SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અધિકારઃ ‘આત્મખ્યાતિ’ : ‘અમૃત જ્યોતિ' आत्मख्याति तत्स्वात्मवस्तुनो ज्ञानमात्रत्वेऽपि अंतच्चकचकायमान ज्ञानस्वरूपेण तत्त्वात् सहक्रमप्रवृत्तानंतचिदंशमुदयरूपा विभागद्रव्येणैकत्वात्, स्वद्रव्य क्षेत्रकालभाव भवनशक्तिस्वभाववत्त्वेन सत्त्वात् अनादिनिधनाविभागै - कवृत्तिपरिणतत्वेन नित्यत्वात्, - જ્ઞાન સ્વરૂપથી તત્ત્વને (તત્ક્ષણાને) લીધે, तदतत्त्वमेकानेकत्वं सदसत्त्वं नित्यानित्यत्वं च प्रकाशत एव । આત્મખ્યાતિ અર્થ તે (પરસ્પર વિરુદ્ધ શક્તિદ્રય પ્રકાશન) સ્વ આત્મ વસ્તુના જ્ઞાનમાત્રપણામાં પણ - અંતઃ ચકચકાયમાન (ચકચકી રહેલા) સહ-ક્રમ પ્રવૃત્ત અનંત ચિદંશ સમુદયરૂપ અવિભાગ દ્રવ્યથી એકત્વને (એકપણાને) લીધે, સ્વ દ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવે ભવન શક્તિ સ્વભાવવંતપણાએ કરી સત્ત્વને (સપણાને) લીધે, અનાદિ નિધન અવિભાગ એકવૃત્તિ પરિણતપણાએ કરીને નિત્યત્વને (નિત્યપણાને) લીધે, बहिरुन्मिषदनंतज्ञेयतापन्नस्वरूपातिरिक्त पररूपेणातत्त्वात्, अविभागैकद्रव्यव्याप्तसहक्रमप्रवृत्ता नंतचिदंशरूपपर्यायैरनेकत्वात्, परद्रव्यक्षेत्रकालभावा भवनशक्तिस्वभाववत्त्वेनाऽसत्त्वात्, क्रमप्रवृत्तैकसमयावच्छिन्ना - नेकवृत्त्यंशपरिणतत्वेना नित्यत्वात्, વ્હારમાં ઉન્મેષતા અનંત શેયતાપન્ન અને સ્વરૂપથી અતિરિક્ત એવા પરરૂપથી અતત્ત્વને (અતપણાને) લીધે, અવિભાગ એક દ્રવ્યથી વ્યાપ્ત સહ-ક્રમ પ્રવૃત્ત અનંત ચિદંશરૂપ પર્યાયોથી અનેકત્વને (અનેકપણાને) લીધે, પર દ્રવ્ય ક્ષેત્ર - કાલ - ભાવે અભવન શક્તિ સ્વભાવવંતપણાએ કરીને અસત્ત્વને (અસત્પણાને) લીધે, ક્રમપ્રવૃત્ત એક સમયાવચ્છિન્ન અનેક વૃત્તિઅંશ પરિણતપણાએ કરીને અનિત્યત્વને (અનિત્યપણાને) લીધે, ८०७ - તદતત્ત્વ, એકાનેકત્વ, સદસત્ત્વ અને નિત્યાનિત્ય પ્રકાશે છે જ. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘અનંત અનંત ભાવ ભેદથી ભરેલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે.’ "" - શ્રીમદ્ રાજચંદ્ર ‘વસ્તુ ધર્મ સ્યાદ્વાદતા હૈ, પૂછી કરીયે નિરધાર... ચંદ્રાનન જિન.'' - શ્રી દેવચંદ્રજી
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy