SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी २१९ (અનુવાદ) પૂ`પક્ષઃ પ્રથમ અહી' ટીકાકાર શૂન્યવાદીના અભિપ્રાય દર્શાવે છેઃ પર વડે કલ્પિત પ્રમાતા, પ્રમેય, પ્રમાણુ અને પ્રમિતિ, એ ચારે તત્ત્વ અવસ્તુ રૂપ છે. કેમકે એના વિચાર કરતાં અન્ધશૃંગની જેમ અવસ્તુ રૂપે પ્રતિભાસિત થાય છે. તેમાં પ્રથમ પ્રમાતાના વિચાર કરે છે. પ્રમાતા એટલે આત્મા, તે આત્માની કોઈ પણ પ્રમાણથી સિદ્ધિ થઈ શકતી નથી. તેથી આત્માના અભાવ જ પ્રતીત થાય છે. આત્મા ઇન્દ્રિયનેા વિષય નહીં હોવાથી પ્રત્યક્ષ-પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, જો કહા કે ‘મ્’ પ્રત્યયથી માનસ-પ્રત્યક્ષ દ્વારા આત્માની સિદ્ધિ થાય છે, તે પણ અનૈકાન્તિક છે. કેમકે ‘હું ગૌર છું, હું શ્યામ છુ' ઇત્યાદિ જ્ઞાન શરીરને આશ્રયીને થાય છે. વળી જે અમ્' પ્રત્યય છે તે જો આત્માના વિષય હોય તેા આત્મા નિત્ય હાવાથી, સર્વાંદા ‘અમ્...અમ્’ ઇત્યાકારક જ્ઞાન થવું જોઈ એ. પરંતુ કોઈ કેાઈ વખતે ના થાય. પ્રસ્તુતમાં ‘અમ્” એવું જ્ઞાન તા કાદાચિત્ક થાય છે, સદા થતું નથી. માટે સિદ્ધ થાય છે કે ‘અમ્’ પ્રત્યય પણ કાદાચિત્ક (અનિત્ય) કારણ થી જ ઉત્પન્ન થાય છે, જેમ વિજળીનું જ્ઞાન કોઇ કાઈ વખતે થાય છે, તેથી તે જેમ અનિત્ય કારણથી ઉત્પન્ન થાય છે, તેમ ‘મ્’ પ્રત્યય પણ કોઈ કેાઈ સમયે થતા હેાવાથી અનિત્ય કારણથી જ ઉત્પન્ન થાય છે. માટે પ્રત્યક્ષ પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. અનુમાન પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થતી નથી. કેમ કે આત્માને સિદ્ધ કરનાર કાઈ નિર્દોંષ હેતુ નથી. તેમ આગમ પરસ્પર વિરૂદ્ધ અર્થને પ્રતિપાદન કરવાવાળા હેાવાથી તેનાથી પણ આત્માની સિદ્ધિ થઇ શકતી નથી. કોઇ આગમ એક પદાર્થીને અમુક પ્રકારે પ્રતિપાદન કરે છે ત્યારે તે જ પદાને અન્ય શાસ્ત્ર અન્ય રીતે સિદ્ધ કરે છે. આમ આગમ સ્વય* અવ્યવસ્થિત હાવાથી અન્યની વ્યવસ્થા કરવા માટે કઈ રીતે સમથ થઈ શકે માટે પ્રમાતા(આત્મા)નુ અસ્તિત્વ માનવું એ ઠીક નથી. અર્થાત્ આત્મા જેવી કઈ વસ્તુ નથી, ( टीका) प्रमेयं च बाह्योऽर्थः स चानन्तरमेव बाह्यार्थप्रतिक्षेपक्षणे निलठितः । प्रमाणं च स्वपरावभासि ज्ञानम् । तच्च प्रमेयाभावे कस्य ग्राहकमस्तु निर्विषयत्वात् । किंच, एतत् अर्थसमकालम्, तद्भिन्नकालं वा तद्ग्राहकं कल्प्येत् ? आद्यपक्षे, त्रिभुवनवर्तिनोऽपि पदार्थास्तत्रावभासेरन् । समकालत्वाविशेषात् । द्वितीये तु, निराकारम् साकारम् वा तत्स्यात् ? प्रथमे प्रतिनियतपदार्थपरिच्छेदानुपपत्तिः । द्वितीये तु किमयमाकारो व्यतिरिक्तो अव्यतिरिक्तो वा ज्ञानात् ? अव्यतिरेके ज्ञानमेवायम् तथा च निराकारपक्षदोषः । व्यतिरेके, यद्ययं चिद्रूपस्तदानीमाकारो sपि वेदः स्यात् । तथा चायमपि निराकारः साकारो वा तद्वेदको भवेत् । इत्यावर्त्तनेनानवस्था | अथ अचिद्रूपः, क्रिमज्ञातः ज्ञातो वा तज्ज्ञापकः स्यात् । प्राचीन विकल्पे, चैत्रस्येव मैत्रस्यापि तज्ज्ञापकोऽसौ स्यात् । तदुत्तरे तु निराकारेण साकारेण वा ज्ञानेन, तस्यापि ज्ञानं स्यात् । इत्याद्यावृत्तावन वस्यैवेति ॥
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy