SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૩/૧/૧૦ ૨૯૩ १९ आधुनिकवैज्ञानिका विविधप्रयोगान् वनस्पतिचैतन्यनिश्चयने कुर्वन्ति । तत्र त्रिषु गुल्मेषु छेदं कृत्वा एको निर्गच्छति, पश्चात् तस्मिन्नवरके अन्यौ पुरुषौ प्रविशतः तथापि गुल्मेषु न काचित्विक्रिया दृष्टा । यदा तु स पूर्वोक्तः छेदको हस्ते छुरिकां प्रगृह्य आगच्छति, तदा तेषां गुल्मानां अग्रभागाः प्रकम्पन्ते, नहि अजीवे एतादृग्भावो दृश्यते, अत एव तत्र जीवसद्भावोऽनुमीयते ॥ २०→ महाभारत- मनुस्मृत्योरपि वनस्पत्यादीनां सचेतनत्वमित्थं समर्थितं दृश्यते । उष्मतो म्लायते वर्णत्वक्फलं पुष्पमेव च । लायते शीर्यते चापि स्पर्शस्तेनात्र विद्यते ॥ सुखदुःखयोश्च ग्रहणात् छिन्नस्य च विरोहणात् । जीवं पश्यामि वृक्षाणामचैतन्यं न विद्यते ( महाभा. शान्ति. भा. प. अ.१८२ श्लो६-१२-पृ. २९) तमसा बहुरूपेण वेष्टिताः कर्महेतुना अन्तः संज्ञा भवन्त्येते सुख-दुःखसमन्विताः ॥ मनु. अ. १ श्लो. ४६-४९ पृ. १४-१५ ॥ २१→अथ सामान्येन तरूणां पृथ्वीविशेषाणां च विद्रुमादीनां सचेतनत्वं साधनायाह तरुगणः तथा विद्रुमलवणोपलादयश्च स्वाश्रयस्थाः स्वजन्मस्थानगताः सन्तश्चेतनावन्तः छिन्नानामप्यमीषां पुनस्तत्स्थान एव समानजातीयाङ्कुरोत्थानात् अर्शोमांसाङ्कुरवत्" । आकारमध्यात् सततं उपलशिलानिष्काषणेऽपि आकरस्य अरिक्ततादर्शनेन अभिनवा अभिनवा शिलास्तत्र प्रादुर्भवन्ति इति अनुमीयते । प्रादुर्भावश्च चैतन्यं ख्यापयति, यथा मांसाङ्कुरमध्ये जीवसद्भावात् अन्योऽन्योः नूतनोमांसाङ्कुरः प्रादुर्भवति तथा च इयम् । - કરમાઇ જાય છે, આ પણ આહાર કરે છે, આ પણ ખાતર વિગેરેનો આહાર કરે છે, આ પણ અમુક વર્ષો પછી નાશ પામી જાય છે, તેમ આ પણ, આ સદાકાળ નથી ટકતું, આ પણ નથી ટકતું, આ મનુષ્ય શરીરમાં રોગાદિના-કાલાદિના કારણે ફેરફાર જોવા મળે છે, તેમ વનસ્પતિ ક્યારે સુકાય, ક્યારે એકદમ લીલીછમ થઇ જાય ઇત્યાદિ ફેરફારો જોવાં મળે છે. ૧૯→આધુનિક વૈજ્ઞાનિકો વનસ્પતિમાં ચેતનાસિદ્ધ કરવા અનેક પ્રયોગો કરે છે.તેમાં એક જણ ત્રણ છોડમાં છેદ કરીને જાય છે, પાછળથી બીજા બે તેની પાસે જાય છતાં તે છોડમાં કોઈ વિક્રિયા પેદા થતી નથી. અને જ્યારે પેલો છેદકરનારો હાથમાં છરી લઇને આવે છે, ત્યારે તેમના અગ્રભાગો હલવા લાગે છે, અજીવમાં આવો પરિણામ જોવા નથી મળતો, તેથી તેમાં જીવના સદ્ભાવનું અનુમાન કરાય છે. ૨૦→મહાભારત અને મનુસ્મૃતિમાં વનસ્પતિ વગેરેનું સજીવ હોવાનું સમર્થન કરવામાં આવ્યું છે............ ગર્મીથી વર્ણ, છાલ, ફળ, ફૂલ- ચિમળાઇ જાય છે– કરમાય છે અને નાશપામે ખરી પડે છે, તેથી તેમનામાં સુખદુઃખનો સ્પર્શ જણાય છે, છેદાયેલ પાછું ઉગતુ હોવાથી હું તેમાં જીવ જોઉ છું, વૃક્ષોમાં અચૈતન્ય નથી, અનેક પ્રકારના અંધકારમય કર્મના હેતુથી આ વીંટલાયેલા છે, આંતરિક જ્ઞાનવાળા એઓ સુખદુઃખથી युक्त छे. (अनुस्मृति.) ૨૧→હવે સામાન્યથી ઝાડ અને પૃથ્વી વિશેષ, પરવાળા વિદ્રુમ વગેરેનું સચેતનત્વ સાધવા કહે છે....
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy