SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ /૨/૨/૮ પ્રમાણમીમાંસા १४→ प्रमाणसप्तभंगी सकलादेशस्वभावा यथावद् वस्तु-स्वरूपप्ररूपकत्वात् तथा हि - १. स्याद् अस्ति (घटः) जीवादिवस्तु स्वद्रव्यादिचतुष्टयापेक्षया इति विधिमुखेन २. स्यान्नास्ति (घटः) जीवादिवस्तु परद्रव्यादिचतुष्टयापेक्षया इति निषेधमुखेन । ३. क्रमार्पितद्रव्यापेक्षया स्याद् अस्ति (घटः) जीवादिवस्तु स्यान्नास्ति जीवादिवस्तु । ४. स्याद् अवक्तव्यं जीवादिवस्तु सहार्पितद्रव्यापेक्षया । - - - ५. स्याद् अस्ति (घटः) जीवादिवस्तु स्वद्रव्यादिचतुष्टयापेक्षया स्याद् अवक्तव्यं (घटः) जीवादिवस्तु सहार्पितद्वयापेक्षया । ६. नास्ति (घटः) जीवादिवस्तु परद्रव्याद्यपेक्षया अवक्तव्यं (घटः) जीवादिवस्तु सहार्पितद्वयापेक्षया । ७. स्वद्रव्यादि चतुष्टयापेक्षया परद्रव्यादि चतुष्टयापेक्षया मार्पितद्वयापेक्षया सहार्पितद्वयापेक्षया। अस्ति नास्ति (घटः) जीवादिवस्तु अवक्तव्यं जीवादिवस्तु । १५→ नयसप्तभंगी → राजकुमारं आश्रित्य व्यवहारनयः "स राजा" इति व्यपदिशति । अत "स्याद् राजा अस्ति एव" व्यवहारनयापेक्षया स्वद्रव्यादिना । युवराजशरीरादि व्यवहारनयापेक्षया स्वद्रव्यादि, संग्रहमान्यराजकुलोत्पन्नसर्वशिशुबालकादि तस्य परद्रव्यादि; "स्याद राजा नास्ति एव" संग्रह-संगृहीतद्रव्यादिना । स्याद् राजा अस्ति एव, स्याद् राजा नास्ति एव क्रमार्पितस्वपरद्रव्याद्यपेक्षया । ૧૪શ્કાળાદિની અપેક્ષાએ ધર્મો અને ધર્મી વચ્ચે અભિનભાવને પ્રધાનગણીને સમકાળે ધર્મ અને ધર્મીનો નિર્દેશ કરતું વાક્ય સકલાદેશ, ભેદને પ્રધાન ગણીને ક્રમશઃ ધર્મોનો નિર્દેશ કરતું વચનવિકલાદેશ. પ્રમાણ સપ્તભંગી યથાવસ્થિત સ્વરૂપને પ્રરૂપનાર હોવાથી સકલાદેશ સ્વભાવવાળી કહેવાય છે. જેમકે ૧. જીવાદિ પદાર્થો છે જ. પોતે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ રૂપે રહેલા છે, તેની અપેક્ષાએ (જેમ ઘટ પોતે અમદાવાદી હોવાથી તેની માટી તે દ્રવ્ય, અમદાવાદ તે ક્ષેત્ર અથવા અત્યારે પોતે જ્યાં રહેલ છે તે ક્ષેત્ર, જે કાલમાં છે તે કાળ “ઘટરૂપે છે” તે ભાવ આ ચાર રૂપે તે વિદ્યમાન છે. ૨. અન્ય દ્રવ્યાદિ રૂપે વિદ્યમાન નથી. ૩. ઉભયની અપેક્ષાએ છે અને નથી, ૪. યુગ૫ વિધિનિષેધ કહેવાનો કોઈ શબ્દ જ નથી માટે અવકતવ્ય. ૫. કેટલીકવાર વિધિનો વિચાર કરીને પણ સાથોસાથ યુગપો પણ વિચાર આવે ત્યારે છે અને અવક્તવ્ય” ભાંગો આવે. ६. नि साथे युगपतियार सावता "नथी माने वक्तव्य . ७. विधिनिषेधनी साथे युगपद वियार पावत। “, नथी भने सवतव्य." ૧૫ વ્યવહાર નથી માન્ય જે સ્વદ્રવ્યાદિ છે તેની અપેક્ષાએ રાજકુમારને રાજા છે જ. પરદ્રવ્યાદિની અપેક્ષાએ રાજા નથી. બન્નેયને ક્રમથી વિચારીએ તો રાજા છે, રાજા નથી. બન્નેને યુગપદ્ વિચારીએ તો
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy