SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ તો “પરમાગમનો જીવ - પ્રાણ છે અને જન્માંધ પુરુષો હાથીના સ્વરૂપ વિષેનો ઝઘડો કરે છે, તેની જેવા તત્ત્વ સ્વરૂપ વિષેના સર્વ દર્શનોના ઝઘડાને મિટાવનારો એવો સર્વગ્રાહી પરમ ઉદાર છે. તત્ત્વના જીવન રૂપ આ અનેકાન્તના આવા પરમ અદ્ભુત ચમત્કારિક સર્વ સમાધાનકારી સ્વરૂપથી મુગ્ધ થઈને પરમ તત્ત્વજ્ઞોએ ઉદારઘોષા ઉદ્ઘોષણા કરી છે કે – “અનેકાંત સિવાય તત્ત્વ વ્યવસ્થા નથી', તે અત્યંત સત્ય છે.” - પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૨૩ (સ્વરચિત) ૮૦૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy