SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા - ૩૧૭ અજ્ઞાની વેદક જ છે એમ નિયમાય છે – ण मुयइ पयडिमभयो सुठुवि अज्झाइऊण सत्थाणि । गुडदुद्धपि पिबंता ण पण्णया णिब्बिसा हुंति ॥३१७॥ અભવ્ય પ્રકૃતિ ન જ મૂકે, શાસ્ત્રો ભણી સુપેર; ગળ્યું દુધ પીતાં ય પન્નગો, હોય નહિ નિર્ઝર. ૩૧૭ અર્થ - અભવ્ય સારી પેઠે શાસ્ત્રો અધ્યયન કરીને પણ પ્રકૃતિને મૂકતો નથી, ગળું દૂધ પીતાં પણ પન્નગો (ઝેરી સાપ) નિર્વિષ હોતા નથી. ૩૧૭ आत्मख्याति टीका अज्ञानी वेदक एवेति नियम्यते - न मुंचति प्रकृतिमभव्यः सुष्ट्वपि अधीत्य शास्त्राणि । गुडदुग्धमपि पिबंतो न पन्नगा निर्विषा भवंति ॥३१७॥ यथात्र विषधरो तथा किलाभव्यः विषभावं स्वयमेव न मुंचति, प्रकृतिस्वभावं स्वयमेव न मुंचति विषभावविमोचनसमर्थसशर्करक्षीरपानाच न प्रमोचनसमर्थद्रव्यश्रुतज्ञानाच्च न मुंचति, मुंचति नित्यमेव भावश्रुतज्ञानलक्षण शुद्धात्मज्ञानाभावेनाज्ञानित्वात् । अतो नियम्यतेऽज्ञानी प्रकृतिस्वभावे सुस्थितत्वावेदक एव ||३१७।। આત્મખ્યાતિ ટીકાર્ય જેમ અત્રે વિષધર તેમ નિશ્ચય કરીને અભિવ્ય વિષભાવ સ્વયમેવ નથી મૂકતો પ્રકૃતિ સ્વભાવ સ્વયમેવ નથી મૂકતો અને વિષભાવના વિમોચનમાં સમર્થ અને પ્રમોશનમાં સમર્થ એવા સાકર સહિત ક્ષીરપાન થકી નથી મૂકતો :- દ્રવ્યશ્રુતજ્ઞાન થકી નથી મૂક્તો - નિત્યમેવ ભાવશ્રુત જ્ઞાનલક્ષણ શુદ્ધાત્મ જ્ઞાનના અભાવે કરી અજ્ઞાનિપણાને લીધે. એથી નિયમાય છે કે અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં સુસ્થિતપણાને લીધે વેદક જ છે. ૩૧૭ અજ્ઞાની વેજ ઇવ - અજ્ઞાની વેદક જ છે તિ નિય? - એમ નિયમાય છે, નિયમવામાં આવે છે - કમળ: - અભવ્ય શાસ્ત્રાદિ સુવ િવીત્ય - શાસ્ત્રો સારી પેઠે અધ્યયન કરીને - ભણીને પણ પ્રર્તિ મુંતિ - પ્રકૃતિને મૂકતો નથી. મુડદુધમ રિવંતા - ગળ્યું દૂધ પીતાં પણ પુત્ર: - પન્નગો, ઝેરી સાપ, ન નિર્વિષા અવંતિ - નિર્વિષ - ઝેર વિહોણા નથી થતા. || ત પ ગાભાવના /રૂ9૭ના યથા - જેમ, દેશંત કે - સત્ર વિષધર: - અત્રે વિષધર - સાપ વિષમાવં સ્વયમેવ મુવતિ - વિષબાવને સ્વયમેવ - આપોઆપ જ - પોતે જ નથી મૂકતો, વિષમાવ-વિનોનસમર્થસશર્જર ક્ષીરપાનાચ ન મુવતિ - અને વિષભાવના વિમોચનમાં - મૂકાવવામાં સમર્થ એવા સાકર સહિત દૂધના પાન થકી નથી મૂકતો, તથા - તેમ, દાર્શતિક – વિનામવ્ય: - નિશ્ચય કરીને અભવ્ય પ્રતિસ્વભાવે સ્વયમેવ જ મુવતિ - પ્રકૃતિ - સ્વભાવને સ્વયમેવ - આપોઆપ જ - પોતે જ ૫૮૯
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy