SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૨/૧૦ " ૧૬૩ રૂ. તત્રવિનામા નક્ષતિ सहक्रमभाविनोः सहक्रमभावनियमोऽविनाभावः ॥१०॥ ___ ३६. 'सहभाविनोः' एकसामग्यधीनयोः फलादिगतयो रूपरसयोः व्याप्यव्यापकयोश्च शिशपात्ववृक्षत्वयोः, 'क्रमभाविनोः' कृत्तिकोदयशकटोदययोः, कार्यकारणयोश्च धूमधूमध्वजयोर्यथासङ्ख्यं यः ‘सहक्रमभावनियमः'-सहभाविनोः सहभावनियमः, क्रमभाविनोः क्रमभावनियमः, साध्यसाधनयोरिति प्रकरणाल्लभ्यते सः 'अविनाभावः ॥१०॥ હિતનું ઐરૂપ્ય માનનારા વૈશેષિક, સાંખ્ય અને બૌદ્ધ આ ત્રણ દર્શન છે. પાંચ રૂપ માનનારા નૈયાયિક છે. અને જ્ઞાતત્વ ભેળવીને છરૂપ માનનારી પણ એક પરંપરા હતી, તેનો નિર્દેશ અને ખંડન અર્ચટે હતુબિંદુ ટીકામાં [૧૯૪-બી] એમ કહીને કર્યો છે. “પક્ષો ત્યારે નાયિલ મીમાંસાતઃ मन्यते त्रीणि चैतानि पक्षधर्मान्वयव्यतिरेकाख्याणि, तथा अबाधितविषयत्वं चतुर्थरूपम्,.. तथा વિવાર્તાસંધ્યત્વે પીનારમ્ (જે અનુમાનમાં પ્રતિપક્ષી એવો બીજો હેતુ ન હોય); તથા જ્ઞાતત્વ = ज्ञानविषयत्वं च नही अज्ञातो हेतुः स्वसत्तामात्रेण गमको युक्त इति ॥" શાયમાનલિંગને પ્રાચીનો હેતુ માને છે, જ્યારે નવ્યર્નયાયિક લિંગશાનને હેતુ માને છે તે આનું પોષક છે.] ૩૫. ત્યાં અવિનાભાવની ઓળખાણ આપે છે . સહભાવિયોનો સહભાવનિયમ અને ક્રમભાવિયોનો ક્રમભાવ નિયમ તે અવિનાભાવ ૫૧થા ૩૬ એક સામગ્રીને આધીન ફલાદિમાં રહેલાં રૂપ રસનો અને જેમની વચ્ચે વ્યાપ્ય- વ્યાપકભાવ રહેલો છે, એવા શિંશપાતં–વૃક્ષતં તેઓ સહભાવી કહેવાય. આંબાના ઝાડે આવેલી કેરીમાં જે રૂપ રસ જોવામાં આવે છે, તેની સામગ્રી તો તેજ ઝાડનું બીજ, પાણી, પ્રકાશ વગેરે છે, એટલે રૂ૫ રસ બને એક જ સામગ્રીથી પેદા થનાર છે, માટે જ આપણે રૂપના આધારે રસનું અનુમાન કરી શકીએ છીએ. રૂપ અને રસ એક સાથે યુગપદ્ રહેનારા છે, તેવો અવિનાભાવ છે. શિંશા એ વૃક્ષ વિશેષ હોવાથી વૃક્ષત્વ વ્યાપક બન્યું અને શિશા વ્યાપ્ય કહેવાય વૃક્ષત્વ તો આંબાદિમાં પણ છે ત્યાં શિશપાત્ર નથી. જ્યાં શિશપાત્વ છે ત્યાં વૃક્ષત્વ છે જ. એટલે જ વૃક્ષત્વ અધિક દેશ વૃત્તિ બનવાથી વ્યાપક અને શિશપા અલ્પ દેશવૃત્તિ હોવાથી વ્યાપ્ય કહેવાય. વ્યાપક વિના રહી ન શકે તે વ્યાપ્ય, વૃક્ષત્વ વિના શિશપાત્વ રહી નથી શકતું માટે તે વ્યાપ્ય કહેવાય. વ્યાપ્યનાં અધિકરણમાં જેનો અત્યંતભાવ મળે જ નહીં, તે વ્યાપક, શિંશપાત્વનું અધિકરણ શિંશપાવૃક્ષ ત્યાં વૃક્ષત્વ છે જે માટે વૃક્ષત્વ વ્યાપક કહેવાય. આવી રીતે જ્યાં સામગ્રી એકત્વ હોય કે વ્યાપ્ય વ્યાપક ભાવ દેખાતો હોય ત્યાં “હેતુની સાથે સાધ્ય હાજર મળે જ,” આવો १ साध्यसाधनयोः ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy