________________
••••••••••••••••••••••••••••૦૦૦૦૦
દૂ અ નમઃ श्री गौतमस्वामिने नमः ।।
૦૦૦૦૦૦
*
સર્વસિદ્ધિને ભાવાનુવાદ
'૦૪,
Ö 8
૦૦૦
088 v૦૦૦૦૦૦999
૧૦૦ ,૦૦૦ ૦૦૦૦૦૦88૦૦૦૦૦
ઉપકમ :
નાદિકાળથી કમકલુષિત થયેલ આત્મા દેવનરતિચ ' અને નારક એ ચતુર્ગતિમય સંસારચકમાં પરિભ્રમણ કરી રહેલ છે, અને તે તે ગતિમાં તે તે કર્મવિપાકના પરિણામે અનેકવિધ ભયંકર. શારીરિક અને માનસિક યાતના-દુરને ભગવે છે. તે દુઃખમાંથી છુટકારો મેળવવા અનેક જાતના સાધનેને તે સ્વીકારે છે, પણ વાસ્તવિક જ્ઞાનને અભાવ હોવાથી અજ્ઞાનવશ સ્વીકારેલાં તે તે સુખના સાધને તેને દારૂણ દુઃખ દેનારાં બન્યાં છે. આવી વિકટ પરિસ્થિતિમાં ઘંટીના બે પડની વચ્ચે અનાજની જેમ કર્મ દ્વારા પીસાઈ રહેલા સંસારી આત્માએના ઉદ્ધાર કાજે કરૂણસિધુ તીર્થકર દેવે ધર્મતીર્થની સ્થાપના કરી છે. જે ધર્મને મહિમા કલ્પતરૂ-કામકુંભ-કામધેનુ અને ચિન્તામણિરત્ન કરતાં પણ અધિક છે. આવા ધર્મની આરાધના દેવ-ગુરુની સાચી ઓળખ દ્વારા જ વાસ્તવિક રીતે થઈ શકે છે. જેને ઉપાસવા છે તે ઉપાસ્ય-આરાધ્ય દેવનું સ્વરૂપ સમજ્યા વિના કરવામાં આવતી ઉપાસના કે આરાધના આરાધકને ભદધિથી પાર કરનારી બનતી નથી. માટે ઉપાસના