SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ अवतरण वैशेषिकनैयायिकयोः प्रायः समानतन्त्रत्वादौलूक्यमते क्षिप्ते योगमतमपि क्षिप्तमेवावसेयम् । पदार्थेषु च तयोरपि न तुल्या प्रतिपत्तिरिति सांप्रतमक्षपादप्रतिपादितपदार्थानां सर्वेषां चतुर्थपुरुषार्थ प्रत्यसाधकतमत्वे वाच्येऽपि, तदन्तःपातिनां छलजातिनिग्रहस्थानानां परोपन्यासनिरासमात्रफलतया अत्यन्तमनुपादेयत्वात् तदुपदेशदातुर्वैराग्यमुपहसलाह વૈશેષિક તથા નિયાચિકેના સિદ્ધાંત પ્રાયઃ તુલ્ય હોવાથી મૈશેષિક મતનું ખંડન કરવાથી નિયાયિક સિદ્ધાંતનું ખંડન થઈ ગયું સમજવું, તે પણ વૈશેષિક અને નૈયાયિકના સિદ્ધાંતમાં પદાર્થોની તુલ્યતા નથી, માટે તૈયાયિકોએ પ્રતિપાદન કરેલા સર્વ પદાર્થો ચતુર્થ પુરુષાર્થ (મોક્ષ) સાધક નથી. તેઓએ માનેલા ૧૬ પદાર્થોમાંના છલ, જાતિ અને નિગ્રહસ્થાન નામના પદાર્થો અત્યંત ત્યાજ્ય છે. માત્ર બીજાના મતના તિરસ્કાર માટેના જ એ પદાર્થ છે. તે પદાર્થોના ઉપદેષ્ટા અક્ષપાદ ઋષિના વૈરાગ્યને ઉપહાસ કરતા આચાર્ય મહારાજ કહે છે : मूल-स्वयं विवादग्रहिले वितण्डापाण्डित्यकण्डूलमुखे जनेमिस्न् । मायोपदेशात् परमर्म भिन्दन्नहो विरक्को मुनिरन्यदीयः ॥१०॥ (મૂલ-અર્થી આશ્ચર્ય થાય છે કે સ્વયં વિવાદરૂપી ગ્રહથી ગ્રસ્ત થવાથી અસંબદ્ધપ્રલાપી. વિતંડાવાદ રૂપ પાંડિત્યને ધારણ કરવાથી જાણે મુખમાં ખણુજ આવતી હોય તેમ તરવજ્ઞાનથી શૂન્ય લેકેને છલ, જાતિ અને નિગ્રહસ્થાન રૂપી માયાને ઉપદેશ કરવાથી બીજાના મર્મસ્થાનીય નિર્દોષ હેતુઓનું ખંડન કરવાવાળા અક્ષપાદ મુનિ કેવા સુંદર શૈરાગી છે! (टीका)-अन्ये-अविज्ञातत्वदाज्ञासारतयाऽनुपादेयनामानः परे, तेषामयं शास्तत्वेन सम्बन्धी अन्यदीयो मुनिः अक्षपादऋषिः, अहो विरक्तः-अहो बैराग्यवान् । अहो इत्युपहासगर्भमाश्चर्य सूचयति । अन्यदीय इत्यत्र "ईयकारके" इति दोऽन्तः। । किं कुर्वनित्याह । परमर्म भिन्दन्-जातावेकवचनप्रयोगात् परमर्माणि व्यथयन् । “बहुमिरात्मप्रदेशैरधिष्ठिता देहावयवा मर्माणि" इति पारिभाषिकी संज्ञा । तत उपचारात् साध्यस्वतस्वसाधनाव्यभिचारितया प्राणभूतः साधनोपन्यासोऽपि मर्मेव मर्म । कस्मात् तद्विन्दन् . मायोपदेशाद्धेतोः, माया-परवचनम्, तस्या उपदेशः छलजातिनिग्र
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy