SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યવે બ્ય. ટ્વા. જો (અનુવાદ) તથા તમે કહ્યું કે (૪) આગમા પરસ્પર વિરૂદ્ધ અર્થના ઘોત. હાવાથી આગમ દ્વારા પણ આત્માની સિદ્ધિ થઇ શકતી નથી. તે તમારૂ' થન ઉચિત નથી. કેમ કે વિરૂદ્ધ અર્થાંના પ્રરૂપક આગમ જ અપ્રમાણુ કહેવાય. અમે તે આસપુરુષ-પ્રણીત આગમને જ પ્રમાણભૂત માનીએ છીએ. કારણ કે આસપુરુષ દ્વારા પ્રણીત આગમ જ કષ, છેદ, અને તાપરૂપ પરીક્ષાથી વિશુદ્ધ છે. માટે તે જ આગમ પ્રમાણભૂત છે. ઋષ આદિ પરીક્ષા વિધિનું સ્વરૂપ આગળ ૩૨મા લેકની ટીકામાં બતાવ્યુ છે, શ'કા : જેના રાગાદિ દોષો સંપૂણ નાશ પામ્યા હોય તે આસ કહેવાય. પરંતુ તેવા પ્રકારનું આપ્તપણું તે। અસંભવિત છે. २२६ સમાધાન : તમે જાણતા નથી. રાગાદિ દેષાના કોઈને કોઈ જીવમાં સથા નાશાય જ. આપણામાં રાગાદિ દોષની તરતમતા જોવામાં આવે છે, જેની હીનાધિકતા જોવામાં આવે તેને સથા નાશ હાય. જેમ સૂર્યને આચ્છાદિત કરવાવાળા મેઘના સમૂહમાં હીનાધિકતા દેખવામાં આવે છે, તેથી કઈને કઈ જગ્યાએ વાદળને સર્વથા નાશ સંભવે છે. તેવી રીતે આપણામાં રાગાદિ દોષાની તરતમતા હે.વાથી કાઈ જીવમાં અવશ્ય રાગાદિના સથા નાશ હાય. કહ્યું પણ છે કે : જે પદ્માને એકદેશથી નાશ થાય છે, તે પદાર્થના સથા પણ નાશ હોય છે, જેમ મેઘના સમૂહ આદિને આંશિક નાશ હાવાના કારણે તેને સર્વથા નાશ થાય છે. તેમ રાગાદિને આંશિક નાશ હાવાથી સર્વથા પણ નાશ થાય છે. આથી સિદ્ધ થાય છે કે જે પુરૂષવરોષમાં રાગ આદિ દોષાના સંપૂર્ણ નાશ થયેા છે. તે જ પુરૂષવિશેષ આસ ભગવાન સન છે. ( टीका ) अथ अनादित्वाद् रागादीनां कथं प्रक्षयः इति चेत् । न । उपायतस्तद्भावात् । अनादेरपि सुवर्णमलस्य क्षारमृत्पुटपाकादिना विलयोपलम्भात् । तद्वदेवानादीनामपि रागादिदोषाणां प्रतिपक्षभूतरत्नत्रयाभ्यासेन विलयोपपत्तेः । क्षीणदोषस्य च केवलज्ञानाव्यभिचारात् सर्वज्ञत्वम् || (અનુવાદ) શંકા :- રાગાદિ ષે અનાદિ કાળના હાવાથી તેને ક્ષય કઈ રીતે થઈ શકે ? સમાધાન :- એ પણ તમે સમજો. ઉપાયાથી રાગાદિ દ્વેષાનેા ક્ષય સાધ્ય છે, જેવી રીતે સુવણ ઉપર રહેલા અનાદિના મેલ ખાર અને માટીના પુટ-પાક આદિથી નાશ પામે છે, તેવી રીતે અનાદિ કાલીન રાગાદિ દેષાના પશુ, તેનાથી વિપરીત સમ્યગ્દર્શન સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપી રત્નત્રયીની સાધનાથી નાશ થાય છે. જે પુરુષમાં સંપૂર્ણ રૂપે રાગાદિ દોષો નાશ પામ્યા છે, તે જ પુરુષમાં કેવલ જ્ઞાનના સદ્ભાવ હૈય છે. આથી સિદ્ધ થાય છે કે આખ્ખુ વીતરાગ ભગવાન સવજ્ઞ છે. ( टीका) तत्सिद्धिस्तु ज्ञानतारतम्यं क्वचिद् विश्रान्तम् तारतम्यत्वात्, आकाशे परिणामतारतम्यवत् । तथा सूक्ष्मान्तरितदूरार्थाः कस्यचित्प्रत्यक्षाः, अनुमेयत्वात्, क्षितिघरकन्धराधिकरणधूमध्वजवत् । एवं चन्द्रसूर्योपरागादिखचकज्योतिर्ज्ञाना विसंवादा
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy