SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ अवतरण ચા થથામવર્ણવિરામે પ્રચયિતું. verfમાતાનાં પ્રામાથું નિરાકુमादितस्तावत् काव्यपटूकेनौलुक्यमताभिमततत्त्वानि दूषयितुकामस्तदन्तःपातिनौ प्रथमतरं सामान्यविशेषौ दूषयन्नाहः ' (અનુવાદ) - હવે યથાર્થ નયમાર્ગના વિચારને જ વિસ્તારવા માટે અન્ય દાર્શનિકોએ સ્વીકારેલા તના પ્રામાયનું નિરાકરણ કરવાનું હોઈ પ્રથમ તે છ કલેકે વડે વૈશેષિકસંમત તમાં દૂષણ દેવાની અભિલાષા રાખીને આચાર્ય તેમના તમાંના સામાન્ય અને વિશેષ એ બે પદાર્થોનું સૌથી પ્રથમ દૂષણ આ પ્રમાણે કરે છેઃ मूल : स्वतोऽनुवृत्तिव्यतिवृत्तिभाजो भावा न भावान्तरनेयरूपाः। परात्मतत्त्वादतथात्मतत्त्वाद् द्वय वदन्तोऽकुशलाः स्खलोन्त ।४। મૂળ-અર્થ ભાવે સ્વતઃ જ અનુવૃત્તિ અને વ્યાવૃત્તિરૂપ છે, અર્થાત્ સામાન્ય વિશેષા ત્મક છે. અન્યભાવને કારણે તેઓ તેવા નથી, પરંતુ અકુશલ વૈશેષિકે અતથાભૂત-અયથાર્થ પરપદાર્થો વડે તેવું છે, એમ કહે છે. આ તેમની ન્યાય માર્ગથી સ્કૂલના છે. (૪) (टीका) अभवन् भवन्ति भविष्यन्ति चेति भावाः-पदार्थाः, आत्मपुद्गलादयस्ते, स्वत इति-सर्व हि वाक्यं सावधारणमामनन्ति इति एब आत्मीयस्वरूपादेव, अनुवृत्तिव्यतिवृत्तिभाज:-एकाकारा प्रतीतिरेकशब्दवाच्यता चानुवृत्तिः, व्यतिवृत्तिः व्यावृत्तिः, सजातीयविजातीयेभ्यः सर्वथा व्यवच्छेदः, ते उभे अपि સંવર્જિતે મનજો– બચતીતિ અનુકૃત્તિતિવૃત્તિમાશા, સામાવિશેષોમવારજૂ I (અનુવાદ), જે હતા છે અને હશે તે ભાવે-પદાર્થો કહેવાય છે. તે આત્મા પુદ્ગલાદિ છે. મુળ કલેકમાં સ્વતઃ કહ્યું છે પણ સર્વે વાળે અવધારણવાળા સમજવા જોઈએ, એ ન્યાયને આધારે “સ્વતઃ ” એમ સમજવું. એટલે કે “સ્વતઃ જ' એવું તાત્પર્ય થાય, અર્થાત્ “આત્મીયસ્વરૂપથી જ' એવો અર્થ થાય. એકાકાર પ્રતીતિ અને એકશખવાચતા તે અનુવૃત્તિ કહેવાય, વ્યતિવૃત્તિ એટલે વ્યાવૃત્તિ અર્થાત્ સજાતીય અને વિજાતીય પદાર્થોથી સર્વથા ભિન્ન થવાવાળી પ્રતીતિ. આ વ્યાવૃત્તિને વિશેષ” કહે છે. આત્મા અને પુદ્ગલ આદિ પદાર્થ સ્વભાવથી જ આ બે–સામાન્ય વિશેષથી યુક્ત હોય છે,
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy