SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ |૩/૧/૬ પ્રમાણમીમાંસા ७ →ननु शरीरे एव ज्ञानादिगुणोपलब्धि दृश्यते, अत शरीरात् भिन्नो न कोऽपि अनादिनिधनःआत्मा अस्ति। "अहं सुखी" "अहं दुखी" इत्याकारकसंवेदनस्य शरीरे व्यभिचारात् देहात् भिन्न एव आत्मा। ८→एकेन्द्रियादीनां सर्वेषां यत्किञ्चित् ज्ञानादिमात्रा विद्यते । आत्मप्रदेशानां स्वभावतः ज्ञानाद्यात्मकत्वात् दीपज्योतिर्वत् । न च ज्ञानादि आत्मनः स्वभावस्तर्हि कथं तेषां तारतम्यता इति वाच्यम् । तेषां कर्मणा आवृतत्वात् क्षयोपशमवैचित्र्याच्च तारतम्यभावेन ज्ञानादीनां प्रतीतिः ॥५॥ ૧ઝકિ નામ વર્ષ ગત માદા... ___जडत्वे सति आत्मनो विभावदशाजनकत्वं कर्म ॥६॥ १०→'जडत्वे सति' - इति पदोपादानात् आत्मगुणत्वेन नैयायिकाभिमताऽदृष्टस्य निरासो भवति । अन्यथा मोक्षानुपपत्तेः । यथाहि नहि स्वधर्मस्य- स्वभावस्य कदापि सर्वथा विनाशो दृश्यते ज्ञानवत्, कर्मणि अविनाशे च मोक्षाभावः । कर्मसंयोगात्मकस्य संसारत्वेन प्रसिद्धिः । ___ 'आत्मनः विभावदशाजनकत्वमिति पदेन प्रधानविकारवादिनां सांख्यानां मतं निरस्तं नहि जडेन जडस्य विकृतौ कृत्यां सत्यां आत्मनः स्वभावदशालोप: स्यात्, तदभावे-विकृत्यभावे तस्य आत्मनः संसाराघटमानतया मोक्षस्य अन्याय्यापत्तेः, मोक्षस्य बंधपूर्वकत्वात् ॥६॥ શરીર તાવથી ધગધગતું હોય, છતાં પ્રિયના સંયોગથી અથવા જિનશાસનવાસિત હૃદય આનંદનો અનુભવ કરે છે, એમ શરીરમાં દુખ હોવા છતાં જે આનંદનો અનુભવ કરે છે, તે તો તેનાથી અવશ્ય જુદો જ હોવો જોઈએ, જેમ ચૈત્રને દુખ હોવા છતા તેનાથી ભિન્ન ચિત્ર આનંદ અનુભવે છે. ૮ઝ એકેન્દ્રિયાદિ સર્વ જીવોમાં થોડી ઘણી જ્ઞાનાદિની માત્રા હોય જ છે, કારણ કે આત્મપ્રદેશો સ્વભાવથી જ્ઞાનાદિમય જ છે, જેમ દીવાના કિરણો પ્રકાશમય છે. શંકા – જ્ઞાનાદિ ગુણ એ આત્માનો સ્વભાવ છે તો તેમાં તરતમતા કેમ જોવા મળે છે? સમા> તેઓ કર્મથી આવૃત હોવાથી અને ક્ષયોપશમની વિચિત્રતા હોવાથી તરતમભાવે ઉપલબ્ધ થાય છે મારા ૯ – કર્મ શું છે એથી કહે છે... જડરૂપ હોવા સાથે આત્માની વિભાવદશા પેદા ક્રનાર તે Á ill ૧૦ઋવિશેષણનું ઉપાદાન કરવાથી નૈયાયિક અભિમત જે અદૃષ્ટને આત્મગુણ માન્યો છે, તેનો નિરાસ થઈ જાય છે. નહીંતર મોક્ષ જ ઘટી ન શકે, તે આ પ્રમાણે પોતાના ધર્મનો સર્વથા નાશ જોવા મળતો નથી, જેમ જ્ઞાનનો સર્વથા નાશ નથી થતો. તેમ અદષ્ટનો પણ નાશ નહી થાય, અને તેથી મોક્ષનો અભાવ થશે. કા.કે. કર્મનાં સંયોગ સ્વરૂપ તો સંસાર છે. આત્મનઃ વિભાવદશાજનકવં” આ પદથી પ્રધાન પ્રકૃતિનો વિકાર અને પુરુષ–આત્માને માત્ર ફૂટસ્થ નિત્ય માનનાર સાંખ્યમતનો નિરાસ થઈ જાય છે. જડ દ્વારા જડની વિકૃતિ કરવાથી આત્માની સ્વભાવદશાનો લોપ થઇ શકે નહિ. આત્માની વિકૃતિ વિના સંસાર ઘટી શકતો નથી. સંસાર વિના મોક્ષ ઘટવ ઉચિત નથી. તેના માટે સ્વરૂપ સંબંધ માનેલ છે, તેના કરતા સમવાયને માન્યા વિના સીધો જ તે જ્ઞાનને આત્માનો ગુણ-સ્વભાવ માની તાદાભ્ય સંબંધ (સંબંધીનો પોતાનો જ સ્વભાવ)ને ત્યાં કારણ માનવું સારું છે. એટલે કે આત્માનો તેવો સ્વભાવ છે કે શાનને પોતાની સાથે તાદાભ્યથી જોડી રાખે છે અને જ્ઞાનનો એ સ્વભાવ છે કે પોતે તાદાભ્યથી આત્મા સાથે જોડાઇ રહે છે, માટે તેનો ઉચ્છેદ થવો સંભવ નથી. કારણ કે જે જેનો સ્વભાવ હોય તેનો ઉચ્છેદ થતાં વસ્તુ નિઃસ્વભાવ બની જતાં તુચ્છ બની જાય છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy