SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ अवतरण सांप्रतं नित्यपरोक्षज्ञानवादिनां मीमांसक भेदभट्टानाम् एकात्मसमवायिज्ञानान्तरवेद्यज्ञानवादिनां च यौगानां मतं विकुट्टयनाह અવતરણ હવે જ્ઞાનને નિત્ય પરોક્ષ માનનારા મીમાંસક ભદ્રના એકદેશીય મન્તવ્યનું અને એક આત્મામાં સમવાયસંબધ વડે રહેલા જ્ઞાનનું અન્યજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થાય છે તે પ્રમાણે માનવાવાળા યોગદર્શનનું ખંડન કરતાં કહે છે કે : मूल-स्वार्थावबोधक्षम एव बोधः प्रकाशते नार्थकथान्यथा तु । परे परेभ्यो भयतस्तथापि प्रपेदिरे ज्ञानमनात्मनिष्ठम् ॥१२॥ મૂળ અર્થ જ્ઞાન સ્વયં પિતાને અને પરને જાણવામાં સમર્થ છે. અન્યથા જ્ઞાન વસંવેદી (સ્વયં પિતાને જાણવાવાળું) ના હોય તે પદાર્થોનું પણ જ્ઞાન થઈ શકતું નથી. આ પ્રમાણે જ્ઞાન સ્વસંવેદી હોવા છતાં પણ ભા તથા યૌગ લેકે બીજાના ભયથી (એટલે કે કેઈપણ પદાર્થ પિતે પિતામાં ક્રિયા કરી શકતું નથી કેમકે પિતામાં ક્રિયાનો વિરોધ છે. આવા પ્રકારના પાના ઉપાલંભથી) ડરીને જ્ઞાનને સ્વસંવેદનરૂપે સ્વીકારતા નથી. (टीका) बोधो-ज्ञान, स च स्वार्थावबोधक्षम एव प्रकाशते । स्वस्प-आत्मस्वरूपस्य, अर्थस्य च पदार्थस्य योऽवबोधः-परिच्छेदस्तत्र, क्षम एव-समर्थ एव प्रतिभासते इत्ययोगव्यवच्छेदः । प्रकाशत इति क्रियया अवबोधस्य प्रकाशरूपत्वसिद्धेः सर्वप्रकाशानां स्वार्थप्रकाशकत्वेन, बोधस्यापि तसिद्धिः। विपर्यये दृषणमाह । नार्थकथान्यथा त्विति । अन्यथेति-अर्थप्रकाशनेऽविवादाद, ज्ञानस्य स्वसंविदितत्वानभ्युपगमेऽर्थकथैव न स्यात् । अर्थकथापदार्थसम्बन्धिनी वार्ता. सदसद्रपात्मकं स्वरूपमिति यावत् । तुशब्दोऽवधारणे भिन्नक्रमश्च, स चार्थकथया सह योजित एव । यदि हि ज्ञानं स्वसंविदितं नेष्यते. तदा तेनात्मज्ञानाय ज्ञानान्तरमपेक्षणीयं तेनाप्यपरमित्याधनवस्था । ततो ज्ञानं ताव स्वावबोधव्यग्रतामग्नम् । अर्थस्तु जडतया स्वरूपज्ञापनासमर्थ इति को नामार्थस्य कथामपि कथयेत् । तथापि एवं ज्ञानस्य स्वसंविदितत्वे युक्त्या घटमानेऽपि, परे-तीर्थान्तरीयाः, ज्ञानं कर्मतापन्नम् , अनात्मनिष्ठं-न विद्यते आत्मनः स्वस्य निष्ठा निश्चयो यस्य तदनात्मनिष्ठम् , अस्वसंवि
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy