SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાયનો રાસ + ટબો (૧૦૭)]. ૨૮૩ અધમસ્તિકાયનો અરવીકાર બાધગ્રસ્ત જ ોિતાના:- સ્થિતિનો હેતુ ન હોય તો ગતિ વિના ક્યાંક જીવની અને પુદ્ગલની નિત્ય સ્થિતિ આ હોવાની પણ આપત્તિ આવે. તેથી જિનવાણીને તમે સંભાળો અને સાંભળો. (૧૦૭) દરેકને યોગ્ય ન્યાય આપીએ ?' કહાની :- સિદ્ધ ભગવંતનો આનંદ પર્યાય જે રીતે અન્ય દ્રવ્યથી નિરપેક્ષ છે, તે રીતે ગતિ અને સ્થિતિ પર્યાય નિરપેક્ષ નથી. પરંતુ પરદ્રવ્યસાપેક્ષ છે. જો કે નિશ્ચયથી ગતિ-સ્થિતિ નામના આ પર્યાય સિદ્ધ ભગવંતના પોતાના જ હોવાથી તે પર્યાય સ્વસાપેક્ષ છે. પરંતુ વ્યવહારથી ગતિ-સ્થિતિ પર્યાય પરસાપેક્ષ છે. આમ સિદ્ધદશામાં પણ ધર્માસ્તિકાય આદિ અન્ય દ્રવ્યના આપણા ઉપર થનાર ઉપકાર ! આપણી નજર બહાર નીકળી જવા ન જોઈએ. આ રીતે દરેક પદાર્થને યથોચિત રીતે ન્યાય આપવાથી લો જ આધ્યાત્મિક દશા પરિપૂર્ણપણે પાંગરે. તેના લીધે દ્વાત્રિશિકામાં મહોપાધ્યાયજીએ દર્શાવેલ સંસારના પ્રપંચથી શૂન્ય અને પરમાનંદથી પુષ્ટ એવા સિદ્ધોની દુનિયાને મહામુનિ મેળવે છે.(૧૦૭) જાત
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy