SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ अन्ययोगव्य, द्वा. श्लोक : १० છે. જેમ ગ્રહ અને પિશાચ આદિથી ઘેરાયેલે પુરુષ અસંબદ્ધ પ્રલાપ કરે છે તેમ સ્વયં વિવાદથી ગ્રસ્ત અક્ષપાદ મુનિ અસંબદ્ધ પ્રલાપી છે. વિતંડા પ્રતિવાદીએ વાદીને પક્ષ પર કરેલા દેષારોપણનું ખંડન નહીં કરવાથી સ્વપક્ષની સિદ્ધિ કરવામાં અસમર્થ, તે વિતંડા કહેવાય છે. તેમજ “ન્યાય વાર્તિકમાં પણ કહ્યું છે કે પિતાને અભિમત પક્ષને સ્વીકાર કરે પરંતુ તે પક્ષને સ્થાપિત કરી શકે નહીં, તેને તંડિક કહેવાય છે.” અથવા તે તવાતત્વને વિચાર કર્યા વિના જે બકવાદ તેજ વિતંડા! આવા વિતંડામાં પાંડિત્ય-અવિકલ કુશલતા એટલે કે વિતંડાનું પાંડિત્ય ધારણ કરવાથી ખણુજ ઉપડેલા મુખવાળા મુનિ અક્ષપાદ છે! જેમ કોઈ પુરુષ પિતાનાં શરીરમાં ઉત્પન્ન થયેલાં કીડાના સમૂહથી ઉત્પન્ન થયેલી ખણુજને નિરોધ કરવા માટે અસમર્થ હેઈને વ્યાકુલતા અનુભવે છે, તેમ તે મુનિનું સુખ પણ વિતંડાવાદ રૂપ પાંડિત્ય વડે, અસંબદ્ધ પ્રલાપ કરવાથી, જાણે ખણજવાળું ન હોય ! ભાવાર્થ : વિવાદગ્રસ્ત અને વિતંડાવાદના પંડિત અક્ષપાદ મુનિ અસંબદ્ધ પ્રલાપ કરે છે અને એ પ્રલાપ કરીને તત્વજ્ઞાનશૂન્ય સામાન્ય જનતાને છલ, જાતિ અને નિગ્રહ સ્થાનને ઉપદેશ આપે છે! બીજા મતવાળાઓના નિર્દોષ હેતુઓનું ખંડન કરે છે ! હે જિનેશ્વર ભગવંત! આપની આજ્ઞાને અનાદર કરવાવાળા આ અક્ષપાદ મુનિને કે સરસ વૈરાગ્ય છે ! (टीका) एवं च स्वरसत एव स्वस्वाभिमतव्यवस्थापनाविसंस्थुलो वैतण्डिकलोकः । तत्र च तत्परमाप्तभूतपुरुषविशेषपरिकल्पितपरवञ्चनप्रचुरवचनरचनोपदेशश्चेत् सहायः समजनि. तदा स्वत एव ज्वालाकलापजटिले प्रज्वलति हुताशन इव कृतो घृताहुतिप्रक्षेप इति । तैश्च भवाभिनन्दिभिर्वादिभिरेतादृशोपदेशदानमपि तस्य मुनेः कारुणिकत्वकोटावारोपितम् । तथा चाहु: “કુશિક્ષિતતાશરાવાવાસ્ત્રિજ્ઞાનના ! शक्याः किमन्यथा जेतुं वितण्डाटोपमण्डिताः ॥१॥ गतानुगतिको लोकः कुमार्ग तत्प्रतारितः । મા જાતિ અઢાવીન કાર જાણો પુનઃ' iારા कारुणिकन्वं च वैराग्याद् न भिद्यते । ततो युक्तमुक्तम् अहो विरक्त इति स्तुतिकारेणोपहासवचनम् ॥ (અનુવાદ) વિતંડાવાદી મનુષ્ય સ્વભાવથી જ પોત પોતાના પક્ષને સ્થાપન કરવામાં | ચતુર તે હોય છે જ, અને તેમાં વળી તેઓના પરમ આપ્ત પુરુષ વડે કલ્પિત , અને પારકાને ઠગવા માટેનાં વચનથી ભરપૂર એવા ઉપદેશની સહાયતા મળે ત્યારે ખરેખર ! સ્વભાવથી જ પ્રચંડ એવા અગ્નિમાં ઘી હોમવા જેવું થાય છે, અર્થાત્ પ્રજવલિત
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy