SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧/૮)] ૩૪૯ મળતો મોક્ષ સદા વિભાવસ્વભાવથી શૂન્ય જ છે. આ અંગે રત્નકરંડકશ્રાવકાચારમાં સમન્તભદ્રાચાર્યે આ જણાવેલ છે કે “ત્રણ જગતની ઉથલ-પાથલ કરવા માટે સમર્થ એવો જો ઉત્પાદ પણ થઈ જાય અને સેંકડો કલ્પ પસાર થઈ જાય તો પણ મુક્તાત્માઓમાં એકાદ પણ વિક્રિયા (= વિભાવસ્વભાવકાર્ય) દ્વા પ્રમાણથી ન જણાય.” (૧૨૮)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy