SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी ૨૨૬ (टीका) तथा प्रेयै मनः अभिमतविषयसम्बन्धनिमित्तक्रियाश्रयत्वाद्, दारकहस्तगतगोलकवत् । यश्चास्य प्रेरकः स आत्मा इति । तथा, आत्मचेतनक्षेत्रज्ञजीवपुद्गलादयः पर्याया न निर्विषयाः, पर्यायत्वाद्, घटकुटकलशादिपर्यायवत् । व्यतिरेके षष्ठभूतादि । यश्चैषां विषयः स आत्मा। तथा, अस्त्यात्मा, असमस्तपर्यायवाच्यत्वात् । यो योऽसाङ्केतिकशुद्धपर्यायवाच्यः, स सोऽस्तित्वं न व्यभिचरति, यथा घटादिः। व्यतिरेके खरविषाणनभोऽम्भोरुहादयः । तथा मुखादीनि, द्रव्याश्रितानि, गुणत्वाद, रूपवत् । योऽसौ गुणी स आत्मा । इत्यादिलिङ्गानि । तस्मादनुमानतोऽप्यात्मा सिद्धः ।। (અનુવાદ). જેમ બાળકના હાથમાં રહેલે પત્થરને ગળે, બાળકની પ્રેરણાથી ઇષ્ટ સ્થાન પર પહોંચે છે, તેમ ઈષ્ટ પદાર્થની સાથે સંબંધ ધરાવતું વેગવંત મન આત્માની પ્રેરણાથી પદાર્થની પાસે પહોંચે છે. આત્મા મનને પ્રેરક હેઈને આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ઘટ, કુટ, કલશ આદિ પર્યાયે મૃત્તિકારૂપ દ્રવ્યના ઘોતક છે. તેમ આત્મા, ચેતન, ક્ષેત્રજ્ઞ. જીવ અને પુદગલ આદિ પર્યાય પણ આત્મારૂપ દ્રવ્યના ઘોતક છે. જેનું કઈ દ્રવ્ય નથી, તેના કોઈ પર્યાયો પણ નથી. જેમ છઠું ભૂત; તે દ્રવ્ય નથી તો તેના પૂર્યા પણ નથી, કેમ કે પૃથ્વી આદિ પાંચ ભૂત જ છે, છટકું કઈ ભૂત નથી. આ રીતે આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આત્મા શુદ્ધ પર્યાયનો વાચક હોવાથી તેનું અસ્તિત્વ અવશ્ય છે, જે શબ્દ, વિના સંકેતે શુદ્ધ પર્યાયને વાચક હોય તેનું અસ્તિત્વ અવશ્ય હોય જેમ ઘટ, ૫ટ, મઠ વગેરે અસમસ્ત પદ . માટે તેનું અસ્તિત્વ અવશ્ય હોય છે, તેમ આત્મા પણ અસમસ્ત પદ , માટે તેની વિદ્યમાનતા અવશ્ય છે. જેને શુદ્ધ પર્યાય નથી, અર્થાત્ જે સમસ્ત-પદ હોય છે, તેની વિદ્યમાનતા અવશ્ય ન હોય. જેમ ખરશંગ, આકાશ-પુષ્પ, વંધ્યાપુત્ર, આદિ સમસ્ત-પદ હોવાથી તેનું અસ્તિત્વ હોઈ શકતું નથી. તથા સુખદુઃખ આદિ ગુણો કેઈ દ્રવ્યમાં આશ્રિત છે. કેમ કે તે ગુણ છે. જે જે ગુણ હોય તે તે કઈને કઈ દ્રવ્યમાં આશ્રિત હોય જેમ રૂપ આદિ ગુણો હોવાથી ઘટાદિ દ્રવ્યમાં આશ્રિત છે, તેમ સુખદુઃખાદિ પણ ગુણો હોવાથી કઈ દ્રવ્યમાં આશ્રિત હોય છે. જેમાં આશ્રિત છે, તે જ આત્મા ! અર્થાત્ જે ગુણી છે તે જ આત્મા છે, આમ અનેક હેતુઓ દ્વારા અનુમાન પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થાય છે. (टीका) आगमानां च येषां पूर्वापरविरुद्धार्थत्वम् तेषामप्रामाण्यमेव । यस्त्वासप्रणीत आगमः स प्रमाणमेव । कपच्छेदतापलक्षणोपाधित्रयविशुद्धत्वात् । कषादीनां च स्वरूपं पुरस्ताद्वक्ष्यामः। न च वाच्यमाप्तः क्षीणसर्वदोषः तथाविधं चाप्तत्वं कस्यापि नास्तीति । यतः रागादयः कस्यचिदत्यन्तमुच्छिद्यन्ते, अस्मदादिषु तदुच्छेदप्रकर्षापकोंपलम्भात् . सूर्याचावरकजलदपटलवत् । तथा चाहुः "देशतो नाशिनो भावा दृष्टा निखिलनश्वराः । मेघपङ्क्त्यादयो यद्वत् एवं रागादयो मताः" ॥ इति । यस्य च निरवयवतयैते विलीनाः स एवाप्तो भगवान् सर्वज्ञः ॥ સ્થા. ૨૯
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy