SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ २१० अन्ययोगव्य. द्वा. श्लोक : १६ તેમજ કેવલ પરમાસુએથી જ સ્થલ અવયવીની ઉત્પત્તિ થાય છે. તે કઈ એકાન્ત નિયમ નથી; કેમકે તંતુના સમૂહરૂપ થુલ કારણથી પણ સ્થૂલ પટ આદિની ઉત્પત્તિ થાય છે તથા આત્મા અને આકાશ આદિ પદગલ પરમાણુથી ઉત્પન થતાં નથી. અર્થાત્ આત્મા આકાશ આદિ કોઈનાથી પણ ઉત્પન્ન થતાં નથી. જ્યાં પરમાણુઓથી ઉત્પત્તિ થાય છે. ત્યાં પણ તે તે પરમાણએના કાળ, સ્વભાવ આદિ સામગ્રીથી સાપેક્ષ ક્રિયા સાથેના સંબંધની અપેક્ષાએ પરમાણુઓથી સ્થૂલ અવયવીની ઉત્પત્તિ થાય છે. તે (टीका) यदपि किश्चायमनेकावयवाधार इत्यादि, न्यगादि, तत्रापि कयश्चिद्विरोध्यनेकावयवाविष्वग्भूतवृत्तिरवयव्यभिधीयते । तत्र च यद्विरोध्य नेकावयवाधारतायां विरुद्धधर्माध्यासनमभिहितं तत्कयश्चिदुपेयत एव तावत् । अवयवात्मकस्य तस्यापि कथचिदनेकरूपत्वात् । यचोपन्यस्तम्, अपि च असौ तेषु वर्तमान: कात्स्न्यैकदेशेन वा वर्ततेत्यादि । तत्रापि विकल्पद्वयानभ्युपगम एवोत्तरम् । अविष्वग्भावेनावयविनोऽवयवेषु वृत्तेः स्वीकारात् ॥ (अनुवाह) અવયવી અનેક અવયના આધારરૂપ છે. ઈત્યાદિ કથન પણ સુગ્ય નથી. કેમકે જૈન દર્શન અનુસાર કથંચિત વિરોધી એવા અનેક અવયમાં જે અભિન્ન રૂપે રહે છે, તે અવયવી કહેવાય છે. અર્થાત અનેક અવયમાં કથંચિત વિરુદ્ધ ધર્મને અધ્યાસ સ્વીકારવામાં આવ્યા છે. તેથી અવયવી અને અવયને સર્વથા વિરોધ નહીં માનતાં કથંચિત્ વિરોધ માન જોઈએ. આથી અવયવી કથંચિત્ એક રૂપ છે, અને અવયવરૂપ હોવાથી અવયનું ઘણાપણું હાઈને અવયવી અનેકરૂપ પણ છે. વળી તમે પૂછે છે કે અવયવી અવયમાં સંપૂર્ણરૂપે રહે છે, કે એકદેશથી ? બંને વિકલ્પને અસ્વીકાર, એ જ અમારો ઉત્તર છે, અમારા મતે અવયવી અવયમાં અભેદ રૂપથી २३ छ. (टीका) किच, यदि बायोऽर्थो नास्ति, किमिदानी नियताकारं प्रतीयते । नीलमेतत् इति विज्ञानाकारोऽयमिति चेत् । न । ज्ञानाद् बहिर्भूतस्य संवेदनात् । ज्ञानाकारत्वे तु अहं नीलम् इति प्रतीतिः स्यान्न तु इदं नीलम् इति । ज्ञानानां प्रत्येकमाकारभेदात् कस्यचित् 'अहम्' इति प्रतिभासः, कस्यचित 'नीलमेतत्' इति चेत् । न । नीलाघाकारवदहमित्याकारस्य व्यवस्थितत्वाभावात् । तथा च यदेकेनाहमिति प्रतीयते तदेवापरेण त्वमिति प्रतीयते । नीलाधाकारस्तु व्यवस्थितः, सर्वैरप्येकरूपतया ग्रहणात । भक्षितहत्पूरादिभिस्तु यद्यपि नीलादिकं पीतादितया गृखते, तथापि तेन न व्यभिचारः, तस्य भ्रान्तत्वात् । स्वयं स्वस्य संवेदनेऽहमिति प्रतिभास इति चेद्, ननु किं परस्यापि संवेदनमस्ति । कथम-यथा स्वशब्दस्य प्रयोगः । प्रतियोगिशब्दो वयं परमपेक्षमाण एव प्रवर्तते । स्वरूपस्यापि भ्रान्त्या भेदप्रतीतिरिति चेत् . हन्त प्रत्यक्षेण प्रतीतो मेदः कथं न वास्तवः ।
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy