SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૧૯ _૨૧૩ ६ ३९. तथा 'अनिश्चितसत्त्वः' सन्दिग्धसत्त्वः 'नान्यथानुपपन्नः' इति सत्त्वस्य सन्देहेप्यसिद्धो हेत्वाभासः सन्दिग्धासिद्ध इत्यर्थः । यथा बाष्पादिभावेन सन्दिह्यमाना धूमलताग्निसिद्धावुपदिश्यमाना, यथा चात्मनः सिद्धावपि सर्वगतत्वे साध्ये सर्वत्रोपलभ्य मानगुणत्वम्, प्रमाणाभावादिति ॥१७॥ . ४०. असिद्धप्रभेदानाह વાતિ તિવાણુમલાદ્વૈતાદ્વૈઃ ૨૮ાા હુ ઇશ. “વાલી' પૂર્વસ્થિતઃ “તિવાલી' ઉત્તરપસ્થિતઃ ૩મર્થ તાવ વાલિતિવા7િ | तद्भेदादसिद्धस्य 'भेदः' । तत्र वाद्यसिद्धो यथा परिणामी शब्द उत्पत्तिमत्त्वात् । अयं साङ्ख्यस्य स्वयं वादिनोऽसिद्धः, तन्मते उत्पत्तिमत्त्वस्यानभ्युपेतत्वात्, नासदुत्पद्यते नापि सद्विनश्यत्युत्पादविनाशयोराविर्भावतिरोभावरूपत्वादिति तत्सिद्वान्तात् । અન્યત્ર રહી શકે નહી, છતાં ગમક બને જ છે. ૩૯૮ તથા જે હેતુ અનિશ્ચિત–સંદિગ્ધ સત્ત્વવાળો હોવાથી અન્યથાનુપપન રહિત થવાથી તે અસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે, એટલે સંદિગ્ધાસિદ્ધ હેત્વાભાસ થયો “હિમાન તાણ ધૂમદ્ વા” જે ધૂમલતામાં બાષ્પાદિ ભાવરૂપ સંદેહ હોવા છતાં અગ્નિની સિદ્ધિમાં તેવા હેતુનો પ્રયોગ કરતા સંદિગ્ધાસિદ્ધ હેત્વાભાસ થાય છે. આ ધૂમ છે કે બાષ્પ છે? એવો સંદેહ હોવાથી તેની સાથે સાથે અન્યથાનુપપત્તિ જ જામતી નથી, પછી તે ક્યાંથી ગમક બની શકે? માત્મા સર્વતઃ સર્વત્ર ૩૫નહાનપુત્વા” આત્મા સિદ્ધ છે, તો પણ તેની સર્વવ્યાપતા સિદ્ધ કરવા “તેનાં ગુણ સર્વત્ર ઉપલબ્ધ થતાં હોવાથી” આ હેતુ મૂકવામાં આવ્યો છે, પણ આ હેતુ સંદિગ્ધ છે. કારણ કે તેની સર્વત્ર ઉપલબ્ધિમાં કોઈ પ્રમાણ નથી. માટે આ હેતુ પણ સંદિગ્ધાસિદ્ધ છે. ૧ણા. ૪૦. અસિદ્ધ હેત્વાભાસનાં ભેદ બતાવે છે. વાદી પ્રતિવાદી અને ઉભયનાં ભેદથી આમાં ભેદ પડે છે. ll૧૮ ૪૧ વાદી–પૂર્વપક્ષનો આશ્રય લેનાર, ઉત્તર પક્ષનો આશ્રય લેનાર તે પ્રતિવાદી, ઉભય–વાદી પ્રતિવાદી, કોઈ વાદીને અસિદ્ધ હોય, કોઈ પ્રતિવાદીને અસિદ્ધ હોય, કોઈ બન્નેને અસિદ્ધ હોય. એમ અસિદ્ધના ત્રણ ભેદ પડે છે. ત્યાં વાદી અસિદ્ધ કહે છે “શબ્દ પરિણામી છે,” ઉત્પત્તિમાન્ હોવાથી, “આ ઉત્પત્તિમાન્ હેતુ સ્વયં વાદી સાંખ્યને અસિદ્ધ છે. કારણ સાંખ્ય કોઈ પણ પદાર્થને ઉત્પત્તિમાનું નથી માનતા. એમનું માનવું છે કે અસતુની ઉત્પત્તિ નથી અને સતુનો વિનાશ નથી, ઉત્પત્તિ અને વિનાશ આવિર્ભાવ અને તિરોભાવ રૂપ છે. એટલે (મીમાંસક)બૌદ્ધને (પાતંજલને) પ્રતિ “શબ્દ પરિણામી છે,” ઉત્પત્તિમાનું છે એમ સ્વીકાર્ય હોવાથી પ્રતિવાદીને તો અસિદ્ધ નથી પરંતુ આવાં સાંગના અનુમાનમાં હેતુ પોતાને અસિદ્ધ છે. પ્રતિવાદી અસિદ્ધ-“ઝાડ સચેતન છે. આખી ચામડી કાઢી લેતા તેનું મરણ થતું હોવાથી” આ પ્રયોગમાં પ્રતિવાદી- બૌદ્ધને હેતુ અસિદ્ધ છે. અહીં મરણ એટલે વિજ્ઞાન ઈદ્રિય અને આયુષ્યનો નિરોધ થવો. १ यथा वात्म-रे । २ आत्मा सर्वगतः सर्वत्रोपलभ्यमानगुणत्वात् ३-० गुणत्वं सन्दिग्धम् ४ न्ताच्च । चेत०-२० ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy