SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ /૨/૧/૨૦ પ્રમાણમીમાંસા व्यर्थविशेषणासिद्धो यथा अनित्यः शब्दः सामान्य वत्त्वे सति कृतकत्वात् । सन्दिग्धविशेष्यासिद्धो यथा अद्यापि रागादियक्तः कपिलः परुषत्वे सत्यद्याप्यनत्पन्न-तत्त्वज्ञानत्वात् । सन्दिग्धविशेषणासिद्धो यथा अद्यापि रागादियक्तः कपिलः सर्वदा तत्त्वज्ञानरहितत्वे सति परुषत्वादित्यादि । एतेऽसिद्धभेदा यदान्यतरवाद्यसिद्धत्वेन विवक्ष्यन्ते तदा वाद्यसिद्धाः प्रतिवाद्यसिद्धा वा भवन्ति । यदोभयवाद्यसिद्धत्वेन विवक्ष्यन्ते तदोभयासिद्धा भवन्ति ॥१९॥ $ ४४. विरुद्धस्य लक्षणमाह विपरीतनियमोऽन्यथैवोपपद्यमानो विरुद्धः ॥२०॥ ४५. 'विपरीतः' “यथोक्ताद्विपर्यस्तो 'नियमः' अविनाभावो यस्य स तथा, तस्यैवोपदर्शनम् 'अन्यथैवोपद्यमानः' इति । यथा नित्यः शब्दः कार्यत्वात्, चरा र्थाश्चक्षुरादयः सयातत्वाच्छ्य नाशनाद्यङ्गवदित्यत्रासंहतपारार्थे साध्ये चक्षुरादीनां संह तत्वं विरुद्धम् । “સામાન્યવત્વે” એ વિશેષણ ઉપયોગી થઈ જશે તમે વ્યર્થ કેમ માનો છો? આવું ન કહેવું કા.કે. અહીં વાદી અને પ્રતિવાદી બૌદ્ધ અને મીમાંસક છે, તેઓ અભાવને માનતા જ નથી. એથી વ્યવચ્છેદ કરવાની જરૂર નથી, માટે આ વિશેષણ બિનઉપયોગી છે. ૮. સંદિગ્ધ વિશેષ્યાસિદ્ધ – “આજે પણ કપિલ રાગાદિ યુક્ત છે, પુરૂષ હોતે છતે હજી સુધી તત્ત્વજ્ઞાન ઉત્પન થયેલ ન હોવાથી.” અહીં વિશેષ્ય તત્ત્વજ્ઞાનની અનુત્પત્તિ કપિલમાં સંદિગ્ધ છે. ૯. સંદિગ્ધ વિશેષણાસિદ્ધ – “આજે પણ કપિલ રાગાદિ યુક્ત છે, સર્વદા તત્ત્વજ્ઞાન રહિત હોતે જીતે પુરૂષ હોવાથી” અહીં સર્વદા તત્ત્વજ્ઞાનનો અભાવ એ વિશેષણ સંદિગ્ધ છે. આપણે બધા તો છવસ્થ છીએ, તેથી કપિલના આત્માએ કોઈ વિશેષ-વાસ્તવિક સાધના કરી કેવલજ્ઞાન પ્રાપ્તિ કરી લીધું હોય તો આપણને શું ખબર? એટલે કેવલજ્ઞાન નથી જ પામ્યા એવું ચોક્કસ કહેવું શક્ય નથી, એમ વિશેષણ સંદિગ્ધ છે. ઉપરના વિશેષ્ય માટે પણ આજ હકીકત સંભવી શકે છે. એથી ત્યાં વિશેષ્ય સંદિગ્ધ છે. આ અસિદ્ધ ભેદો જ્યારે અન્યતરાડસિદ્ધવાદી કે પ્રતિવાદીમાંથી કોઈ એકને અસિદ્ધ તરીકે વિવક્ષા કરાય છે, ત્યારે વાદીને અસિદ્ધ કે પ્રતિવાદીને અસિદ્ધ હોય છે, અને જ્યારે તેની ઉભયવાદીને અસિદ્ધ તરીકે વિવા કરાય છે, ત્યારે ઉભયને અસિદ્ધ કહેવાય છે. ૧લા ૪૪. વિરૂદ્ધનું લક્ષણ કહે છે. જેનો અવિનાભાવ સાધ્યથી વિપરીતની સાથે હોય, તેથી સાધ્ય વિના જ જે હોય તે હેતુ વિરૂદ્ધ હેત્વાભાસ છે l૨૦નાં ૪૫. વિપરીત પૂર્વે કહ્યું “સાધ્ય વિના ન હોવું” તે હેતુનું લક્ષણ છે. તેનાથી વિપરીત એટલે સાધ્ય વિના જે હોય તેવા હેતુનો પ્રયોગ કરવો. જેમ “શબ્દ નિત્ય છે કાર્યવા” અહીં કાર્ય હેતુ નિત્યથી વિપરીત અનિત્ય હોય ત્યાં જ હોય છે. “ચલું વગેરે ઇન્દ્રિયો પરાર્થ-આત્માર્થ છે, સંઘાતરૂપ હોવાથી જેમ શયન અશન આદિના અંગ અહીં १ ननु सामान्यवत्त्वे सतीति विशेषणं प्रध्वंसाभावव्यवच्छेदार्थ भविष्यतीति, नैवम्, बौद्धमीमांसको वादिप्रतिवादिनी स्तस्तयोश्च मतेऽभाव एव नास्तीति । २ दुषदादिव्यच्छेदाय पुरुषत्वे सतीत्युक्तम् । ३ साध्यं विनवोपपद्यमानो विपरीतनियमत्वात् । ४ साध्यविनाभावलक्षणात् । ५ साध्यविरुद्धेनाविनाभावात् । ६ आत्मार्थाः । ७ -०नासना०-डे० । ८ सयातत्वम् । ९ संहतपरार्थस्यैव साधकत्वादस्य।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy