________________
|
સર્વજ્ઞ સંબંધી કાંઈક
જેઓ સર્વજ્ઞ નથી–ન હોઈ શકે એમ માને છે, તેઓ તે પિતાના વિચારોમાં કઈ પણ પ્રકારને દઢ નિશ્ચય લાવી છે { શકતા નથી. અલ્પજ્ઞ અથવા વિશેષજ્ઞના મંતવ્ય સદાકાળને ૬ છે માટે એકસરખા નથી દેતાં. આપણા વિચારમાં જે ચોકસાઈ ? } છે તે આપણી જન્માવેલી નથી પણ સર્વજ્ઞની જન્માવેલી છે. – જ્યારે સર્વજ્ઞ નથી એવું મંતવ્ય પ્રવેશ કરશે તેની સાથે જ ૨ વિચારમાં રહેલી ચોકસાઈ અદશ્ય થઈ જશે. જ્યાં સુધી હું ચેકસાઈ છે ત્યાં સુધી સર્વજ્ઞ નથી એ પ્રમાણે તમે બેલતાં ?
તે પણ કેવળ જીભથી બેલે છે, તમારા હૃદયમાં તો સર્વજ્ઞ વિષેની માન્યતા છે. હૃદયમાં સર્વજ્ઞ હશે, કે નહિ? એવું જે સ્કુરણ પણ થતું હોય તે સમજવું કે તમે સર્વજ્ઞ છે એવી માન્યતાવાળાના પક્ષમાં છે. “સર્વજ્ઞ’ની માન્યતાથી દૂર થયેલાને એવું સામાન્ય ફુરણ પણ થતું નથી. જ્યારે | સર્વજ્ઞ નથી એવી માન્યતા દઢ થાય છે ત્યારે–અકર્તવ્યનાં !
દ્વારે બધા ઊઘડી જાય છે, અને એ દ્વારે બધાએ દુર્ગતિની ! ( ગર્તામાં લઈ જાય છે. “સર્વજ્ઞ છે એટલે વિચાર માત્ર પણ છે
જીવને ઊર્ધ્વગામી બનાવે છે. સર્વજ્ઞને વિશેષજ્ઞ તરીકે ઓળખાવવા અને વિશેષજ્ઞને સર્વજ્ઞ તરીકે ઓળખાવવા એ સેનાને પિત્તળ સ્વરૂપે અને પિત્તળને સનારૂપે ? ઓળખાવવા સમાન છે. જે જગતમાં સે ટચનું સેનું નથી ઈ એ હકીકત સત્ય હોય તે જ સર્વજ્ઞ નથી એ હકીકત ૬ સત્ય છે, નહિ તો નહિ. છે ( ઉન્મેષમાંથી)
પં. શ્રી ધુરંધરવિજયજી ગણિ ૨૦–૧૦–૧૯૫૮