SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ [ અધ્યાત્મ અનુયોગ સહિત હવઈ અધર્માસ્તિકાયનઈ વિષઈ પ્રમાણ દેખાડઈ છઈ - જો થિતિહેતુ અધર્મ ન ભાખિઈ, તો નિત્ય સ્થિતિ કોઈ ઠાણિ , ગતિ વિન હોવઈ રે પુદ્ગલ-જંતુની, સંભાલો જિનવાણિ ૧૦/૭ll (૧૬૮) સમ. જો સર્વજીવ-પુદ્ગલસાધારણ સ્થિતિ હેતુ અધર્માસ્તિકાયદ્રવ્ય ન કહિઈ(=ભાબિઈ), કિંતુ “ધર્માસ્તિકાયાભાવપ્રયુક્તગત્યભાવઈ અલોકઈ સ્થિતિભાવ” - ઇમ કહિછે તો અલોકાકાશU કોઈક સ્થાનઈ ગતિ વિના પુલ-જંતુનીક) જીવ દ્રવ્યની નિત્ય સ્થિતિ (હોવઈ )પામી જોઈઈ. બીજું, ગતિ-સ્થિતિ સ્વતંત્ર પર્યાયરૂપ છઈ, જિમ ગુરુત્વ-લઘુત્વ. એકનઈ એકાભાવરૂપ સ કહતાં, વિશેષગ્રાહક પ્રમાણ નથી. તે માટઇં કાર્યભેદઈ અપેક્ષાકારણદ્રવ્યભેદ અવશ્ય માનવો. ધર્માસ્તિકાયાભાવપ્રયુક્તગત્યભાવઇ સ્થિતિભાવ કહી, નિરંતર સ્થિતિહેતુ અધર્માસ્તિકાય ન કહીએ = * અધર્માસ્તિકાય અપલપિઈ; તો અધર્માસ્તિકાયાભાવ પ્રયુક્તસ્થિત્યભાવ" ગતિભાવ કહી ધર્માસ્તિકાયનો પણિ અપલાપ થાઈ. નિરંતરગતિસ્વભાવઈ દ્રવ્ય ન કીધું જોઈશું, તો નિરંતર સ્થિતિસ્વભાવ પણિ કિમ કીજઇ? - જો નિરંતર સ્થિતિહેતુ અધર્મ દ્રવ્ય ન ભાષીઈ = ન કહીઈ તો સ્થિતિનો હેતુ કુણ કહીઈ ? તે માટઈ શ્રી જિનવાણીનો પરમાર્થ સાંભલીનઈ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ ૨ દ્રવ્ય અસંકીર્ણસ્વભાવઈ માનવાં. ll૧૦/l. परामर्श: स्थितिहेतोरभावे स्याद् नित्या स्थितिरपि क्वचित् । गतिं विना तयोरेव, जिनवाणीं निभालय ।।१०/७।। | આ.(૧)માં “જાણ” પાઠ. છે પુસ્તકોમાં ‘સ્થિત્યભાવ' અશુદ્ધપાઠ. ૧ પુસ્તકોમાં અહીં “ધર્માસ્તિકાયાભાવરૂપ કહતાં” આટલો પાઠ વધુ છે જે અનાવશ્યક અને ભ્રામક છે. કો.(૯-૧૦-૧૧) + સિ. + લા.(૨) મુજબ પાઠ લીધેલ છે. 0 લી.(૧+૨+૩)માં “સ્થિત્યભાવ' અશુદ્ધ પાઠ. ...* ચિહ્નયમધ્યવર્તીપાઠ પુસ્તકોમાં નથી. આ. (૧)માં છે. • પુસ્તકોમાં ‘સ્થિતિભાવઈ અશુદ્ધ પાઠ. કો.(૯+૧+૧૧+૧૩) + સિ.નો પાઠ લીધો છે. પુસ્તકોમાં ‘ગત્યભાવ’ અશુદ્ધ પાઠ. '... ચિહ્રદ્ધયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૧૩)માંથી લીધો છે. * પુસ્તકોમાં “સંભાલી...' પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy