SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी १०५ हस्थानलक्षणपदार्थत्रयप्ररुपणद्वारेण शिष्येभ्यः प्रतिपादनं, तस्मात् "गुणादस्त्रियां न वा" इत्यनेन हेतौ तृतीयाप्रसङ्गे पञ्चमी । कस्मिन् विषये मायामयमुपदिष्टवान् इत्याह । अस्मिन् प्रत्यक्षोपलक्ष्यमाणे, जने-तत्त्वातत्वविमर्शबहिर्मुखतया प्राकृतप्राये लोके । कथम्भूते , स्वयम्-आत्मना परोपदेशनिरपेक्षमेब, विवादग्रहिले-विरु द्धा-परस्परलक्ष्यीकृतपक्षाधिक्षेपदक्षः, वादो-वचनोपन्यासो विवादः । तथा च भगवान् हरिभद्रसरिः "लब्धिख्यात्यर्थिना तु स्याद् दुःस्थितेनामहात्मना । छल जातिप्रधानो यः स विवाद इति स्मृतः" ॥ तेन ग्रहिल इव-ग्रहगृहीत इव । तत्र यथा ग्रहाधपस्मारपरवशः पुरुषो यत्किञ्चनप्रलापी स्याद् एवमयमपि जन इति भावः । तथा, वितण्डा-प्रतिपक्षस्थापनाहीनं वाक्यम् । वितण्डयते आहन्यतेऽनया प्रतिपक्षसाधनमिति व्युत्पत्तेः । “अभ्युपेत्य पक्षं यो न स्थापयति स वैतण्डिक इत्युच्यते" इति न्यायवार्तिकम् । वस्तुतस्त्वपरामृष्टतत्त्वातत्वविचारं मौखयं वितण्डा । तत्र यत्पाण्डित्यम्-अविकलं कौशलं, तेन कण्डूलं मुख लपनं यस्य स तथा तस्मिन् । कण्डूः-खर्जू:, कण्डूरस्यास्तीति कण्डूलम्, सिध्मादित्वाद् मत्वर्थीयो लप्रत्ययः। यथा किलान्तरुत्पन्न कृमिकुलजनितां कण्डूर्ति निरोद्ध मपारयन् पुरुषो व्याकुलतां कलयति, एवं तन्मुखमपि वितण्डापाण्डित्येनासंबद्धप्रलापचापलमाकलयत् कण्डूलमित्युपर्यते ॥ (अनुवाद) હે જિનેશ્વર ! આપની આજ્ઞાના સારને નહીં જાણનારા તૈયાયિકના અક્ષપાદ કષિ કેવા સુંદર વૈરાગી છે! અહિં જે “અહ” પદ છે તે ઉપહાસ ગર્ભિત છે. તેમજ પરમર્મ શબ્દમાં જાતિની અપેક્ષાએ એક વચન કરવામાં આવ્યું છે. હવે તે મર્મ શબ્દનું નિર્વચન કરતાં કહે છે કે જેમ ઘણું આત્મપ્રદેશ વડે અધિડિત શરીરના અવયને મર્મસ્થાન કહેવાય છે, તેમ અહીં પણ જે હેતુઓ વડે સાધ્યની સિદ્ધિ અવશ્ય થાય છે તેવા અવ્યભિચારી ( નિટ) હેતુઓ ઉપચારથી મર્મરૂપ કહેવાય છે. પરમત વાળાઓના આવા મર્મસ્થાનીય હેતુઓનું ખંડન કરવા છલ, જાતિ અને નિગ્રહસ્થાનરૂપ પરવંચનાને અક્ષપાદમુનિ ઉપદેશ કરે છે. વળી સ્વયં પરોપદેશથી નિરપેક્ષ તથા પરને અભિમત સિદ્ધાંતને અપલોપ કરવામાં દક્ષ એ જે વાદ, તેને વિવાદ કહે છે. તેમજ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ અષ્ટકમાં (હારિભદ્રી-અષ્ટક) કહ્યું છે કે “કોઈપણ વસ્તુની પ્રાપ્તિની તેમજ ખ્યાતિની આકાંક્ષા વડે દુજેન છલ, જાતિથી યુક્ત વચનને ઉપન્યાસ કરે છે, તે વિવાદ કહેવાય
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy