SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वाद मंजरी ६५ • ( टीका ) - तथा विशेषा नित्यद्रव्यवृत्तयः अन्त्याः - अत्यन्तव्यावृत्तिहेतवः ते द्रव्यादिवैलक्षण्यात् पदार्थान्तरम् । तथा च प्रशस्तकारः - "अन्तेषु भवा अन्त्याः स्वाश्रयविशेषकत्वाद विशेषाः । विनाशारम्भरहितेषु नित्यद्रव्येष्वण्वाकाशकाल दिगात्ममनस्तु प्रतिद्रव्यमेकैकशो वर्तमाना अत्यन्तव्यावृत्तिबुद्धिहेतवः । यथास्मदादीनां गवादिष्वश्वादिभ्यस्तुल्या कृतिगुण क्रियावयवोपचयावयव विशेष संयोगनिमित्ताप्रत्ययव्यावृत्तिर्दृष्टा । गौः शुलः शीघ्रगतिः पीनः ककुद्मान् महाघण्ट इति, ताऽस्मद्विशिष्टानां योगिनां नित्येषु तुल्याकृतिगुणक्रियेषु परमाणुषु, मुक्तात्ममनस्सु चान्यनिमितासम्भवाद्येभ्यो निमित्तेभ्यः प्रत्याधारं विलक्षणोऽयं विलक्षणोऽयमिति प्रत्ययव्यावृत्तिः, देशकालविप्रकृष्टे च परमाणौ स एवायमिति प्रत्यभिज्ञानं च भवति, तेऽन्त्या विशेषाः" इति । अमी च विशेषरूपा एव न तु द्रव्यत्वादिवत् सामान्य विशेषोभयरूपाः, व्यावृत्तेरेव हेतुत्वात् । (અનુવાદ) નિત્ય દ્રબ્યામાં રહેવાવાળા અને પદાર્થાંમાં પરસ્પર ભિન્નતા કરવાના કારણરૂપ જે વિશેષો છે, તે દ્રવ્યાદિનાં સ્વરૂપથી વિલક્ષણ હાવાના કારણે, તે એક ભિન્ન પદ્મા રૂપે છે. તેમજ પ્રશસ્તકારે પણ કહ્યું છે કેઃ અંતમાં રહેવાવાળા હોવાથી તે અન્ત્ય કહેવાય છે અને પેાતાના આશ્રયનાં નિયામક હાવાથી તે વિશેષ કહેવાય છે. તે વિશેષો નાશ, અને ઉત્પત્તિથી રહિત એવા પરમાણુ, આકાશ, કાલ, દિશા, આત્મા . અને મન વગેરે નિત્ય દ્રબ્યામાં રહે છે; વળી વિશેષો અત્યન્ત વ્યાવૃત્તિ (આ આનાથી સર્વથા ભિન્ન છે) રૂપ જ્ઞાનના કારણ પણ છે. જેમ આપણને ગાય અને અશ્વ આદિમાં તુલ્ય આકૃતિ (ગાય એ શ્વેત છે, શીઘ્રગતિવાલી છે. પુષ્ટ છે, ખાંધવાળી છે અને મેટી ઘંટવાળી છે. વિ. નિમિત્તો દ્વારા) ગુણ, ક્રિયા, અવયવેાની વૃદ્ધિ અને અવયવ વિશેષના સંચાગ જોઇને અશ્વ અને ગાયમાં જેમ ભિન્નતા દેખાય છે; તેમ આપણાથી વિશિષ્ટ જ્ઞાની એવા ચેાગીઓને તુલ્ય આકૃતિ, ગુણુ અને ક્રિયા વાળા પરમાણુમાં તેમજ મુક્તાત્મા અને મન આદિ નિત્ય દ્રબ્યામાં, પરસ્પર ભેદ કરવા માટેનાં અન્ય નિમિત્તોના અસંભવ હાવાથી, તે ચેાગી પુરુષાને ‘આ પરમાણુ આ પરમાણુથી ભિન્ન છે.' તેવા પ્રકારની પ્રતીતિના કારણભૂત વિશેષ પદાર્થો છે. તેમજ દેશ કાલથી દૂર રહેલા પરમાણુમાં સવાયું ” ( તે જ આ પરમાણુ છે ) ઈત્યાકારક પ્રત્યભિજ્ઞાનનાં કારણરૂપ પણ વિશેષો વિશેષસ્વરૂપ હૈાવાને કારણે, વ્યાદિની જેમ સામાન્ય અને વિશેષ તે સ્વરૂપ નથી, પરંતુ અત્યન્ત વ્યાવૃત્તિ-અત્યન્ત ભિન્ન પ્રતીતિમાં કારણ છે, આથી વિશેષ પણ એક ભિન્ન પદાથ છે, ( टीका ) - तथा अयुतमिद्धानामाधार्याधारभूतानामिह प्रत्ययहेतुः सम्बन्धः समवाय इति । अयुत सिद्धयोः परस्परपरिहारेण पृथगाश्रयानाश्रितयोराश्रयाश्रयिभावः इह સ્યા. ૯
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy