SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ /૨/૧/૨૦ પ્રમાણમીમાંસા चेतनास्तरवः सर्वत्वगपहरणे मरणात् । अत्र मरणं विज्ञानेन्द्रियायुर्निरोधलक्षणं तरूषु बौद्धस्य प्रतिवादिनोऽसिद्धम् । उभयासिद्धस्तु चाक्षुषत्वमुक्तमेव । एवं सन्दिग्धासिद्धोऽपि वादिप्रतिवाद्युभयभेदात् त्रिविधो बोद्धव्यः ॥१८॥ ६४२. नन्वन्येऽपि विशेष्यासिद्धादयो हेत्वाभासाः कैश्चिदिष्यन्ते ते कस्मान्नोक्ता इत्याह વિધ્યાસિદ્ધિવિનાષ્યિવાવંદ પાર ६४३. 'एष्वेव' वादिप्रतिवाद्युभयासिद्धेष्वेव । तत्र विशेष्यासिद्धादय उदाहियन्ते । विशेष्यासिद्धो આવું મરણ બૌદ્ધનાં મતે ઝાડમાં અસિદ્ધ છે, (અહીં વાદી જૈનને તો આવું મરણ સિદ્ધ જ છે) (જ્યારે પ્રતિવાદી બૌદ્ધ કોઈ પણ પદાર્થને ક્ષણિક માને છે, જ્ઞાન પણ ક્ષણ વિનાશી છે. એટલે તેમના મતે “અત્યાર સુધી વિજ્ઞાન અને આયુષ્યની એક ધારા ચાલતી હતી અને ઈદ્રિયો કામ કરતી હતી તે બધુ એક જ ઝાડને સંબધ્ધ હતુ, હવે આ બધુ એક સાથે રોકાઈ જવું તેવું મરણ એમને માન્ય નથી; કારણ કે તેમના મતે તો તે બધુ ક્ષણે ક્ષણે નાશ પામે જ છે) તેિઓ ઝાડમાં વિજ્ઞાન વગેરે માનતા જ નથી, તો પછી તેના નિરોધ થવારૂપ મરણ ત્યાં ક્યાંથી ઘટે?. આ ત્રણ સંદિગ્ધાસિદ્ધનાં ભેદો - તે પ્રમાણે પ્રતિવાદી સંદિગ્ધ – “પુરુષઃ સર્જનઃ સુવરાત્રી" અહીં પક્ષસ્થાપનાર વાદીને તો પેલા ભાઈની ખબર છે કે આ ભાઈ કયારેય અજુગતું નથી બોલતા, પરંતુ સામે વ્યક્તિ જે પ્રતિવાદી છે તે કાંઈ પેલા ભાઈથી પરિચિત નથી, માટે “તે જુગતું નથી જ બોલતો” એવો અપલાપ ન કરી શકે, એટલે કે આ અજુગતું બોલે છે” એવું છાતી ઠોકીને ચોકસાઈથી કહી પણ શકતો નથી, એટલે આ હેતુ માટે પ્રતિવાદી સંદિગ્ધ રહે છે, માટે પ્રતિવાદી તેને સજ્જન માનવા માટે સંદિગ્ધ રહે છે. વાદી સંદિગ્ધ – વં નિર્ણય યત્ર તત્ર નિરીક્ષાઅહીં સામેની વ્યક્તિ–પ્રતિવાદીને સિદ્ધ છે કે પોતે લિપ્સાથી નથી દેખતો, જ્યારે પ્રયોગ કરનાર વાદીને તો પરચિત અગોચર હોવાથી લિપ્સાની ખાત્રી નથી એટલે સંદિગ્ધ હેતુના કારણે આ પ્રયોગમાં વાદી સંદિગ્ધ રહે છે. ઉભયસંદિગ્ધ – શ્વેતામ્બર દિગમ્બરને કહે કે “ગઈ રાત યુવાન્ યુગપ્રથાનવા” અત્યારે કોઈ પણ પક્ષ ખાત્રીથી કહી ન શકે કે યુગપ્રધાન છે, તેમજ નિષેધ પણ ન કરી શકે, કારણ કે દષ્ટ કરતા ઘણો મોટો ભાગ અદષ્ટ છે, જેમાં યુગપ્રધાન સંભવી પણ શકે છે. ઉભયાસિદ્ધ – “શબ્દ અનિત્ય ચાક્ષુષત્વાતુ” અહીં શબ્દનું ચાક્ષુષત્વ વાદી પ્રતિવાદી બનેને અસિદ્ધ છે. જે અમે પહેલા કહ્યું જ છે. એમ સંદિગ્ધાસિદ્ધ પણ વાદી પ્રતિવાદી અને ઉભયના ભેદથી ત્રણ પ્રકારે સમજવો. ૧૮ ૪૨. શંકાકાર: બીજાઓ વિશેષ્યાસિદ્ધ વિશેષણાસિદ્ધ વગેરે બીજા હેત્વાભાસો પણ માને છે. એમનું કથન તમે કેમ ન કર્યું? આ પ્રશ્નનો ઉત્તર આપતા આચાર્યશ્રી કહે છે. વિશેષ્યાસિદ્ધ વગેરેનો એઓમાંજ સમાવેશ થઇ જાય છે. I ૪૩. એવુ - વાદી પ્રતિવાદી ઉભયાસિદ્ધોમાં જ વિશેષ્યાસિદ્ધ વગેરેનો સમાવેશ થાય છે. વિશેષ્યાસિદ્ધ વગેરેનાં ઉદાહરણ આ પ્રમાણે છે. જ સામrો ૨ “આતાભાgિ" [ઉના, ૨૫૨]
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy