SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૩/૧/૪-૫ ૨૮૯ घटशून्यभूतलपर्याय एव "भूतले घटाभाव" "इत्याकारकप्रतीतिविषयः ॥ ४→अभावाधिकरणकाऽभावस्य अधिकरणत्वेन स्वीकारात् द्रव्याद्यधिकरणकाभावस्य अधिकरणत्वेन अस्वीकारात् नैयायिकमते अर्धजरतीयन्यायापत्तिः । अत एव अधिकरणपर्यायविशेषात्मकोऽभावः स्वीकार्यः ॥१२॥३॥ स्वरूपावच्छेदेन स्वरूपान्तव्यवच्छेदोऽन्योऽन्याभावः ॥४॥ ५→यथा घटपर्यायावच्छेदेन घटान्तरस्य पटस्य व्यवच्छेदो यथा “घटो न पटः" स्वपर्यायापेक्षया થો પટાન્તરત્ પિ મન: “માવાન્તરશત્ સ્વમાવવ્યાવૃત્તિ રૂપેતરમાવ:” (A.s. મા-૨) ઝા →"अस्ति नास्ति" इति प्रतीतिस्तु प्रमाणम् अथ- प्रमाणमिति जगति प्रसिद्धं तर्हि अवश्यमेव कोऽपि प्रमाकर्ता-जीवात्मा भविष्यति । स कीदृश इति आरेकां समुत्थाय आह ज्ञानदर्शनचारित्रगुणवान् जीवात्मा ॥५॥ છે. કા.કે. જેને આશ્રયી જે પ્રતીતિ થાય તે જ તે પ્રતીતિનો વિષય બને છે. જે વ્યક્તિને દેખી સાધુની પ્રતીતિ થાય તો તે જ વ્યક્તિ સાધુ કહેવાય નેને પ્રતીતિનો વિષય બને છે. ૪૦વળી તૈયાયિક અભાવાધિકરણક અભાવને તો અધિકરણ સ્વરૂપ માને છે અને પ્રથમ દ્રવ્યાદિના અભાવને અસતુ-તુચ્છ પદાર્થ માને છે, એમ તેના મતમાં અર્ધજરતીયદોષ આવે, માટે બધા જ અભાવને અધિકરણ સ્વરૂપ માનવા શ્રેયસ્કર છે./૧રી સ્વરૂપ અપેક્ષાએ અન્ય સ્વરૂપનો નિષેધ રવો તે અન્યાયાભાવ Iકા ૫જેમ ઘટ પર્યાયને આશ્રયી ઘટાન્તર- પટપર્યાયનો નિષેધ કરવો “આ ઘટ કે પટ નથી”, સ્વપર્યાયની અપેક્ષાએ ઘટ પણ અન્યઘટથી ભિન્ન છે. “બધા જ ગુણપર્યાયો એકબીજાથી સ્વભાવથી ભિન્ન છે. (A.s.” I૪ ૬– “છે, નથી આવી પ્રતીતિ થાય છે તેનું નામ પ્રમાણ (પ્રમા) છે, એટલે કે જગતમાં પ્રમાણ આ તો પ્રસિદ્ધ છે, તો કોઈ પ્રમાનો કર્તા=જીવાત્મા પણ હોવો જ જોઈએ, તે કેવો છે, એવી શંકા ઉઠાવીને કહે છે..... તાદાભ્યથી જ્ઞાન-દર્શન-ચાસ્ટિવાળો જીવાત્મા છે. આપ ૭ શંકા- જ્ઞાનાદિગુણો શરીરમાં જ ઉપલબ્ધ થાય છે, માટે શરીરથી બિન અનાદિ કોઈ આત્મા નથી. સમા“હું સુખી છું,” “હું દુખી છું” આવા સંવેદનનો શરીર સાથે વ્યભિચાર જોવા મળે છે, એટલે 'મા ગુાિનો તાલાવ્યસંહજ, સમવાય પત્યા વિમુતાન સવ-સાનવજયપત્તિ: નૈયા ગુણ ગુણી ભિન હોય છે, તેને સમવાયથી જોડી શકાય છે, ને તે યોગ્ય નથી, કારણ કે તે વિભુ હોવાથી બધા આત્માની સાથે જોડાઈ જવાની આપત્તિ આવે અને તેથી જ્ઞાનનું સાંકર્ય થશે, એટલે ભિન્ન ભિન્ન આત્મામાં રહેનારા જ્ઞાન દરેક આત્મામાં આવી જવાથી જ્ઞાનનું સાંકર્ય થશે. આત્મા અને સમવાય-બંને નિત્ય પદાર્થ હોવાથી તેમાં સહકારીનો ઉપકાર થઈ શકે તેમ નથી. એટલે સમવાય તેતે જાનને અમુક જ આત્મા સાથે જોડે એવી કોઈ વિશેષતા સમવાયમાં જોવા મળતી નથી. અથવા “કથંચિત વિશેષતા રહેલી છે. જેથી તે અમુક સાથે જોડી આપે છે, તો તે સમવાયમાં આત્માનાં તેવા સ્વભાવના લીધે તેવી વિશેષતા પેદા થાય છે કે જેથી તે શાનને તે તે આત્મા સાથે જોડી આપે છે” એમ માનશો તો, એનો મતલબ તો આત્માનો સ્વભાવ જ તેવી પ્રતિનિયતતા કરનારો થયો માટે તે સંબંધ બનવાથી આત્માનું સ્વરૂપ જ સબંધ થયો ને, તો અમે પણ કથંચિત તાદાભ્ય આને જ કહીએ છીએ. વળી તમે સમવાયને પદાર્થમાનો છો તે આત્મા સાથે કેવી રીતે જોડાશે? (પાછળ જુઓ) તેને કથિ વિશેષતા અભાવના લીધે તે માનશો તો, એનો
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy