SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મમય માહસમાં - સર્વતજથી મહતુ મહાતેજમાં - મહાજ્યોતિમાં અચલિત રહીને શુદ્ધ આત્મસ્વભાવમાં રમણતારૂપ - જ્ઞાનદશારૂપ - શાનિપણું આસેવાઓ ! સ્વરૂપ મર્યાદામાં રહીને આત્યંતિક અનુભવ અભ્યાસરૂપ જ્ઞાનદશાનું આસેવન કરાઓ. આકૃતિ (જ્ઞાનિતા પ્રકૃતિ સ્વભાવ નિરત . અજ્ઞાની કર્મફલ વેદક | પ્રકૃતિ સ્વભાવ વિરત.. |અજ્ઞાનિતા. જ્ઞાની કર્મફલ અવેદક ત્યજે ભજે અભિનંદન અવલંબને, પરમાનંદ વિલાસ હો મિત્ત ! દેવચંદ્ર પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત !” - શ્રી દેવચંદ્રજી “આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.” અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અથવા બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે અને તેના આધારે જ તે સહુરુષ, અસતુ પુરુષ કલ્પતો આવેલ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૨, ૪૦૧ ૫૮૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy