SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी १७१ (टीका) ये तु सौगताः परासत्त्वं नाङ्गीकुर्वते तेषां घटादेः सर्वात्मकत्वप्रसङ्गः । तथाहि । यथा घटस्य स्वरूपादिना सत्त्वं, तथा यदि पररूपादिनापि स्यात् , तथा च सति स्वरूपादिसत्ववत् . पररूपादिसत्त्वप्रसक्तेः कथं न सर्वात्मकत्वं भवेत् । परासत्त्वेन तु प्रतिनियतोऽसौ सिद्धयति । अथ न नाम नास्ति परासत्त्वं, किन्तु स्वसत्वमेव तदिति चेद् अहो वैदग्धी । न खलु यदेव सत्त्वं तदेवासत्त्वं भवितुमर्हति । विधिप्रतिषेधरूपतया विरूद्धधर्माध्यासेनानयोरैक्यायोगात् । अथ युष्मत्पक्षेऽप्येवं विरोधस्तदवस्थ एवेति चेद् अहो वाचाटता देवानांप्रियस्य । न हि वयं येनैव प्रकारेण सत्त्वं, तेनैवासत्त्वं, येनैव चासत्त्वं तेनैव सत्त्वमभ्युपेमः । किन्तु स्वरूपद्रव्य क्षेत्रकालभावैः सत्त्वं. पररूपद्रव्यक्षेत्रकालभावैरत्वसत्त्वम् । तदा क्व विरोधावकाशः। . (मनुवा) વળી, બૌદ્ધ દર્શન વસ્તુને પરરૂપે અસત્ માનતું નથી, તે દર્શનમાં એક ઘટાદિ પદાર્થ જ સર્વવસ્તુ-સ્વરૂપ બની જશે ! કેમ કે જે ઘટ સ્વરૂપે સત્ છે. તેમ પરરૂપે પણ સત્ હેય તે ઘટ કેઈ પણ રૂપે અસત્ નથી તેમ થયું. તેથી પરાદિ પરવસ્તુ-રૂપે પણ સત કેમ નહીં થાય ? અર્થાત્ એક જ ઘટાદિ પદાર્થ સર્વવતુ સ્વરૂપ બની જશે માટે વસ્તુને પરરૂપે અસત્ માનવાથી જ પ્રતિનિયત પદાર્થનું સ્વરૂપ નિશ્ચિત થાય છે. જે વસત્વને જ પરનાં અસત્વરૂપે માનવામાં આવે છે તે પણ ઠીક નથી. કેમ કે જ્યાં વિધિ અને નિષેધ બે વિરોધી ધર્મ હોય ત્યાં અયનો સંભવ હેતે નથી. શંકા તમારા પક્ષમાં જૈનમતમાં પણ એક જ સ્થળમાં વિધેિ અને પ્રતિષેધ, બે વિરુદ્ધ ધર્મો સ્વીકારવામાં આવે છે ને ? તેથી તમારા મતમાં પણ વિરોધ આવશે. સમાધાન . ખરેખર હે દેવાનાં પ્રિય ! તમારી વાચાળતા આશ્ચર્યકારી છે. કેમ કે અમે જે પ્રકારે સત છે તે પ્રકારે અસતું અને જે પ્રકારે અસત્ છે. તે પ્રકારે સરપ સ્વીકારતા નથી, પરંતુ પ્રત્યેક વસ્તુ પિતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સત છે, અને પર વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ અસત્ છે. એમ માનીએ છીએ, તેથી અમારા મતમાં વિરોધને કેઈ સ્થાન નથી. (टीका) यौगास्तु प्रगल्भन्ते सर्वथा पृथग्भूतपरस्पराभावाभ्युपगममात्रेणैव पदार्थप्रतिनियमसिद्धेः, किं तेषामसत्त्वात्मकत्वकल्पनया इति । तदसत् । यदा हि पटायभावरूपो घटो न भवति, तदा घटः पटादिरेव स्यात् । यथा च घटाभावाद् भिमत्वाद् घटस्य घटरूपता, तथा पटादेरपि स्यात् , घटाभावाद् भिन्नत्वादेव । इत्पलं विस्तरेण ।
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy