SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૩/૧/૭-૮ ૨૯૧ ११→"कर्म पौद्गलिकं आत्मनः पारतंत्र्यजनकत्वात् निगडादिवत्"-बाहयौषधिमद्येत्यादिमूर्तपदार्थेन अमूर्ते आत्मनि अनुग्रहोपकारयोः प्रत्यक्षसिद्धत्वात् “अमूर्तात्मनि कथं मूर्तेन कर्मणा विकारो जन्यते" इति न शङ्कनीयम् ॥६॥ १२केन हेतना जीवस्तादशं कर्मोपादानं करोति इत्याह..... मिथ्यात्वाविरतिकषाययोगेन कर्मण आत्मना सह एकीभवनं कर्मबन्धः ॥७॥ १३→एतादृशैरभ्यन्तरहेतुभिरात्मा कर्मणा लिप्यते । अत एव विमुक्तये तत्प्रतिपक्षीभूतेषु अप्रमत्तेन यतितव्यम् ॥७॥ ૨૪–હિં નામ મિથ્યાત્વનું ?॥ यथाध्यात्मम् असति सत्प्रकारिका बुद्धिः तत्कारणं वा मिथ्यात्वम् ॥८॥ १५→'यथाध्यात्मं पदानुपादाने छागे अश्वबुद्धावतिव्याप्तिः स्यात् । “आत्मोन्नतिमुद्दिश्य छागादिघातने धर्मो भवति “इत्याकारिका बुद्धि मिथ्यात्वम् । यदृष्ट्वा अन्येषामपि तत्र धर्मबुद्धिर्भवति इति तत्कारणभूतेषु यागादिषु प्रवर्तनमपि मिथ्यात्वम् । अत एव परतीर्थिकगृहीतार्हतबिम्बपूजने मिथ्यात्वं लगति =असति अधर्मात्मके-यागे सत् = धर्मोऽयं इति बुद्धिर्मिथ्यात्ववशात् जायते ॥८॥ કારણકે પૂર્વે બંધ હોય તો તેનાથી મુક્ત થવાનું હોય. જેલમાં ગયેલાને રજા મળતાં છૂટો થયો કહેવાય. ઘેર રહેલાને છૂટ ગયો એમ કહેવાતું નથી. ૧૧-“કર્મ એ પુગલનો જ વિકાર છે.” આત્માને પરતંત્ર બનાવતું હોવાથી, જેમ આપણને પરતંત્ર બનાવનાર બેડી. બ્રાહ્મી ઔષધિ મદિરા વિગેરે મૂર્તિ પદાર્થ દ્વારા અમૂર્ત આત્માને વિષે અનુગ્રહ અને ઉપકાર પ્રત્યક્ષ જોવા મળે છે. માટે “અમૂર્ત આત્મા ઉપર મૂર્તકર્મની અસર કેવી રીતે થઇ શકે?” એવી શંકા કરવાની જરૂર રહેતી નથી. કેદી ૧૨-જીવાત્મા કયા હેતુથી તેવા કર્મને ગ્રહણ કરે છે? એથી કહે છે... મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગથી કર્મનું આત્મા સાથે એમેક થવું તે કર્મબંધ છે. Iણા આવાં અત્યંતર હેતુથી આત્મા કર્મ બાંધે છે. એટલે કે કર્મ પુદ્ગલો આત્મા સાથે ક્ષીર-નીરની જેમ એકમેક થઈ જાય છે. એટલે તેમનો=આત્મ કર્મનો બાહ્ય પ્રયત્નથી સંયોગ પણ થઈ શકતો નથી અને મુક્તિપણ સંભવી શકતી નથી. એટલે કર્મબંધમાં આમાંથી કોઈ કારણ હોવું જરૂરી છે, અને છૂટકારા માટે તેના પ્રતિપક્ષની જરૂરત પડે છે. શા. મિથ્યાત્વ એટલે શું? અધ્યાત્મનાં અનુસારે અસતુમાં સત્ની બુદ્ધિ થવી કે તેવી બુદ્ધિનું કારણ તે મિથ્યાત્વ IIટા ૧૫યથાધ્યાત્મ પદ ન મૂકીએ તો બકરામાં ઘોડાની બુદ્ધિ તો સમકિતીને પણ થઇ શકે, તેને પણ મિથ્યાત્વ માનવું પડશે, એટલે અતિવ્યાપ્તિ થશે. તેવી બુદ્ધિ થવામાં માત્ર પોતાની અજ્ઞાનતા કારણ છે, પોતે કાંઈ “આમ માનવાથી મારા આત્માનો અભ્યદય થશે.” એવું માનીને કરતો નથી. આત્માનો અભ્યદય થશે એવું માનીને બોકડાનાં ઘાતમાં “મને ધર્મ થશે” એવી બુદ્ધિ થવી તે મિથ્યાત્વ છે. એટલે તેવા ઘાતમાં ધર્મબુદ્ધિ એજ મિથ્યાત્વનાં કારણે થાય છે. તેવું જોઇ અન્યને પણ તેમાં ધર્મબુદ્ધિ પેદા થાય છે, માટે યાગમાં પ્રવર્તવું તે પણ મિથ્યાત્વ છે. યેન અસતુ=અધર્મ રૂપયાગમાં સ=ધર્મની બુદ્ધિ થવી તે અને તેનું કારણ તે મિથ્યાત્વ છે. ટા
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy