SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वाद जरी १३१ અને કર્તાને અનુમેાદન આપવુ નહી. સ્વયં રાંધવુ' નહીં, ખીજા પાસે ધાવવું'. નહી, અને રાંધતા હાય તેને અનુમેાન આપવું નહીં, સ્વય' કઇપણ વસ્તુને ખરીદવી નહીં, ખીજા પાસે ખરીદ કરાવવી નહી, અને ખરીદ કરનારને સારે। માનવા નહીં. તે રૂપ) આહાર લેવાનું ફરમાન ઉત્સગ વિધિ દ્વારા કરવામાં આવ્યુ છે. તાપણુ તથા પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવજન્ય આપત્તિથી ગ્રસ્ત થયેલા મુનિએને, અન્ય કોઇ માના અભાવે ૫ંચકાર્ત્તિ-યતનાપૂર્વક વિશુદ્ધ આહાર ગ્રહણ કરવાની આજ્ઞા અપવાદ વિધિથી આપવામાં આવી છે. તેમાં જેમ સામાન્ય વિધિ સંયમની રક્ષા માટે છે, તેમ અપવાદ વિધિ પણ સંયમની રક્ષા માટે જ છે. વળી મરણને શરણ થયેલા મુનિઓને અપવાદમા સિવાય સંયમની પણ રક્ષા માટેના અન્ય કાઇ ઉપાય નહીં હાવાથી અપવાદ મા તું આસેવન કરવાની વિધિ શાસ્ત્રમાં બતાવી છે. તેમજ કહ્યું છે કે સવપ્રકારે સંયમની રક્ષા કરવી જોઇએ. અને સયમથી આત્માની રક્ષા કરવી જોઇએ. અને સંયમની રક્ષા માટે કઇપણ દોષનું સેવન કરવુ' પડે, તે પણ મુનિએ દોષના ભાગીદાર થતા નથી. = ( टीका ) - तथा आयुर्वेदेऽपि यमेवैकं रोगमधिकृत्य कस्याश्चिदवस्थायां किञ्चिद्वस्त्वपथ्यं, तदेवाचस्थान्तरे तत्रैव रोगे पथ्यम् — " उत्पद्यते हि सावस्था देशकालामयान् प्रति । यस्यामकार्य कार्य स्यात् कर्म कार्य तु वर्जयेत्" ।। इति वचनात् । यथा बलवदादेर्ध्वरिणो लङ्घनं क्षीणघातोस्तु तद्विपर्ययः । एवं देशाद्यपेक्षया वरिणोऽपि दधिपानादि योज्यम् । तथा च वैद्या: — "कालाविरोधि निर्दिष्टं ज्वरादौ लङ्घनं हितम् । ऋतेऽनिलश्रमक्रोधशोककामकृतज्वरान् " ॥ ( टीका ) – एवं च यः पूर्वमपथ्यपरिहारो, यत्र तत्रैवावस्थान्तरे तस्यैव परि भोगः । स खलुभयोरपि तस्यैव रोगस्य शमनार्थः । इति सिद्धमेक विषयत्वमुत्सवादयोरिति ॥ (અનુવાદ) તથા આયુવેદમાં પણ કહ્યું છે કે : જે વસ્તુ રેાગની અમુક અવસ્થામાં અહિતકર થાય છે ત્યારે તે જ વસ્તુ તે રાગની અમુક અવસ્થામાં હિતકર નિવડે છે. દેશકાલથી ઉત્પન્ન થયેલા રાગેામાં નહી કરવા ચેાગ્ય કાર્ય કરવા ચેાગ્ય મને છે અને કરવા ચેાગ્ય કાયના ત્યાગ કરવા પડે છે, જ્યારે પ્રબલ વર(તાવ)થી ગ્રસ્ત થયેલા રાગીને લંઘન એ સ્વાસ્થ્યકારી થાય છે; ત્યારે ક્ષીણ ધાતુથી ઉત્પન્ન થયેલા જવરથી ગ્રસ્ત રાગીને તેજ લઘન નુકશાનકર્તા થાય છે. તેવી જ રીતે અમુક દેશની અપેક્ષાયે વરાતુર રાગીને દધિ(દહી) આદિનું પાન પથ્યકારી થાય છે. પરંતુ અન્યદેશની અપેક્ષાએ નવરાતુર રાગીને દુધિ અહિતકર થાય છે. તેમજ વૈદ્યો પણ કહે છે કે : વાયુ, શ્રમ, ક્રોધ, શાક, અને કામથી
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy