SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य. द्वा श्लोक : ४ (टीका) अस्यैवार्थस्य व्यतिरेकमाह न भावान्तरनेयरूपा इति । नेति निषेधे, भावान्तराभ्यां-पराभिमताभ्यां द्रव्यगुणकर्मसमवायेभ्यः पदार्थान्तराभ्यां भावव्यतिरिक्तसामान्यविशेषाभ्यां । नेयं-प्रतीतिविषयं प्रापणीयं । रुपं-यथासंख्यमनुवृत्तिव्यतिवृत्तिलक्षणं स्वरूपं येषां ते तथोक्ताः । स्वभाव एव ह्ययं सर्वभावानां यदनुवृत्तिव्यावृत्तिप्रत्ययौ स्वत एव जनयन्ति । तथाहि-घट एव तावत् पृथुबुध्नोदराधाकारवान् प्रतीतिविषयीभवन् समन्यानपि तदाकृतिभृतः पदार्थान् घटरूपतया घटैकशब्दवाच्यतया च प्रत्याययन् सामान्यारव्यां लभते । स एव चेतरेभ्यः सजातीयविजातीयेभ्यो द्रव्य-क्षेत्र-काल-भावैरात्मानं व्यावर्तयन् विशेषव्यपदेशमश्नुते । इति न सामान्यविशेषयोः पृथकू पदार्थान्तरत्वकल्पन न्याय्यम् । पदार्थधर्मत्वेनैव तयोः प्रतीयमानत्वात् । न च धर्मा धर्मिणः सकाशादत्यन्तं व्यतिरिक्ताः। एकान्तभेदे विशेषणविशेष्यभावानुपपत्तेः, करभरासभयोरिव धर्मधर्मिव्यपदेशाभावप्रसङ्गाच्च । धर्माणामपि च पृथक्पदार्थान्तरत्वकल्पने एकस्मिन्नेव वस्तुनि पदार्थानन्न्यप्रसङ्गः अनन्तधर्मकत्वाद् वस्तुनः । (अनुवाद) माय ने यति२४भुभे (निषेध३५) 3 छ. " न भावान्तरनेयरूपाः २५ विशेषमा 'न' નિષેધ - અર્થમાં છે. વૈશેષિકમતને માન્ય દ્રવ્ય-ગુણ કર્મ અને સમવાયથી ભિનન સામાન્ય અને વિશેષ, આત્મા, પુદ્ગલાદિ પદાર્થથી જૂદા નથી, અર્થાત્ એની જુદી પ્રતીતિ થતી નથી. અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ એ પદાર્થોનું સ્વરૂપ જ છે. આત્મા-પુદ્ગલાદિ પદાર્થોને સ્વભાવ જ છે કે તેઓ અનુવૃત્તિ અને વ્યાવૃત્તિની પ્રતીતિ સ્વતઃ પેદા કરે છે, તે આ પ્રમાણે પ્રથબુદાદરાદિ (મેટા,ગળ અને પહોળા પેટવાળે) આકારવાળે પદાર્થ ઘટ' તરીકે પ્રતીતિનો વિષય થાય છે અને અન્ય પૃથુબુદરાદિ આકારવાળા પદાર્થોને પણ ઘટરૂપે, 'घर' शम्थी वाय्य तरी. प्रतीत ४२रावे छे. तेथी घट....घट....घट....मेवी प्रतातिने સામાન્ય કહેવાય, તે જ ઘડે બીજા સજાતીય વિજાતીય પદાર્થોને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી પોતાની જાતને જ્યારે જુદા પડે ત્યારે; વિશેષ સંજ્ઞાને પ્રાપ્ત થાય છે. માટે સામાન્ય અને વિશેષને જુદા પદાર્થ તરીકે કલ્પવા તે ન્યાયી નથી. પદાર્થોના ધર્મોથી જ તેઓ (સામાન્ય વિશેષ) પ્રતીત થાય છે. ધર્મો ધમી કરતાં અત્યંત ભિન્ન નથી હોતા, કારણ કે ધમી અને ધમને સર્વથા ભિન્ન માનવાથી વિશેષણ-વિશેષ્ય સંબંધ નથી બનતો. દા.ત. ઉંટ અને ગધેડે બંને એકબીજાથી સર્વથા ભિન્ન છે, તેથી તેમનામાં ધર્મ-ધમી સંબંધ નથી બનતો. ધર્મોને પણ જુદા પદાર્થ માનવામાં આવે તે એક જ વસ્તુમાં અનંત પદાર્થની માન્યતાને પ્રસંગ આવશે. વસ્તુ તે અનંતધર્માત્મક છે. ___ (टीका) तदेवं सामान्यविशेषयोः स्वतत्त्वं यथावदनवबुध्यमाना अकुशलाः अत. वाभिनिविष्टदृष्टयः तीर्थान्तरीया स्खलन्ति-न्यायमार्गाद् भ्रश्यन्ति--निरुत्तरीभवन्ति
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy