SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ६६ અન્યયોન્ય. ન્રા. ×ો : ૮ तन्तुषु पट: इत्यादेः प्रत्ययस्यासाधारणं कारणं समवायः । यद्वशात् स्वकारणसामर्थ्यादुपजायमानं पद्याधार्य तन्त्वाद्याधारे सम्बध्यते यथा छिदिक्रिया छेद्येनेति सोऽपि द्रव्यादिलक्षण वैधर्म्यात् पदार्थान्तरम् । इति षट् पदार्थाः (અનુવાદ) અયુતસિદ્ધ એટલે એકબીજાને છેડીને ના રહી શકે તેવા પરૂપ આધેય અને તન્તુસમૂહરૂપ આધારાદિ પદાર્થોમાં છહુપ્રતીતિના કારણરૂપ છે તે સમવાય સંબધ કહેવાય છે. અયુતસદ્ધ એક ખીજાને છેડીને ભિન્ન આશ્રયમાં નહિ રહેવાવાળા એવા ગુણ અને ગુણી, અવયવ અને અવયવી આદિને ‘ આશ્રય-આશ્રયિભાવ ' થાય છે, ( જેમ આ તન્તુએને વિષે પટ છે) તે રૂપ ઇંહુપ્રતીતિના અસાધારણ કારણરૂપ સમથાય સંબંધ છે, જેમ છેદન ક્રિયાને છેદ્ય (છેવા ચૈાગ્ય) પદાર્થોની સાથે સબંધ છે, તેમ પેાતપાતાનાં કારણસામર્થ્ય'થી ઉત્પન્ન થયેલા પારૂપ આધાના તનુરૂપ આધારની સાથેના જે સાધ છે તે સમવાય સંબધ છે. આ રીતે દ્રવ્યાદિના લક્ષણથી વિલક્ષણ હાવાના કારણે સમવાય પણ એક ભિન્ન પદ્મા છે. 1 (ટીશા)-સામ્નતમસરાથી થયિતે। સતાવિયાત્િ। સતામતિ-સર્ğદ્ધિवेद्यतया साधारणानामपि पण्णां पदार्थानां मध्ये क्वचिदेव केषुचिदेव पदार्थेषु सत्तासामान्ययोगः स्याद - भवेत्, न सर्वेषु । तेषामेषा वाचोयुक्तिः सदिति । यतो " द्रव्यगुणकर्मसु सा सत्ता" इति वचनाद् यत्रैव सत्प्रत्ययस्तत्रैव सत्ता । सत्प्रत्ययश्च द्रव्यगुणकर्मस्वेव, अतस्तेष्वेव, सत्तायोगः । सामान्यादिपदार्थत्रये तु न, तदभावात् । इदमुक्तं भवति, यद्यपि वस्तुस्वरूपं अस्तित्वं सामान्यादित्रयेऽपि विद्यते तथापि तदनुवृत्तिप्रत्ययहेतुर्न भवति । य एव चानुवृत्तिप्रत्ययः स एव सदितिप्रत्यय इति, तदभावाद् न सत्तायोगस्तत्र । द्रव्यादीनां पुनस्त्रयाणां षट्पदार्थसाधारणं वस्तुस्वरूपम् । अस्तित्वमवि विद्यते । अनुवृत्तिप्रत्ययहेतुः सत्तासम्बन्धोऽप्यस्ति । निःस्वरूपे शशविषाणादौ सत्तायाः समवायाभावात् ॥ (અનુવાદ) હવે ક્ષેાકના પ્રત્યેક પદ્યના અ`નું વર્ણન કરતાં કહે છે કે : સત્બુદ્ધિથી જાણવા ચૈાગ્ય છ એ પદાર્થાં હાવા છતાં પણ તે છ પદાર્થોમાંથી અમુકમાં જ સત્તા રહે છે, પરંતુ સર્વ પદાર્થોમાં રહેતી નથી. કેમકે જ્યાં સત્ પ્રત્યય થતા હૈ.ય ત્યાં જ સત્તા હૈાય છે. દ્રવ્ય, ગુણુ અને કર્મમાં પ્રત્યય છે, માટે ત્યાં સત્તા છે અને સામાન્ય, વિશેષ, સમવાયમાં સત્ પ્રતીતિ નહિ હાવાને કારણે તેમાં સત્તાના યાગ નથી; જોકે વસ્તુનું સ્વરૂપ-અસ્તિત્વ તે સામાન્ય, વિશેષ અને સમવાયમાં પણ છે, પરંતુ સામાન્યાદિ ત્રણમાં અનુવૃત્તિ પ્રત્યય ( એકાકાર બુદ્ધિ ) ન હેાવાથી તેમાં સત્તાના ચેાગ નથી, કેમકે જે અનુવૃત્તિ પ્રત્યય છે તે જ સત્પ્રત્યય છે, તેથી સામાન્યાદિ ત્રણમાં તેવા પ્રકારના સત્પ્રત્યય નહિ હોવાને કારણે સામાન્ય, વિશેષ અને સમવાયમાં સત્તા રહેતી નથી અને દ્રવ્ય, ગુણ, કમ આ ત્રણુમાં છે વસ્તુનું
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy