SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंज ६७ સ્વરૂપ-અસ્તિત્વ પણ છે તથા અનુવૃત્તિ પ્રત્યયના કારણરૂપ સત્તા સંબંધ પણ છે, કેમકે અસ્તિત્વ-સ્વરૂપથી રહિત પદાર્થો શશશૃગની જેમ અસત્ થઈ જાય છે તેથી તેમાં સત્તાના સમવાય થઈ શકતા નથી. . (टीका) - सामान्यादित्रिके कथं नानुवृत्तिप्रत्ययः इति वेद्, बाधकसद्भावादिति ब्रूमः । तथाहि - सत्तायामपि सत्तायोगाङ्गीकारे अनवस्था | विशेषेषु पुनस्तदभ्युपगमे व्यावृत्तिहेतुत्वलक्षणतत्स्वरूपहानिः । समवाये तु तत्कल्पनायां सम्वन्धाभावः केन हि सम्बन्धेन तत्र सत्ता सम्बध्यते, समवायान्तराभावात् । तथा च प्रामाणिकप्रकाण्डमुदयनः ,, " व्यक्तेरभेदस्तुल्यत्वं सङ्करोऽथानवस्थिति: । रूपहानिरसम्बन्धो जातिबाधकसङ्ग्रहः 11 इति । ततः स्थितमेतत्सतामपि स्यात् क्वचिदेव सत्तेति । (અનુવાદ) પ્રશ્ન : સામાન્ય, વિશેષ અને સમવાય આ ત્રણમાં અનુવૃત્તિ પ્રત્યય કેમ થતા નથી ? ઉત્તર ઃ સામાન્યાદિ ત્રણમાં તેવા પ્રકારની પ્રતીતિના બાધ આવે છે. તેથી તેમાં સત્તા—સંબધ થઇ શકતા નથી, તે આ પ્રમાણે : સામાન્યમાં જો સત્તા સ્વીકારવામાં આવે તે અનવસ્થા દોષ આવે છે, અને વિશેષમાં સત્તા માનવામાં વ્યાવૃત્તિ ( ભિન્ન પ્રતીતિ ) ના કારણરૂપ વિશેષના સ્વરૂપની હાનિ થાય. છે. તેવી જ રીતે સમવાયમાં પણ અન્ય કાઇ સબંધના અભાવે, સત્તા-સંબધ ઘટી શકતા નથી. તેમજ પ્રામાણિકેમાં શિરામણી ઉદયનાચાર્યે કહ્યું છે કે : વ્યક્તિને અભેદ, તુણ્યત્વ, સંકર, અનવસ્થા, રૂપહાનિ, અને અસંબંધ, આ છ જાતિનાં ખાધક છે. જયાં વ્યક્તિનુ અભેદપણું ાય એટલે કે એક જ વ્યક્તિ હોય ત્યાં જાતિ રહી શકતી નથી, દા. ત. આકાશ એક છે. માટે તેમાં જાતિ હેાતી નથી. (૨) તુલ્યતા હાય ત્યાં પણ જાતિ માનવામાં આવતી નથી. દા. ત. ઘટત્વ અને લશત્વ તે ખ ંને એક જ ઘટરૂપ અધિકરણુમાં રહે છે, માટે તેમાં જાતિ રહેતી નથી. (૩) વળી જ્યાં સંકર દોષ આવતા હાય, ત્યાં પણ જાતિ ન રહે. દા.ત. ભૂતત્વ, મૂત્વ, તેમાં ભૂતત્વ ભૂતત્વ વિના કૈવલ આકાશમાં રહે છે, અને ભૂતત્વ મૃતત્વ વિના કેવલ મનમાં જ રહે છે, અને ભૂતત્વ-ભૂતત્વ અને પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ આ ચારે પદાર્થાંમાં રહે છે, માટે સાંકય દોષ હોવાથી ભૂતત્વ-ભૂત જાતિ અની શકતી નથી. (૪) તેમજ સામાન્યમાં જાતિ રહેતી નથી, જાતિ (સામાન્ય)માં જાતિને સ્વીકાર કરવામાં આવે તે એક જાતિમાં ખીજી ભતિ અને તે મીજી જાતિમાં પણ ત્રીજી જાતિને સ્વીકાર કરવા પડશે. આ પ્રમાણે ઉત્તરાત્તર અનંત જાતિ માનવાથી અનવસ્થા દોષ આવે છે. (૫) વિશેષમાં પણ જાતિ રહેતી નથી. જો વિશેષમાં જાતિ માનવામાં આવે તે બ્યાવૃત્તિરૂપ વિશેષના સ્વરૂપની હાનિ થશે. (૬) તેવી જ રીતે સમવાયમાં પણ સત્તા (જાતિ) ના ચેાગ નથી કેમકે સમવાય એક છે તા
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy