SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य. द्वा. श्लोक : ११ ઉત્પન્ન થયેલા જવર સિવાયના અવરોમાં ગ્રીષ્મ, શીત આદિ ઋતુઓને અનુકૂલ લંઘન હિતકારી છે. એ પ્રકારે અમક રોગમાં અપશ્યનો પરિહાર કરવામાં આવ્યું છે. તેજ અપથ્ય રેગની અમુક અવસ્થામાં ઉપાદેય થાય છે. તેથી એક રેગની ઉભય અવસ્થામાં અપશ્યને ત્યાગ અને ગ્રહણ, તે બને કેવલ રેગને શમાવવા માટે થાય છે, તેમ સામાન્ય અને અપવાદ; ઉભય વિધિ એકજ પ્રજનને સિદ્ધ કરનાર છે. ___ (टीका)-भवतां चोत्सर्गोऽन्यार्थः अपवादश्वान्यार्थः "न हिंस्यात् सर्वभूतानि" इत्युत्स! हि दुर्गतिनिषेधार्थः । अपवादस्तु वैदिकहिंसाविधिदेवताऽतिथिपितृप्रीतिसंपादनार्थः। अतश्च परस्परनिरपेक्षत्वे कथमुत्स!ऽपवादेन बाध्यते । "तुल्यबलयोर्विरोध" इति न्यायात् । भिन्नार्थत्वेऽपि तेन तवाधने अतिप्रसङ्गात् । न च वाच्यं वैदिकहिंसाविधिरपि स्वर्गहेतुतया दुर्गतिनिषेधार्थ एवेति । तस्योक्तयुक्त्या स्वर्गहेतुत्वनिर्लोठनात् । तमन्तरेणापि च प्रकारान्तरैरपि तत्सिद्धिभावात् गत्यन्तराभावे ह्यपवादपक्षकक्षीकारः । न च वयमेव यागविधेः सुगतिहेतुत्वं नाङ्गी कुर्महे, किन्तु भवदाप्ता अपि । यदाह व्यासमहर्षिः "पूजया विपुलं राज्यमग्निकार्येण संपदः । तपः पापविशुद्धयर्थ ज्ञानं ध्यानं च मुक्तिदम्" । अत्राग्निकार्यशब्दवाच्यस्य यागादिविधेरुपायान्तरैरपि लभ्यानां संपदामेव हेतुत्वं वदनाचार्यः तस्य सुगतिहेतुत्वमर्थात् कर्थितवानेव । तथा च स एव भावाग्निहोत्रं ज्ञानपालीत्यादिश्लोकैः स्थापितवान् ॥ (અનુવાદ) તેમજ તમારા વક્તવ્યમાં ઉત્સર્ગ વિધિ અને અપવાદ વિધિ, તે બને ભિન્ન ભિન્ન પ્રયજનનાં સાધક છે. દા. ત. કેઈપણ જીવની હિંસા ન કરવી જોઈએ તે રૂપ ઉત્સર્ગ વિધિ નરક આદિ દુર્ગતિને નિષેધને માટે કહેલ છે. અને વેદોક્ત હિંસા દેષ રૂપ નથી. એમ કહીને અપવાદ વિધિ દેવતા, અતિથિ અને પિતૃલેકની પ્રીતિને સંપાદન કરવા માટે કહેલ છે. આથી સામાન્ય અને અપવાદ, તે બન્ને પરસ્પર નિરપેક્ષ હેઈને ભિન્ન ભિન્ન પ્રોજનનાં સાધક હોવાથી, અપવાદ વિધિ વડે સામાન્ય વિધિ બાધિત થતી નથી. કારણ કે તુલ્ય બેલ હોય તેમાં જ વિરોધ થાય છે. ભિન્ન પ્રયોજનમાં પણ અપવાદ વિધિ વડે સામાન્ય વિધિ બાધિત થાય તે અતિ પ્રસંગ દેષ આવશે. તમારા મનમાં સામાન્ય અને અપવાદ માર્ગ ભિન્ન બિન પ્રજનના સાધક હોવાથી અપવાદ વિધિ વડે સામાન્ય વિધિ બાધિત થતી નથી. જે કહેશે કે વૈદિક હિંસા પણ સ્વર્ગનું કારણ હોવાથી દુર્ગતિના નિષેધને માટે જ છે. આથી સામાન્ય અને અપવાદ, તે બન્ને એક જ પ્રજનના સાધક હોવાથી અપવાદવિધિ વડે સામાન્ય વિધિ બાધિત થાય છે. આ પણ તમારું કથન યુકિતયુકત નથી, કેમકે વૈદિક હિંસા સ્વર્ગનું કારણ થઈ શકતી નથી. તેનું અમે પૂર્વે યુકિતપુર:સર ખંડન કરી આવ્યા છીએ. વળી વૈદિક હિંસા વિના પણ અન્ય ઉપાયો દ્વારા સ્વર્ગ પ્રાપ્તિ થઈ
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy