SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ २८२ /3/८/१० પ્રમાણમીમાંસા षट्कायवध्रषडिन्द्रयेभ्यो यतनया अनिवर्तनं अविरतिः ॥९॥ १६→यथा षडशीतिकर्मग्रंथे "पणमिच्छ बार अविरइ मणकरणा-नियम छ जिअ वहो" एषा अविरतिः। यथाशक्यं अहितपरिहारपूर्वको कस्यापि अनिष्टं मा भूयात्" इत्याकारको मनसःपरिणामविशेषो, यद्वा बह्वायाविनाभाव्यल्पव्ययगोचरों यत्नो यतना । यतना→"एसा य होई णियमा तयहिगदोसणिवारिणी जेण । तेण णिवित्तिपहाणा विन्नेया बुद्धिमंतेण" (१५५ स्तवपरिज्ञा) यतनां उपेक्ष्य त्रियोगेन प्रवृत्तिं करोति सो अविरत उच्यते । यथा कारणं विना मार्गे पनि उच्छेद्य उच्छेद्य गच्छति "सावधयोगेभ्यो निवृत्त्यभावः अविरतिः" । १७→ षड्कायवध इति ग्रहणात् षड्कायेषु जीवसिद्धिदर्शनं आवश्यकं । अतो ग्रन्थकारेण स्वयं पृथिव्यादिनां च प्रत्येकं जीवत्वसिद्धिरग्रे वक्ष्यते ॥ (प्रमाणमीमांसा पे.१७ पं.१२ संपां दलसुख मालवणीया) इति कथनं कृतं आसीत्, इति तत्भावनां परिपूर्णाय अत्र ग्रन्थान्तरेण षड्जीवनिकायस्य स्वरूपं दर्शयति । ॥९॥ जातिम्लानिवृद्धिप्रभृतिधर्मवान् सजीवः ॥१०॥ १८→साम्प्रतं वनस्पतिजीवास्तित्वे लिगमाह से बेमि इमपि जाईधम्मयं एयं पि जाइधम्मयं, इमं पि वृद्धिधम्मयं एयं पि वृद्धिधम्मयं, इमं पि चित्तमंतयं एवं पि चित्तमंतयं, इमं पि छिण्णं मिलाइ एयं पि छिण्णं मिलाइ, इमंपि आहारगं, एयं पि आहारगं इमं पि अणिच्चयं एवं पि अनिच्चयं इमं पि असासयं एयंपि असासयं इमं पि चओवचइयं एवं पि चओवचइयं इमं पि विपरिणामधम्मयं एयंपि विपरिणामधम्मयं" आचारांग प्रथम सू.अ. १.३प सू. ४६ पृ.६५ ॥) યતનાપૂર્વક છ કાયનાં વધથી અને ઇંદ્રિયોથી પાછું ન કરવું તે અવિરતિ III १६→" ५ बने हुन थामो" शत प्रवृत्ति रवानाध्यास-6पयोग ते ४९॥ "म४यઅવિરત=અનુદ્યોગી–પાપકર્મથી નહીં અટકેલ. (નિશીથચૂર્ણ)” યતના એટલે “બની શકે તેટલા અહિતનો પરિહાર સાથે કોઈનું અનિષ્ટ ન થાઓ એવો પરિણામ.” અથવા (યદ્વા) જેમાં ઘણો લાભ રહેલો છે અને અલ્પ નુકસાન છે એવો યત્ન તે યતના” તેવી યાતના- જયણા વિના ત્રણે યોગની જેકાંઇ પ્રવૃત્તિ થાય તેમાં પછી વધ ન થાય તો પણ તે અવિરત છે. એટલે સૂક્ષ્મ એકેન્દ્રિય કોઈનો વધ કરતા નથી, અને પોતાની ઇન્દ્રિયો કયાંય સ્પષ્ટ રૂપે ભટકવાની નથી પરંતુ જયણાનો ભાવ ન હોવાથી અવિરત જ કહેવાય છે. જેમ કારણ વિના માર્ગમાં પાંદડાને છેદતો છેદતો જાય. ૧ અહીં શકાય એમ ગ્રહણ કરવાથી તેમાં જીવ સિદ્ધિ બતાવવી જરૂરી છે. એથી ગ્રંથકારે જાતે “પૃથ્વી વિ. પ્રત્યેકની જીવત્વ સિદ્ધિ આગળ કહીશું” એમ (૫. ૧૭ ઉપર) કહેલ છે. તે ભાવનાને પૂર્ણતા આપવા અન્યગ્રંથોના આધારે પડુ જીવનકાયનું સ્વરૂપ અને તેમાં જીવત્વ સિદ્ધિ દર્શાવવામાં આવે છે લા. જન્મ, પ્લાનિ, વધ-ઘટ વગેરે ધર્મવાળો હોય તે સજીવ છે. I૧૦ના ૧૮અત્યારે વનસ્પતિમાં જીવ છે તે માટે લિંગ બતાવે છે, તેને હું કહું છું... આ પણ = આ સજીવ મનુષ્ય શરીર પણ જન્મ પામે છે, આ વનસ્પતિ પણ ઉગે છે, આ વધે છે, તેમ આ પણ વધે છે, આ ચિત્તવાળું છે, તેમ આ પણ ચૈતન્યવાળું છે, આની આંગળી વગેરે કાપી હોય પ્લાન થઈ જાય છે, તેમ કાપેલી ડાળીયો
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy