SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યોન્ય. દા. જો કે જીં ( અનુવાદ ) શંકા :- પદાથી સવ થા ભિન્ન પરસ્પરના અભાવ માનવાથી જ પદાના નિયત સ્વરૂપની પ્રતીતિ થાય છે, પટ્ટાનુ અભાવસ્વરૂપ માનવાની કઈ આવશ્યકતા નથી. સમાધાન :- એ ઠીક નથી, કેમ કે પદાર્થાંને જો પરરૂપે અસત્ માનવામાં ના આવે તે પટ આદિના અભાવરૂપ ઘટ નહી' થાય, તેથી ઘટ પણ પટાદિ સ્વરૂપ બની જશે, જેમ ઘટ ઘટાભાવથી ભિન્ન હોવાના કારણે ઘટની ઘટરૂપતા છે, તેમ પટ પણ ઘટભાવથી ભિન્ન હાવાના કારણે ઘટરૂપ કહેવાશે. કહેવાના ભાવ એ છે કે : વૈશેષિકા પટ્ટાના સ્વરૂપની પ્રતીતિના કારણરૂપ અન્યાન્યાભાવ માને છે. તે અન્યાન્યાભાવ સ્વય પદાથી સથા ભિન્ન છે, તેથી તેમના મતે જ્યાં ઘટને અભાવ હોતા નથી ત્યાં જ ઘટના નિશ્ચય થાય છે. પરંતુ એ માન્યતા ઠીક નથી, કેમ કે ઘટ ઘટના અભાવથી ભિન્ન હેાવાથી ઘટમાં ઘટરૂપતા છે, તેવી રીતે ઘટના અભાવથી ભિન્ન પટમાં પણ ઘટરૂપતા આવશે. પરંતુ પટ ઘટસ્વરૂપ હતેા નથી. માટે સિદ્ધ થાય છે કે ઘટમાં ઘટથી ભિન્ન પટાદિ પદાર્થોના અભાવ હોવાથી જ ઘટનું ઘટ રૂપે જ્ઞાન થાય છે. પરંતુ પટરૂપે થતુ નથી આ ચર્ચાને અતિ વિસ્તાર કરવાથી સયુ १७२ 1 (टोका) एवं वाचमपि शब्दरूपं द्वयात्मकम् । एकात्मकमपि सदनेकमित्यर्थः । अर्थोक्तन्यायेन शब्दस्यापि भावाभावात्मकत्वात् । अथवा एकविषयस्यापि वाचकस्यानेकविषयत्वोपपत्तेः । यथा किल घटशब्दः संकेतवशात् पृथुबुध्नोदराद्याकारवति पदार्थे प्रवर्तते वाचकतया, तथा देशकालाद्यपेक्षया तद्वशादेव पदार्थान्तरेष्वपि तथा वर्तमानः केन वार्यते । भवन्ति हि वक्तारो योगिनः शरीर प्रति घट इति । संकेतानाम् पुरुषेच्छाधीनतयाऽनियतत्वात् । यथा चौरशब्दोऽन्यत्र तस्करे रूढो - sपि दाक्षिणात्यानामोदने प्रसिद्धः । यथा च कुमारशब्दः पूर्वदेशे आश्विनमा से रूढः । एवं कर्कटीशब्दादयोऽपि तत्तद्देशापेक्षया योन्यादिवाचका ज्ञेयाः । कालापेक्षया पुनर्यथा जैनानां प्रायश्चित्तविधौ धृतिश्रद्धा संहननादिमति प्राचीनकाले षड्गुरुशब्देन शतमशीत्यधिकमुपवासानामुच्यते स्म, साम्प्रतकाले तु तद्विपरीते तेनैव षड्गुरुशब्देन उपवासत्रयमेव सङ्केत्यते, जीतकल्पव्यवहारानुसारात् । शास्त्रापेक्षया तु यथा पुराणेषु द्वादशीशब्देनैकादशी । त्रिपुरार्णवे च अलिशब्देन मदिराभिषक्तानं च मैथुनशब्देन मधुसर्पिषोर्ग्रहणम् इत्यादि ॥ ( અનુવાદ ) આ પ્રમાણે વાગ્યની જેમ શરૂપ વાચક પણ એક અનેક સ્વરૂપ હોવાથી ઉભયાત્મક છે. જે પદાર્થ ભાવાભાવસ્વરૂપ છે, તેમ શબ્દ પણ ભાવ-અભાવ ઉભય સ્વરૂપ છે. અથવા તે એક પટ્ટાને વાચક શબ્દ અનેક પદાર્થના વાચક હાઇ શકે છે. જેમ ઘણા મેટા પેટવાળા પદાર્થ માં. વક્તાના સંકેતથી ઘટ્ટ શબ્દનેા વ્યવહાર થાય છે તેમ વક્તા ચેાગીપુરુષાનાં શરીર માટે પણ ઘટ શબ્દને વ્યવહાર કરે છે. આથી દેશ કાલાદિકની "
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy