SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य, द्वा. श्लोक : ८ (टीका ) स्वरूपसत्त्वसाधम्र्येण सत्ताध्यारोपात् सामान्यादिष्वपि सत्सदित्यनुगम इति चेत्, तर्हि मिथ्याप्रत्ययोऽयमापद्यते । अथ भिन्नस्वभावेऽवेकानुगमो मिथ्यैवेति चेद् द्रव्यादिष्वपि सत्ताध्यारोपकृत एवास्तु प्रत्ययानुगमः । नैवम् । असति मुख्येऽध्यारोपस्यासम्भवाद् द्रव्यादिपु मुख्योऽयमनुगतः प्रत्ययः, सामान्यादिषु तु गौण इति चेत् । न, विपर्ययस्यापि शक्यकल्पनत्वात् । (अनुवाह) વૈશેષિક દર્શન કહે છે : સામાન્યાદિત્રણમાં જે એકાકાર બુદ્ધિ થાય છે તે જેમ द्र०याहिशुभां मस्तित्१३५ २१३५ सत्ताना सायभ्य 43 'इदं सत् इद सत्' ५त्या४।२४ प्रतात थाय छे, तेभ सामान्यात्रिमा ५५ २१३५ सत्ताना साधभ्यथी 'सत्' त्या४।२४ પ્રતીતિ ઉપચારથી થાય છે. જૈન દર્શન કહે છે જે એ રીતે સામાન્યાદિમાં સત્તાને ઉપચાર માનશે તે તેમાં જે સત પ્રત્યય થાય છે તે મિથ્યા થશે. વૈશેષિક દર્શન કહે છે : ભિન્ન ભિન્ન સ્વભાવવાળા પદાર્થોમાં જે એકાકાર પ્રતીતિ થાય છે તે મિથ્યા જ હોય છે. જૈન દર્શન કહે છે : તે એ રીતે દ્રવ્ય, ગુણ અને કર્મમાં પણ સત્તાને ઉપચાર કરવાથી તેમાં પણ સમ્પ્રતીતિ મિથ્યા કેમ નહીં થાય? વૈશેષિક દર્શન કહે છે : મુખ્ય અર્થમાં ઉપચારને અસંભવ છે તેથી દ્રવ્યાદિ ત્રણમાં અનુવૃત્તિ પ્રત્યય મુખ્ય રૂપે રહે છે, તેથી તેમાં સત્તા સંબંધ મુખ્ય છે અને સામાન્યાદિ ત્રણમાં અનુવૃત્તિ પ્રત્યય નહી હેવાના કારણે તેમાં સત્ પ્રત્યય ગૌણ રૂપે જૈન દર્શન કહે છે: વિનિગમના વિરહથી (યુક્તિનો અભાવ હોવાથી) દ્રવ્ય, ગુણ અને કર્મમાં સત્તા ગણરૂપે અને સામાન્યાદિ ત્રણમાં મુખ્યરૂપે સત્તા છે તેવા પ્રકારની વિપર્યય (ઉલટી) કલ્પના કેમ નહીં થાય? અર્થાત્ સામાન્યાદિમાં મુખ્ય અને દ્રવ્યાદિમાં ગૌણ સત્તા માની શકાશે. (टीका ) सामान्यादिषु बाधकसम्भवाद् न मुख्योऽनुगतः प्रत्ययः, द्रव्यादिषु तु तदभावाद् मुख्य इति चेद् , ननु किमिद बाधकम् । अथ सामान्येऽपि सत्ता ऽभ्युपगमे अनवस्था, विशेषेषु पुनः सामान्यसद्भ वे स्वरूपहानिः' समवायेऽपि सत्ताकल्पने तदवृत्त्यर्थ सम्बन्धा-तराभाव इति बाधकानीति चेत् । न । सामान्येऽपि सत्ताकल्पने यद्यनवस्था, तर्हि कथं न सा द्रव्यादिषु । तेषामपि स्वरूपसचायाः प्रागेव विद्यमानत्वात् । विशेषेषु पुनः सत्ताभ्युपगमेऽपि न रूपहानिः, स्वरूपस्य प्रत्युनोत्तेजनात् । निःसामान्यस्य विशेषस्य क्वचिद प्यनुपलम्भात् । समवायेऽपि समवायत्वलक्षणायाः स्वरूपसत्तायाः स्वीकारे उपपद्यत एवाविष्वग्भावात्मकः सम्बन्धः, अन्यथा तस्य स्वरूपाभावप्रसङ्गः । इति बाधकाभावात् तेष्वपि द्रव्यादिवद् मुख्य एव सत्तासम्बन्ध इति व्यर्थ द्रव्यगुणकर्मस्वेव सत्ताकल्पनम् ।
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy