________________
૫૬
સર્વજ્ઞજ્ઞાનમાં જ્ઞેયત્વપણું હાવા છતાં પ્રત્યક્ષ વની અનુપત્તિ છે. સવજ્ઞજ્ઞાનથી અંનું પ્રત્યક્ષજ્ઞાન થતું હેાવાથી જ્ઞાનમાં જે પ્રત્યક્ષત્વ સ્વીકારવામાં આવે તે અનુ અપ્રત્યક્ષત્વ પ્રાપ્ત થશે. કોઈપણ વસ્તુમાં જ્ઞેયત્વ અને પ્રત્યક્ષત્વ એકાધિકરણત્વેન–સમ કાળપણે રહી શકતા નથી. અન્ય સર્વજ્ઞગત જ્ઞેયત્વ અને અન્ય સત્ત ગત પ્રત્યક્ષત્વના સ્વીકાર કરવામાં આવે તે અનવસ્થા દોષ પ્રાપ્ત થશે.
સમાધાન-તમે કરેલી શંકા ઉચિત નથી. અગ્રહણરૂપ જ્ઞાન સ્વસંવિષ્ઠિત હાવાથી પ્રત્યક્ષત્વનું ઉપપાદન થઈ શકે છે, માટે ઉભય પ્રત્યક્ષત્વ સ્વીકારવામાં કઈ પણ જાતની ક્ષતિ નથી. જો ઉભય પ્રત્યક્ષ સ્વીકારવામાં ન આવે તે અર્થે પ્રત્યક્ષત્વની અસિદ્ધિ થશે. જ્ઞાન સંબ ંધથી શૂન્ય અને એથી જ અવિકારીદશી જે આત્મા તેના દનના અયાગ થશે. અને અને જોતાં એવા આત્માની જે ચિરૂપા વિક્રિયા તે જ અજ્ઞાન છે એ પ્રમાણે સજ્ઞપણું અનુપપન્ન-અસિદ્ધ થશે.
શંકા-સાધ્યની સત્તામાં જ જેની સત્તા હેાય તે હેતુઅવિનાભૂત કહેવાય છે. એવા અવિનાભૂત હેતુ દ્વારા જ સાધ્યનુ અનુમાન ઈષ્ટ છે. પણ ચત્ર કવચિત્ કેાઇક સ્થાને સાધ્ય અને હેતુનુ સામાનાધિકરણ્ય એકાધિકરણવૃત્તિત્વ હોય તેનાથી સાધ્યનુ અનુમાન થઈ શકતું નથી. જેમ કે ધૂમરૂપ હેતુ અગ્નિરૂપ સાધ્યના અનુમાપક છે, પણ પાનીય–જલના અનુમાપક નથી. કારણ કે વયવિનાભૂતપણું ધૂમમાં છે પણ જલમાં નથી. તેવી જ રીતે અહીં પણ અતીન્દ્રિયભાવામાં શૅયત્વનું પ્રત્યક્ષત્વાવિનાભૂતપણું ન દેખાવાથી અર્થાત જ્ઞેયત્વરૂપ હેતુ પ્રત્યક્ષત્વરૂપ સાધ્યના અવિનાભૂત નહીં કિન્તુ વિનાભૂત હાવાથી જ્ઞેયત્વરૂપ હેતુ દ્વારા પ્રત્યક્ષત્વની સિદ્ધિ થઈ શકે તેમ નથી.