SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યોનાગ્ય. તા. બોઝ ૨૪ ततश्चैकस्मिन् घटे सर्वेषां घटव्यतिरिक्तपदार्थाननामभावरूपेण वृत्तेरनेकात्मकत्वं घटस्य सुपपादम् । एवं चैकस्मिन्नर्थे झाते सर्वेषामर्थानां ज्ञानम् । सर्वपदार्थपरिच्छेदमन्तरेण तनिषेधात्मन एकस्य वस्तुनो विविक्ततया परिच्छेदासंभवात् । आगमोऽप्येवमेव व्यवस्थितः “જે gm નાના તે સર્ષ ગાળા. जे सव्वं जाणइ से एगं जाणइ ॥" તથા–“જો માવ: સર્વથા રેન દg. सर्षे भावाः सर्वथा तेन दृष्टाः ॥ सर्वे भावाः सर्वथा येन दृष्टाः । एको भावः सर्वथा तेन दृष्टः ॥ (અનુવાદ) અથવા સંપૂર્ણ કાવ્યને અર્થ બીજી રીતે પણ કરી શકાય, તે આ પ્રમાણે વાય એવા ઘટ આદિ પદાર્થો એકરૂપ હેઈને અનેકરૂપ છે અને અનેકરૂપ હોઈને એકરૂપ છે. ભાવ એ છે કે પ્રમાતા(આત્મા)પ્રત્યેક પદાર્થને લક્ષણવડે જાણે છે. તે લક્ષણ સજાતીય અને વિજાતીયની વ્યાવૃત્તિ સ્વરૂપ છે. જેમ ઘટના સજાતીય પદાર્થો માટીનાં બનેલાં પાત્રો અને ઘટના વિજાતીય પદાર્થો પટઆદિ, તેરૂપ સજાતીય અને વિજાતીય પદાર્થોને વ્યવચ્છેદ, તે જ વસ્તુનું લક્ષણ છે. જેમ ઘણા મોટા પિટવાળે અને સાંકડા મેંઢાવાળે તથા પાણીનું ધારણ કરવું લાવવું તેરૂપ અર્થ ક્રિયામાં સમર્થ એવા પદાર્થવિશેષ ને ઘટશબ્દથી સંબેધાય છે. તેવા પ્રકારનું સજાતીય અને વિજાતીય પદાર્થોનું સ્વરૂપ બુદ્ધિમાં આરેપિત કરીને તેને વ્યવચ્છેદ થાય છે. જે ઘટમાં સજાતીય અને વિજાતીય પદાર્થોની વ્યાવૃત્તિ કરવામાં ન આવે તે ઘટનું યથાર્થ જ્ઞાન થઈ શકતું નથી. આથી બધા પદાર્થો ભાવ અને અભાવ રૂપ છે. જે વસ્તુ સર્વથા ભાવરૂપ હોય તે એક જ વસ્તુ સર્વ વસ્તુ સ્વરૂપે બનવાથી કઈ પણ વસ્તુના નિયત સ્વરૂપનું જ્ઞાન થશે નહીં. તેમ વસ્તુ સર્વથા અભાવ રૂપ હેય તે પિતાનું જ સ્વરૂપ ગુમાવી બેસશે ! માટે પ્રત્યેક વસ્તુ સ્વરૂપ સત્ અને પર-રૂપે અસત્ છે. તેથી પદાર્થનું ભાવાભાવ રૂપ સિદ્ધ થાય છે. દા.ત. ઘટ ઘટવરૂપે સત્ અને પટવરૂપે અસત્ હેવાથી ઘરનું ભાવાભાવરૂપ છે. કહ્યું પણ છે કેઃ સર્વવત્ સ્વસ્વરૂપથી વિદ્યમાન છે અને પરરૂપથી અવિદ્યમાન છે. જે વસ્તુ સર્વથા ભાવરૂપ હોય તે એક વસ્તુના સદુભાવમાં સર્વવસ્તુને સદ્ભાવ થઈ જશે અને સર્વ વસ્તુ સર્વથા અભાવ રૂપ હોય તે વસ્તુના સ્વરૂપને જ અસંભવ થશે. માટે સર્વ પદાર્થો ભાવાભાવરૂપ છે. વળી એક ઘટમાં ઘટથી ભિન્ન સર્વે પદાર્થોને અભાવ હોવાથી ઘરનું અનેક રૂપ સિદ્ધ થાય છે. આ પ્રકારે એક પદાર્થના જ્ઞાનથી સર્વે પદાર્થોનું જ્ઞાન થાય છે. કેમ કે સર્વ પદાર્થોનું જ્ઞાન થયા વિના અન્ય પદાર્થોથી વ્યાવૃત્ત (ભિન) એક પદાર્થનું ભિન્નરૂપે જ્ઞાન થઈ શકતું નથી. આગમમાં પણ કહ્યું છે કે જે એકને જાણે છે, તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે, તે એકને જાણે છે.” એક પદાર્થ ને જેણે સર્વ પ્રકારે જા તેણે સર્વ પદાર્થોને સર્વ પ્રકારે જાણ્યા. જેણે સર્વ પદાર્થોને સર્વ પ્રકારે જાણ્યા તેણે એક પદાર્થને સર્વ પ્રકારે જા ,
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy