________________
પ્રત્યક્ષ અનુમાન-ઉપમાન–શબ્દ અને અર્થપત્તિ એ પાંચે પ્રમાણની સર્વજ્ઞની સિદ્ધિ ન થઈ શકવાથી અનુપલબ્ધિરૂપ પ્રમાણથી સર્વજ્ઞ અભાવ સ્વીકારે એ જ ગ્ય છે.
(૧૪) વળી રાગ દ્વેષાદિ અભ્યન્તર દેના નાશથી આત્મામાં સર્વજ્ઞાપણું પ્રગટ થાય છે, તેમ જે માનવામાં આવે તો પણ તે બરાબર નથી કારણ કે રાગ દ્વેષ વગેરે આતમસ્વભાવભૂત હોવાથી તેને આત્યન્તિક–સર્વથા નાશ સંગત થતો નથી. જેને જે સ્વભાવ–સ્વરૂપ હોય તેને કઈ પણ બદલવા માટે શક્તિમાન નથી. રાગાદિ દે તે આત્માની સ્વાભાવિક વસ્તુ અને જેની જે સ્વભાવ સિદ્ધ વસ્તુ હોય તેને સર્વથા નાશ થાય તે અસંભવ છે તેથી રાગાદિ દેના નાશથી આત્મામાં સર્વજ્ઞપણું પ્રગટે છે તે માનવું યુક્તિસંગત નથી.
(૧૫) અને જે રાગ દ્વેષ વગેરે આત્મસ્વભાવભૂત એટલે કે આત્માની સાથે સ્વાભાવિક રીતે સંબંધવાળા નથી એમ જે સ્વીકારવામાં આવે છે તે રાગાદિ સ્વભાવથી રહિત હોવાના કારણે સઘળા જ સર્વશ થઈ જાય કારણ કે રાગ દ્વેષાદિ કર્મોને આત્માની સાથે સંબંધ વિચ્છેદ થવો તેને જ તમે સર્વજ્ઞ કહે છે તેથી કેઈક જીવ કેઈક સમયે સર્વજ્ઞ થાય એવું રહેત નહીં.
(૧૬) વળી ઉત્તમ જાતિ વગેરેથી યુક્ત આ સર્વજ્ઞ જગતજીવના હિતને માટે પ્રવચન કર્તા છે એમ અાએ કહ્યું છે. જે વકતૃત્વપણું હોય તે સર્વજ્ઞપણું કેવી રીતે સંભવી શકે. જેથી ન્યાયવાદીએ પણ કહ્યું છે. અહીં વાદી વસ્તૃત્વ અને સર્વજ્ઞત્વ બને એક સાથે ન હોઈ શકે એમ માનીને શંકા કરે છે.
(૧૭) ન્યાયવાદીએ શું કહ્યું ! તેના જવાબમાં ગ્રન્થકાર કહે છે—જેમ સર્વજ્ઞવાદીઓ “સૌ રા: વાણિરત્રાત”