________________
૫૭
સમાધાન-સામાન્યથી દૃષ્ટાનુમાનનીતિના આશ્રય કરીને જેવી રીતે સૂર્યમાં દેશાન્તર પ્રાપ્તિરૂપ હેતુવડે ગતિમત્ત્વરૂપ સાધ્યને સિદ્ધ કરવામાં આવે છે ત્યાં દેશાન્તર પ્રાપ્તિરૂપ હેતુને ગતિમત્ત્વરૂપ સાધ્યનું અવિનાભૂતપણું નથી છતાં–“ ત્રાહિત્ય: ગતિમાન ફેશાન્ત પ્રાપ્તે: દેવત્તવત્ ” આવું અનુમાન થાય છે. તેવી જ રીતે પ્રસ્તુત અનુમાનમાં પણ અતીન્દ્રિયભાવેામાં જ્ઞેયત્વને પ્રત્યક્ષત્વનું અવિનાભૂતપણું ન હેવા છતાં જ્ઞેયત્વરૂપ હેતુથી પ્રત્યક્ષત્વરૂપ સાધ્યનુ અનુમાન થાય તેમાં કોઈ પણ જાતના ખાધ નથી.
પુન: પ્રતિપક્ષીઘ્ર શંકા કરતાં કહે. છે કે–તમેાએ કરેલું સમાધાન યુક્તિ સહ નથી. દેવદ્યત્તમાં ગતિમત્ત્વરૂપ સાધ્યવડે દેશાન્તર પ્રાપ્તિરૂપ હેતુનું અવિનાભૂતપણું દૃષ્ટ છે તે જ આદિત્યના અનુમાનમાં પણ ગમક બનશે. અને તેથી ત્યાં અનુમાન સાધી શકાશે પણ તમારા અનુમાનમાં તે તેવુ` કેાઈ ગમક નથી માટે દોષ દુર્વાર છે ?
સમાધાન-તમારી જેમ અમારે પણ ઘટમાં જ્ઞેયત્વરૂપ હેતુનુ પ્રત્યક્ષ-વાવિનાભાવપણું દૃષ્ટ જ છે. તે જ પ્રસ્તુત અનુમાનમાં ઘટક બનશે. કદાચ તમે એમ શકા કરા કે-અતીન્દ્રિયપ્રત્યક્ષત્વ હાવાથી તમારા અનુમાનમાં પ્રત્યક્ષાવિનાભૂતપણુ જ્ઞેયત્વમાં અદૃષ્ટ છે તેા તમારે પણ દેવદત્તમાં ગગનગતિમત્ત્વવડે દેશાન્તરપ્રાપ્તિનું અવિનાભાવપણું તુલ્ય જ છે.
વળી સાધર્મી દૃષ્ટાન્તના અભાવરૂપ દોષ પણ સાધ્યને નથી. કારણ કે જાત્યન્તર પ્રત્યક્ષવડે ત્યાં પ્રત્યક્ષત્વની અસિદ્ધિ હાવા છતાં સામાન્યપણે પ્રત્યક્ષત્વની સિદ્ધિ થાય છે. અને વિશેષ અનુગમનેા અભાવ હાવાથી સામાન્યતઃ પ્રત્યક્ષત્વની સિદ્ધિ થાય તે ઉચિત જ છે.