SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ १३५ स्याद्वादमंजरी તિમિરચર્થ, હિરે-ઘપનાર I nતઃ રૂાદ મયતા, ઘરે-પૂર્વવલવાવિન तेभ्यः सकाशात् ज्ञानस्य स्वंसविदितत्वं नोपपद्यते, स्वात्मनि क्रियाविरोधादित्युपालम्मसम्भावनासम्भवं यद्भयं तस्मात् तदाश्रित्येत्यर्थः ।। | (અનુવાદ) જેવી રીતે દીપક પિતાને અને પર(પદાર્થ)ને પ્રકાશિત કરે છે તેમ જ્ઞાન પણ પિતાને અને પર(પદાર્થ)ને પ્રકાશિત કરવા માટે સમર્થ છે. જે જ્ઞાનને સ્વસંવિદિત માનવામાં ના છે પદાર્થોના ભાવ અને અભાવ (સત અને અસત ) સ્વરૂપની વ્યવસ્થા થઈ શકશે નહી કેમકે જ્ઞાન સ્વસંવિદિતન હોય અર્થાત પિતાને નહીં જાણવાથી) જડસ્વરૂપ હોય તે જ્ઞાનને જાણવા માટે અપર જ્ઞાનની જરૂર પડશે અને તે અપર જ્ઞાનને જાણવા માટે કોઈ ત્રીજા જ્ઞાનની આવશ્યકતા રહેશે ! આ રીતે એક બીજા જ્ઞાનને જાણવા માટે અન્ય અન્ય જ્ઞાનની અપેક્ષા રહેશે તેથી અનવસ્થા દેષ આવશે. અને તે રીતે જે જ્ઞાન સ્વસ્વરૂપને જ જાણવામાં વ્યગ્ર રહે તે પદાર્થોને પ્રકાશિત કેવી રીતે કરી શકશે? કારણ કે પદાર્થ સ્વયં જડરૂપ હોવાથી સ્વસ્વરૂપને જાણવા માટે અસમર્થ છે, અને જ્ઞાન પણ પોતાનું જ સ્વરૂપ અનિશ્ચિત હોવાથી પરને કઈ રીતે પ્રકાશિત કરી શકે ! આથી પદાર્થના સંબંધની વાત અસંભવિત થશે અર્થાત્ પદાર્થનું ભાવાભાવસ્વરૂપ જાણી શકાશે નહીં. પ્રસ્તુત શ્લેકમાં ‘તુ' શબ્દ નિશ્ચય અર્થ માં અને ભિન્નક્રમમાં વપરાય છે. આ પ્રમાણે યુક્તિથી જ્ઞાનનું સ્વસંવેદન રૂપ સિદ્ધ થવા છતાં પણ આત્મામાં ક્રિયાનો વિરોધ હોવાથી “જ્ઞાનસ્વસંવિદિત નથી” આ પ્રમાણે અન્ય દર્શનકારોના ભયથી ભટ્ટ મતાનુયાયીઓ જ્ઞાનનું સ્વપ્રકાશક સ્વરૂપ સ્વીકારતા નથી. (टोका) इत्यमक्षरगमनिकां विधाय भावार्थः प्रपञ्च्यते । भट्टास्तावदिदं वदन्ति । यद् ज्ञानं स्वसंविदितं न भवति, स्वात्मनि क्रियाविरोधात् । न हि सुशिक्षितेोऽपि नटबटुः स्वस्कन्धमधिरोहुँ पटुः. न च सुतीक्ष्णाप्यसिधारा म्वं छेत्तुमाहितव्यापारा । ततश्च परोक्षमेव ज्ञानमिति । तदेतन सम्यक् । यतः किमुत्पत्तिः स्वात्मनि विरुध्यते ज्ञप्तिर्वा ? यद्युत्पत्तिः सा विरुध्यताम् । नहि वयमपि ज्ञानमात्मानमुत्पादयतीति मन्यामहे । अथ ज्ञप्तिः नेयमात्मनि विरूद्धा । तदात्मनैब ज्ञानस्य स्वहेतुभ्य उत्पादात् । प्रकाशात्मनेव प्रदीपालेोकस्य । अथ प्रकाशात्मैव प्रदीपालेोक उत्पन्न इति परप्रकाशोऽस्तु । आत्मानमप्येतावन्मात्रोणैव प्रकाशयतीति कोऽयं न्यायः इति चेत्, तत्कि तेन वराकेणाप्रकाशितेनैव स्थातव्यम्, आलोकान्तरात् वास्य प्रकाशेन भवितव्यम् । प्रथमे प्रत्यक्षबाधः । द्वितीयेऽपि सैवानવાપત્તિ | (અનુવાદ) આમ કન શબ્દાર્થ કરી, હવે ભાવાર્થ કહે છે, ભટ્ટ જ્ઞાન સ્વપ્રકાશસ્વરૂપ નથી, (પિત પિતાને જાણી શકતું નથી.) કારણ કે
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy