SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादम जरी २२१ તેમ તેમ તવ વિશીર્ણ થઈ જાય છે. કેમકે વાસ્તવમાં પદાર્થનું સ્વરૂપ જ એવા પ્રકારનું છે. તેમાં અમારો શું દેષ? પ્રમાણનું વિસ્તારથી ખંડન “તો પપ્લવસિંહ નામના ગ્રંથમાં મળે છે. (टीका) अत्र प्रतिविधीयते । ननु यदिदं शून्यवादव्यवस्थापनाय देवानांप्रियेण वचनमुपन्यस्तम् तत् शून्यम् अशून्यम् वा ?। शून्यं चेत , सर्वोपाख्याविरहितत्वात् खपुष्पेणेव नानेन किश्चित्साध्यते निषिध्यते वा। ततश्च निष्प्रतिपक्षा प्रमाणादितत्त्वचतुष्टयीव्यवस्था । अशून्यं चेत्, प्रलीनस्तपस्वी शून्यवादः। भवद्वचनेनैव सर्वशून्यतया व्यभिचारात् । तत्रापि निष्कण्टकैव सा भगवती । तथापि प्रामाणिकसमयपरिपालनार्थ किञ्चित् तत्साधनं दृष्यते (अनुवाद) ઉત્તરપક્ષ : જૈનદર્શન : હે દેવાનાપ્રિય, શૂન્યવાદની સ્થાપના કરવા માટે તમે જે વચનને ઉપન્યાસ કર્યો છે, તે વચન શૂન્ય છે કે અશૂન્ય ? જે તે વચન શૂન્ય હોય તે “આકાશ પુપની જેમ અસતું હોવાથી તે વચન શુન્યવાદની સિદ્ધિ કરી શકતું નથી. અને શૂન્યવાદનો નિષેધ પણ કરી શકતું નથી. માટે પ્રમાણ, પ્રમેય આદિ ચારે તત્ત્વની વ્યવસ્થા યથાર્થ છે. જે કહે કે શૂન્યવાદનું સાધક વચન અશૂન્ય છે, તે હે તપસ્વી, તારો શૂન્યવાદ જ નષ્ટ થઈ જાય છે. કેમકે તમે સર્વથા શૂન્યતાને સ્વીકાર કરેલ છે. અને વચનને અશૂન્ય માનવામાં આવે તો શૂન્યવાદ કઈ રીતે ટકી શકશે ? તેથી પ્રમાણ આદિ તત્વચતુષ્ટયીની વ્યવસ્થા નિર્દોષ છે. તે પણ પ્રામાણિકના સિદ્ધાંતનું પાલન કરવા માટે યત્કિંતિ નિર્વચન કરવામાં આવે છે. (टीका) तत्र यत्तावदुक्तम् प्रमातुः प्रत्यक्षेण न सिद्धिः, इन्द्रियगोचरातिकान्तत्वादिति, तत्सिद्धसाधनम् ! यत्पुनः अहंप्रत्ययेन तस्य मानसप्रत्यक्षत्वमनै कान्तिकमित्युक्तम् तदसिद्धम् । अहं सुखी अहं दुःखी इति अन्तर्मुखस्य प्रत्ययस्य आत्मालम्बनतयैवोपपत्तेः। तथा चाहुः "सुखादि चेत्यमानं हि स्वतन्त्रं नानुभूयते । मतुवर्थानुवेधात्तु सिद्धं ग्रहणमात्मनः ।। इदं सुखमिति ज्ञानं दृश्यते न घटादिवत् । अहं सुखीति तु ज्ञप्तिरात्मनोऽपि प्रकाशिका ॥" यत्पुनः अहं गौरः अहं श्यामः इत्यादिवहिर्मुखः प्रत्ययः स खल्वात्मोपकारकत्वेन लक्षणया शरीरे प्रयुज्यते । यथा प्रियभृत्येऽहमितिव्यपदेशः॥ (मनुवाद) તમે કહ્યું કે : (૧) “પ્રમાતા ઇન્દ્રિયને વિષય નહીં હોવાથી પ્રમાતાની પ્રત્યક્ષ પ્રમણથી સિદ્ધિ થઈ શકતી નથી તે આ૫નું કથન સિદ્ધ સાધન દોષવાળું છે. કેમકે અમે પણ આત્માને ઈંદ્રિય પ્રત્યક્ષનો વિષય માનતા નથી. વળી “અહં” પ્રત્યયથી માનસ-પ્રત્યક્ષ દ્વારા
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy