SearchBrowseAboutContactDonate
Page Preview
Page 936
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત પદ ૧૪૨ ‘વીર સુતો કાં સુતા રહ્યા છો ?' એ રાગ ક્લેશ કરો ભલે ક્લેશ કરો કોઈ, કર્મો કરી ભલે ક્લેશ કરો !... ધ્રુવપદ. ૧ દુષ્કર અતિશય મોક્ષ પરાŽખ, કર્મો કરી ભલે ક્લેશ કરો ! મહાવ્રત-તપ ભારથી ભાંગી (ભગ્ન), કોઈ ભલે ચિર ક્લેશ કરો !... ક્લેશ કરો. ૨ - એમ અનેક પ્રકારે ક્લેશે, ભલે અતિશય તે મથતા, કિંતુ જ્ઞાનગુણ વિના જ્ઞાનપદ, પામવા ન જ સમર્થ થતા... ક્લેશ કરો. ૩ જેહ જ્ઞાનપદ નિરામય જ આ, સ્વયં જ સંવેદાઈ રહ્યું, જેહ જ્ઞાનપદ મોક્ષ જ સાક્ષાત્, ભગવાન અમૃતચંદ્રે કહ્યું... ક્લેશ કરો. ૪ હ અમૃત પદ - ૧૪૩ - યત્ન કરો રે યત્ન કરો ! જગ, પદ કળવા આ યત્ન કરો ! કર્મથી દુર્લભ જેહ સુલભ છે, સહજ સ્વ બોધ કલાથી ખરો !... યત્ન કરો. ૧ = તેથી આ નિજ બોધ કલાના, બળથી કળવા યત્ન કરો ! સતત જગત આ પદ પામીને, ભગવાન પદ અમૃત વરો !... યત્ન કરો. ૨ शार्दूलविक्रीडित क्लिश्यतां स्वयमेव दुष्करतरै र्मोक्षोन्मुखैः कर्मभिः, क्लिश्यतां च परे महाव्रततपोभारेण भग्ना चिरं । साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं, ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमंते न हि || १४२ || હ द्रुतविलंबित पदमिदं ननु कर्मदुरासदं, सहजबोधकलासुलभं किल । तत इदं निजबोधकलाबलात्, कलयितुं यततां सततं जगत् || १४३ || ២ ૭૮૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy