SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ૩/૧/૧૦ પ્રમાણમીમાંસા २२→अथोदकस्य सचेतनत्वं साधयितुमाह भौममम्भः सचेतनमुक्तं क्षतभूमीमध्ये सजातीयस्वाभाविकस्य तस्य संभवात् दर्दुरवत् । अथवा सचेतनमन्तरिक्षमम्भः अभ्रादिविकारस्वभावसंभूतपातात् मत्स्यवदिति । ग्रीष्मे कूपस्थजलस्य शीतीभवनेन हेमन्ते उष्णीभवनेन तेजस्शरीरसत्तानिश्चयात् जले जीवसद्भावोऽनुमीयते मनुष्यशरीरवत् । अजीवकाष्ठादिषु नहि तादृशो विपरिणामो दृश्यते । २३→ तेजोऽनिलावधिकृत्याह- तथा सात्मकं तेजः आहारोपादानात्" अजीवपदार्थास्तदनुकूलाहाराभावेऽपि न ते कृशीभवन्तः दृश्यन्ते, तेजस्तु तदनुकूलेन्धनाद्यप्रक्षेपणे कृशीभवत् दृश्यते, तस्मात् तेजसि-अग्नौ जीवसद्भावो अनुमानेन निश्चीयते तवृद्धौ विकारવિશેષો માત્ર નરવત્ II (વિશેષા માળા. ૨૭૩-૨૭૧૮ પૃ. ૭૪૪-૭૪૬ ) २४→"सात्मको वायुः अपर-प्रेरिततिर्यगनियमितदिग्गमनात् गोवत्" न परेण प्रेरित अपरप्रेरित सन् तिर्यग् अनियमेन इतस्ततः वायु र्गमनं करोति यथा गौः, यन्त्रमानवस्तु अनियमितं गमनं करोति, ઝાડનો સમૂહ અને વિદ્યુમ લવણ-મીઠું પત્થરો વગેરે પોતાના જન્મસ્થાનમાં રહેલા છતાં ચેતન છે, તેમને છેદવા છતાં ફરી તે સ્થાને જ સમાનજાતિવાળા અંકુરા ઉગતા હોવાથી, મસાની જેમ, જેમ ખાણમાંથી પત્થર સતત નીકાલવા છતાં ખાણ ખાલી થતી નથી, તેથી ત્યાં નવા પત્થર પેદા થતા હશે” એવુ અનુમાન કરાય છે. પેદા થવું એ ચૈતન્યને જણાવે છે, જેમ મસામાં જીવ હોવાથી નવો નવો ઉગે છે, તેમ આ શિલા પણ. ૨૨હવે પાણીનું ચૈતન્ય સાધવા કહે છે... ભૂમિનું પાણી ચૈતન્યવાળું છે ખોદેલી ભૂમિમાં સજાતીય સ્વાભાવિક પાણી જોવા મળે છે, દેડકાની જેમ. એટલે કોઈ રાસાયણિકપ્રયોગ કર્યા વગર પાણી ક્યાંથી આવે? માટે ત્યાં પેદા થાય છે એમ સમજવું. અથવા આકાશનું પાણી સચેતન છે, અભ્રાદિ-વાદળા વગેરેના વિકાર-(સ્વભાવ)થી પેદા થઈને પડેલું હોવાથી, માછલાની જેમ. વળી ઉનાળામાં કૂવાનું પાણી ઠંડુ રહેવાથી અને શીયાળામાં ગરમ રહેવાથી તૈજસ શરીરનો સભાવનો નિશ્ચયથવાથી પાણીમાં જીવનું અનુમાન કરાય છે, મનુષ્ય શરીરની જેમ, અજીવ લાકડા વગેરેમાં આવો ફેરફાર જોવા મળતો નથી. ૨૩ તેઉકાય અને પવનને આશ્રયી કહે છે.... તથા તેજ (આગ) આત્માવાળું છે આહાર ગ્રહણ કરતો હોવાથી. અજીવ પદાર્થો તદનુકૂલ આહારના અભાવમાં પણ પાતળા પડતા જોવાતા નથી (ટેબલ વિ. તેવાના તેવાજ પ્રમાણના હોય છે નાના નથી થતા) જ્યારે તેજ-આગ તો તદનકૂલ બંધનાદિ ન નાંખો તો ધીમી પડે જાય છે. તેથી અગ્નિમાં જીવનો નિશ્ચય કરાય છે. તેની વૃદ્ધિ થતા એટલે કે દાહક શક્તિની તીવ્રતા-પ્રકાશનો ફેલાવો વગેરે વિશેષ વિકાર જોવા મળે છે. જેમ માણસ મોટો થાય તો તેની મજબુતાઈ વગેરેમાં ફેર પડે છે. તેના
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy