SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૨/૮ ૨૮૩ १२→ नयवाक्यमपि स्वविषये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यां सप्तभंगीम् अनुसरति । ___ सकलादेशस्वभावं प्रमाणवाक्यमिव विकलादेशस्वभावं नयवाक्यमपि स्वाभिधेये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यां परस्परभिन्नार्थनययुगलसमुत्थविधाननिषेधाभ्यां कृत्वा सप्तभंगीम् अनुव्रजति । प्रत्येकभंगे स्यात्कारस्तथा एवकारप्रयोगसत्त्वेऽपि नयवाक्यं विकलादेशस्वभावं न मुञ्चति । अत एव तस्य प्रमाणवाक्यता न भवति । १३→कस्यापि गृहे चौर्यं जातम् तदा तत्स्वामी सप्तप्रकारेण विचारयति, यदा विधिमुखेन विचारः तदा "चौर्यं स्यात् एव" निषेधमुखेन विचारस्तदा "चौर्यं न स्यात् एव," "न किमपि वक्तुं पार्यते" इति अवक्तव्यम् ॥ क्रमार्पितं चौर्यं स्यात् एव, चौर्यं न स्यात् एव । સરખી છે) તે શબ્દનય. ૬. શર્ટ–ટીશર્ટ બધા અલગ જાતના છે. અમુક જાતો આકાર હોય તો જ ટીશર્ટ કહેવાય, નહીંતર તો તે માત્ર શર્ટ છે. આ સમભિરૂઢ છે ૭. કબાટમાં ટીંગાડેલો શર્ટ એ શર્ટ નથી, જ્યારે એને શર્ટરૂપે વાપરો / પહેરો ત્યારેજ શર્ટ, હાથમાં લઈ ફરતા હો તો પણ શર્ટ નહી કહેવાય, આ થયો એવંભૂત નય લા. સાત નયોની ઉત્તરોત્તર અલ્પ વિષયતા છે, જેમકે પંખીનો અવાજ સાંભળી. - નૈગમવાદી કહે છે કે વનમાં પંખીઓ બોલે છે. - સંગ્રહ નથી – ઝાડ પર પંખી બોલે છે. - વ્યવહાર નથી – ડાળ ઉપર પંખી બોલે છે. - ઋજુસૂત્ર નથી – પંખી જે પાતળી ડાળ ઉપર બેઠું છે, ત્યાં બોલે છે. – શબ્દ નયી – પોતાનાં માળામાં પંખી બોલે છે. - સમભિરૂઢ નયી પોતાના શરીરમાં પંખી બોલે છે. – એવંભૂત નથી – પોતાના કંઠમાં પંખી બોલે છે. ] ૧૨– નયવાકય પણ પોતાના વિષયમાં પ્રવર્તતા હોય ત્યારે વિધિપ્રતિષેધના કારણે સપ્તભંગીને અનુસરે છે. જ એક વ્યવહારનયને આશ્રયી જયારે આપણે યુવરાજને રાજા કહીએ છીએ આ વિધાન-વિધિ કરાય છે, ત્યારે જુસૂત્રનયથી આ રાજા નથી એમ નિષેધ ઉભો થાય છે તેથી કરીને તે બે નય ભેગા મળી સપ્તભંગીને અનુસરે છે. એટલે એક જ નયથી નહીં પણ નયયુગલથી સપ્તભંગી બને છે. હવે સામે યુવરાજ છે તેને વ્યવહારનયથી રાજા કહીએ, તે પ્રત્યક્ષાદિપ્રમાણથી તો સત્ય નથી, માટે આ વાક્યમાં સ્વાતું અને એવનો પ્રયોગ હોવા છતાં પ્રમાણ રૂપે આ વાક્ય બનતું નથી. બાહ્યવેશને સ્વીકારી લે એટલે વ્યવહારનથી તેને સાધુ માનવા લાગે. ઋજુસૂત્રનથી માત્ર વર્તમાન ક્ષણને આશ્રયી સાધુ માને, માત્ર વેશ હોય તો પણ ચાલે, આગળ પાછળની પ્રભાવકતાનો કે સાધુતાનો કે વેશનો આશ્રય લેતો નથી. શબ્દનથી ભાવથી જેમાં સાધુતા રહેલી હોય તેને જ માને સમભિરૂઢ સાધુતાના ભાવથી સાધુ માને, મુનિત્વના ભાવથી મુનિ માને, જ્યારે એવંભૂત વર્તમાન પોતે જે ભાવમાં વર્તતો હોય તે જ રૂપે તેને માને. - ૧૩વિધિનિષેધને લીધે આમ સપ્તભંગી ઉભી થાય છે. જેમકે કોઈના ઘેર ચોરી થઇ, તેનો માલિક તેની સાતપ્રકારે વિચારણા કરે છે.- ૧.ચોરી થઈ જ હશે, ૨. ચોરી નહીં જ થઈ હોય, ૩. ચોરી થઈ પણ હોય, ન પણ થઈ હોય, ૪. કંઈ કહેવાય નહીં, ૫. ચોરી થઇ હશે, કંઇ કહેવાય નહીં, ૬. ચોરી નહીં થઈ હોય, કંઇ કહેવાય નહીં, ૭. ચોરી થઈ હશે, નહીં થઈ હોય, કશું કહેવાય નહિ.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy