SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ જેમ પ્રચંડ સ્વરૂપ ધારણ કરે છે, તેમ વિતંડાવાદી લેકે સ્વભાવથી જ પરને ઠગવામાં ચાતુર છે. તેમાં વળી આપ્તાભાસ સમાન પુરુષને ઉપદેશ સહાયક થાય છે ! તેમજ સંસાર અસારરૂપ હોવા છતાં પણ તેને સારો માનનાર ભવાભિનન્દીઓ વડે બીજાને ઠગનારો ઉપદેશ આપનાર અક્ષપાદ મુનિ પરમ કારુણિક મનાય છે ! વળી તે વાદીઓ કહે છે કે દુશિક્ષિત એવા કુતર્કોને પ્રલાપ કરવાવાળા વિતંડાવાદીને છલઆદિ વિના જીતી શકાતા નથી, અને લેક તે ગતાનુગતિક હોય છે, તેથી ભેળા કે કુતીથી કેથી ઠગાઈને કુમાર્ગનું અનુકરણ ન કરે, તે હેતુથી પરમ કારુણિક એવા ગૌતમ મુનિએ છલ આદિને ઉપદેશ કર્યો છે ! માટે સ્તુતિકાર કહે છે કે “કરુણુ વૈરાગ્ય વિના હોઈ શકતી નથી. પ્રસ્તુતમાં “અહો વિર” આ પ્રયોગ કરીને સ્તુતિકારે ઉપહાસ કર્યો છે. તે યુક્તિયુક્ત છે, (टीका) अथ मायोपदेशादिति सूचनासूत्र वितन्यते । अक्षपादमते किल षोडश पदार्थाः । “प्रमाणप्रमेयसंशयप्रयोजनदृष्टान्तसिद्धान्तावयवतर्कनिर्णयवादजल्पवितण्डाहेत्वाभासच्छलजातिनिग्रहस्थानानां तत्त्वज्ञानाद् निःश्रेयसाधिगमः" इति वचनात् । न चैतेषां व्यस्तानां समस्तानां वा अधिगमो निःश्रेयसावाप्तिहेतुः । न ह्येकेनेव क्रियाविरहितेन ज्ञानमात्रेण मुक्तियुक्तिमती । असमग्रसामग्रीकत्वात् । विघटितैकचक्ररथेन मनीषितनगरप्राप्तिवत् ॥ . (અનુવાદ). હવે તેઓના માયાવી ઉપદેશનું વિસ્તારથી વર્ણન કરતાં કહે છે કે નૈયાયિકે સોળ પદાર્થને માને છે, તે આ પ્રમાણે પ્રમાણે, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાન્ત અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન, આ સોળ પદાર્થના જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ પદાર્થોમાંથી બે ચાર અથવા તે સમસ્ત પદાર્થોનું માત્ર જ્ઞાન મોક્ષપ્રાપ્તિનું કારણું નથી. કેમકે ક્રિયા વિનાના જ્ઞાનથી મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી, જેમ રથનાં બે પૈડાં વિના કેવલ એક પૈડાથી અભીષ્ટ નગરમાં પહોંચી શકાતું નથી. તેમ મેક્ષની સામગ્રીરૂપ જ્ઞાન અને ક્રિયા-ઉભય વિના જ્ઞાનમાત્રથી જ મુક્તિ મળી શકતી નથી. __(टीका) न च वाच्य न खलु वयं क्रियां प्रतिक्षिपामः, किन्तु तत्त्वज्ञानपू. विकाया एव तस्या मुक्तिहेतुत्वमिति ज्ञापनार्थ तत्त्वज्ञानाद् निःश्रेयसाधिगम इति बम इति । न ह्यमीषां संहते अपि ज्ञानक्रिये मुक्तिप्राप्तिहेतुभूते । वितथत्वात् तज्ज्ञानक्रिययोः। न च वितथत्वमसिद्धम् । विचार्यमाणानां षोडशानामपि तत्त्वाभासत्वात् । तथा हि હૈ. પ્રમાણ તાત્ સ્ત્રક્ષufમાં ત્રિરF-“અથવરિષદેવ પ્રમાણ” કૃતિ ! एतच्च न विचारसहम् । यतोऽर्थोंपलब्धौ हेतुत्वं यदि निमित्तत्वमात्र, तत्सर्वकारकसाधारणमिति कर्तृकर्मादेरपि प्रमाणत्वप्रसङ्गः । अथ कर्तृकर्मादिविलक्षणं हेतुशब्देन करणमेव विवक्षित, तर्हि तज्ज्ञानमेव युक्तं, न चेन्द्रियसभिकर्षादि । यस्मिन् हि સ્યા. ૧૪
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy