SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ [ અધ્યાત્મ અનુયોગ સહિત હવઈ આકાશદ્રવ્યનું લક્ષણ કહઈ છઈ - સર્વ દ્રવ્યનઈ રે જે દિઈ સર્વદા, સાધારણ અવકાશ; લોક-અલોક પ્રકારઈ ભાખિઉં, તેહ દ્રવ્ય આકાશ ./૧૦/૮ (૧૬૯) સમ. સર્વ દ્રવ્યનઈ જે સર્વદા = સદા સાધારણ અવકાશ દિઈ, તે અનુગત એક આકાશાસ્તિકાય સર્વાધાર કહિયાઁ. સ “પક્ષી, નેદ પક્ષી” ઇત્યાદિ વ્યવહાર જજ દેશ ભેદઈ હુઈ, તદ્દેશી અનુગત આકાશ જ પર્યવસન્ન હોઈ. ____तत्तद्देशो_भागावच्छिन्नमूर्त्ताभावादिना तद्व्यवहारोपपत्तिः" ( ) इति वर्धमानाद्युक्तं नानवद्यम्, तस्याभावादिनिष्ठत्वेनानुभूयमानद्रव्याधारांशापलापप्रसङ्गात्, तावदनतिसन्धानेऽपि लोकव्यवहारेणाऽऽकाशदेशं प्रतिसन्यायोक्तव्यवहाराच्च। તેહ આકાશ (દ્રવ્ય) લોક-અલોક ભેદઈ (=પ્રકાર) દ્વિવધ ભાખિઉં. વત્ સૂત્રમ્ - વિરે ૩Iણે પૂછત્તે – તેં નહી - નોકIણે ૩નો ચ” (થા.૨/૧/૭૪, માસૂ. ૨/૧૦/૧ર૦ + ર૦/૨/૬દરૂ) ઇતિ ૧૬૯ ગાથાર્થ તિ તત્ત્વમ્. ૧૦/૮ सर्वद्रव्येऽवकाशं यद् दत्ते साधारणं सदा। द्रव्यं तद् गगनं ज्ञेयं लोकाऽलोकतया द्विधा ।।१०/८।। $ આકાશનું નિરૂપણ ૪ લોકાણી :- સર્વ દ્રવ્યમાં સાધારણ એવા અવગાહને જે દ્રવ્ય સર્વદા આપે છે, તે દ્રવ્યને આકાશ ધ્યા તરીકે જાણવું. લોક અને અલોક રૂપે તેના બે ભેદ જાણવા. (૧૦૮) U આકાશવત્ નિર્લેપ બની નિષ્પક્ષપાતભાવે બધાને સમાવીએ છે આમ, ઉપાય :- જેમ નિર્લેપ આકાશ કોઈ પણ જાતના ભેદભાવ વિના તમામ દ્રવ્યોને એ પોતાનામાં સમાવે છે, તેમ આપણે પણ કોઈ જાતના પક્ષપાત વિના સર્વ જીવોને મૈત્રી આદિ ભાવોથી , ભાવિત સ્વહૃદયમાં સમાવવાનો પ્રામાણિકપણે પ્રયાસ કરવો જોઈએ. તથા આકાશ બધાને પોતાનામાં રાખવા છતાં કોઈનાથી લેવાતું નથી. તે સર્વદા અસંગ અને અલિપ્ત રહે છે. તેમ બધા જીવોને આપણા યો હૈયામાં રાખવા છતાં કામરાગ, સ્નેહરાગ કે દષ્ટિરાગ વગેરેથી આપણે લેપાઈ ન જઈએ તેની જાગૃતિ રાખવી જોઈએ. આવો આધ્યાત્મિક બોધપાઠ આ શ્લોક દ્વારા મેળવવા જેવો છે. તેને અનુસરવાથી સ્થાનાંગસૂત્રવ્યાખ્યામાં દર્શાવેલ જીવ-કર્મવિયોગસ્વરૂપ મોક્ષ સુલભ બને. (૧૦૮) જે સિ.માં પાઠ, ૪ ફક્ત લા.(૨)માં “સદા છે. જે કો.(૯+૧૦+૧૧)માં “જ નથી. • પુસ્તકોમાં ‘ભેદે પાઠ. લી.(૧)માં “નયદેશ અશદ્ધ પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. આ પા.માં ‘તર્દશાનું...' પાઠ છે. 1. ત્રિવિધ કાશ પ્રજ્ઞતા, ત૬ થથા - તો જ સત્તાવાર જા ...( ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૧)+લા.(૨)માં છે. सर्व परामर्श:
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy