SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ द्वाद २११ (અનુવાદ) જો કોઈપણ ખાદ્ય પદાથ ના હાય તેા આ નીલ છે.' ઇત્યાકારક પદાર્થ નુ નિશ્ચિત જ્ઞાન થઈ શકે નહીં. તે કહેશે કે આ નીલ છે' ઇત્યાદિ સંપૂર્ણ ખાહ્ય પદાર્થો જ્ઞાનના આકાર છે, તે પણ ઠીક નથી, કેમકે બાહ્ય સર્વ પદાર્થોં જો જ્ઞાનના આકાર હાય તે ‘હું નીલ છુ” ઇત્યાકારક જ્ઞાન થાય પરંતુ 'મા નીલ છે' તેવી પ્રતીતિ ન થવી જોઇએ. શંકા : પ્રત્યેક જ્ઞાનના આકાર ભિન્ન ભિન્ન હેાય છે. તેથી કયારેક ' નીલ છું.' અને ક્યારેક આ નીલ છે.' તેવી ભિન્ન ભિન્ન પ્રતીતિ થાય છે તેથી ખાદ્ય અને અંતરગ સર્વ પદાર્થો જ્ઞાનના આકારે છે. .. સમાધાન : એ ઠીક નથી, કેમકે જે પ્રકારે નીલ આકાર (પદાર્થ) વ્યવસ્થિત છે, તે પ્રકારે 'અમ્' આકાર વ્યવસ્થિત નથી. કારણ કે જ્યારે એક વડે બમ્’પ્રતીતિ થાય છે, ત્યારે ખીજા વડે ‘ત્વમ્’ પ્રતીતિ થાય છે. નીલ આદિ આકારા (પદાર્થો) . સહુને એકરૂપે અનુભવમાં આવે છે. તથા પિત્તરાગજનક ધતુરા આદિના ભક્ષણથી નીલ વસ્તુ પીત રૂપે દેખાય છે, તે ભ્રાન્તિરૂપ છે, તેથી તેમાં વ્યભિચાર આવતા નથી. કેમકે જે લેાકાએ ધતુરા આદિનું ભક્ષણ કર્યું " હાતુ નથી, તે લેાકેાને નીલ વસ્તુ 'હમેશાં નીલરૂપે જ પ્રતિભાસે છે. એમ ના કહેશેા કે સ્વયં પેાતાને પેાતાના જ્ઞાનમાં અમ્' ઈત્યાકારક જ પ્રતીતિ થાય છે. તે શું પરનું પણ સ ંવેદન થાય છે ખરૂ ? કેમકે પરનુ` સંવેદન ના હાય તે સ્વ શબ્દના પ્રત્યેાગ કઇ રીતે થઇ શકે ? કેમકે સ્વ શબ્દ પ્રતિયેાગીરૂપ હોવાથી પરની અપેક્ષાએ જ સ્વ શબ્દના પ્રયોગ કરવામાં આવે છે. માટે જો કોઇ વસ્તુ પર ના હાય તે તે તમે કૈાની અપેક્ષાએ સ્વ શબ્દના પ્રયોગ કરી શકે ? શંકા : સ્વ શબ્દમાં જે પરરૂપનુ વેદન થાય છે. તે કેવલ બ્રાન્તરૂપ છે, પરંતુ વાસ્તવિક તા સ્વ અને પરના ક્રાઇ ભેદ નથી. સમાધાન : તે ઘણી ખેદની વાત છે કે પ્રત્યક્ષથી દેખાતા એવા સ્વ અને પર, બાહ્ય અને અંતરંગમાં તમે વાસ્તવિક ભેદ માનતા નથી. (टीका) भ्रान्तं प्रत्यक्षमिति चेत् ननु कुत एतत् । अनुमानेन ज्ञानार्थयोरभेद सिद्धेरिति चेत् किं तदनुमानमिति पृच्छामः । यद्येन सह नियमेनोपलभ्यते तत् ततो न भिद्यते, यथा सच्चन्द्रादसच्चन्द्रः । नियमेनोपलभ्यते च ज्ञानेन सहार्थ इति व्यापकानुपलब्धिः । प्रतिषेध्यस्य ज्ञानार्थयोर्भेदस्य व्यापकः सहोपलम्भानियमस्तस्यानुपलब्धिः । भियोर्नीलपीत योर्युगपदुपलम्भनियमाभावात् । इत्यनुमानेन तयोरभेदसिद्धिरिति चेत् । ( અનુવાદ ) બૌદ્ધ દશન કહે છે ; સ્વ અને પરના ભેદ ખતાવનાર પ્રત્યક્ષ ભ્રાન્ત છે, કેમકે અનુમાનથી જ્ઞાન અને પટ્ટામાં અભેદની સિદ્ધિ થાય છે. તે આ પ્રમાણે ઃ જે જેની સાથે નિયમેન ઉપલબ્ધ હોય છે, તે તેનાથી ભિન્ન નથી હતું. જેમ યથાર્થ ચંદ્ર ભ્રાન્ત ચંદ્ર સાથે ઉપલબ્ધ હાય છે, તેથી પ્રાન્ત ચંદ્ર યથાર્થ ચંદ્રથી ભિન્ન નથી, એ રીતે
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy