SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત જી હો “શુદ્ધસ્વભાવ કેવલપણું લાલા ઉપાધિકજ અશુદ્ધ; જી હો વિણ શુદ્ધતા ન મુક્તિ છઈ, લાલા લેપ ન વિગર અશુદ્ધ l/૧ર/લા (૨૦૩) ચતુર. કેવલપણું કહતા ઉપાધિભાવરહિતાન્તર્ભાવપરિણતિ તે શુદ્ધ સ્વભાવ. ઉપાધિજનિતબહિર્ભાવપરિણમન યોગ્યતા તે અશુદ્ધસ્વભાવ છઈ. જો (વિણ શુદ્ધતા=) શુદ્ધસ્વભાવ ન માનિઈ, તો મુક્તિ ન ઘટઇ(છ0). (વિગર અશુદ્ધs) * જો અશુદ્ધસ્વભાવ ન માનિઈ, તો કર્મનો લેપ ન ઘટઈ. ત્તિ વ - “શુદ્ધસ્વભાવનઇ કદાપિ અશુદ્ધતા ન હોઈ, અશુદ્ધસ્વભાવનઈ પછઈ પણિ ઈશુદ્ધતા ન હોઈ” એ વાજ્યાવિ મત નિરાકરિઉં. ઉભયસ્વભાવ માનિઈ, કોઈ દૂષણ ન હુવઈ, તે વતી./૧૨/લા , कैवल्यं शुखभावो ह्यशुद्ध उपाधिजस्तथा। - शुखाद् विना न मोक्षः स्याद् विनाऽशुद्धं न लिप्तता।।१२/९ ।। इपरामर्शः कैवल्यं शव જ શુદ્ધ-અશુદ્ધસવભાવની પ્રરૂપણા જ એ કાળ :- કૈવલ્ય એ શુદ્ધસ્વભાવ કહેવાય છે. તથા ઉપાધિજન્ય અશુદ્ધસ્વભાવ કહેવાય છે. આ શુદ્ધસ્વભાવ વિના મોક્ષ ન થાય તથા અશુદ્ધસ્વભાવ વિના આત્મા લેપાય નહિ. (૧૨) હા બહિર્ભાવિપરિણમન ટાળીએ . dી આધ્યાત્મિક ઉપનય :- જીવનું બહિર્ભાવપરિણમન જ્યાં સુધી વેગપૂર્વક સ્વૈચ્છિકપણે ચાલુ જ છે, ત્યાં સુધી અંતર્ભાવપરિણમન શક્ય જ નથી. તેથી અંતર્ભાવે પરિણમી જવા માટે બહિર્ભાવની ૨એ પરિણતિને કાપવી પડે, ભેદવી પડે, ઘસવી પડે, ઓછી કરવી પડે, મંદ કરવી પડે. તે માટે ધ્યાન, તું કાયોત્સર્ગ વગેરે સાધના દ્વારા શુદ્ધસ્વભાવસભુખ થવાની આવશ્યકતા છે. તેનાથી અંતર્ભાવપરિણતિની 3 દિશા ઉઘડતી જાય છે, શુદ્ધસ્વભાવ પ્રગટવા માટે સારી રીતે ઉલ્લસિત થતો જાય છે. પ્રગટ થયેલ આંશિક શુદ્ધપરિણતિ અને અંતર્ભાવપરિણતિ શુદ્ધ આત્માને અહોભાવથી સમર્પિત કરવાથી પુષ્ટ થયેલો છે શુદ્ધ સ્વભાવ પૂર્ણતયા પ્રગટવા માટે વધુ ઉલ્લસિત થાય છે. આ ક્રમથી શુદ્ધાત્માની ભાવનાથી, શુદ્ધ આત્માને ભાવિત કરવાથી ધર્મોપદેશમાલાવિવરણમાં શ્રીજયસિંહસૂરિએ વર્ણવેલું અત્યંત પીડારહિત, નિરુપમ, - પુસ્તકોમાં “શુદ્ધભાવ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ૪ લા.(૨) + પુસ્તકોમાં પરિણત પાઠ. કો.(૯)માં પરિણમન' પાઠ આ.(૧)નો પાઠ લીધો છે. ૧ આ.(૧)માં “શુદ્ધસ્વભાવ કેવલપણો તે કહીઈ પાઠ. પુસ્તકોમાં “પરિણામન' પાઠ. ભા) + કો.(૧+૧૧)માં “પરિણમન' પાઠ. મો.(૨)માં “અશુદ્ધતા’ અશુદ્ધ પાઠ.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy